વાંસળીના વિચારમાત્રથી આપણને કૃષ્ણનો વિચાર આવે. સૂકાયેલા વાંસમાં થોડા છેદ કરીનેએમાંથી હવાને પસાર કરીને જે સૂર આંગળીઓના નર્તનથી સર્જી શકાય એ વાદ્ય-એ સંગીત એટલેવાંસળીમાંથી પ્રગટ થતી ચેતનાના સૂર! આમ જોવા જઈએ તો વાંસળી સાવ સાદું વાદ્ય છે.એમાં તાર કે ચામડાની જરૂર નથી પડતી. શ્વાસને કંટ્રોલ કરવાની અને ફૂંકવાની સહજરમતમાંથી સાત સૂરોનું સામ્રાજ્ય ઊભું કરી શકાય […]
Author Archives: kaajal Oza Vaidya
જેવો શફકે સવાલ કર્યો કે ‘તેં રૂમ સર્વિસમાં કશું ઓર્ડર કર્યું હતું?’શિવ અચાનક સાવધ થઈ ગયો, ‘કેમ?’ એણે પૂછ્યું.‘કોઈ આવ્યું હતું. મેં દરવાજો ન ખોલ્યો. મને પણ લાગ્યું કે, તું એવી રીતે કંઈ ઓર્ડર ન જ કરે.’‘સ્માર્ટ ગર્લ.’ કહીને શિવે એને ચૂમી લીધી, ‘આપણે અહીંથી નીકળવું જોઈએ. કોઈને આપણા અહીંયાહોવાની ખબર પડી ગઈ છે.’ આ […]
નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ એક અભિનેત્રીના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. સફળતા-નિષ્ફળતા એના જીવનનોહિસ્સો હોય છે અને એ સ્વીકાર્યા વગર કોઈ પાસે છુટકો નથી હોતો. જાહેરજીવન એક એવીપરિસ્થિતિ છે જેમાં લોકો અનેક પ્રકારની વાતો કરે, આપણા વિશે કેટલીક ધારણાઓ બાંધી લે-જેનેઆપણે બદલી શકતા નથી ને એમાંય 1960-70નો દાયકો ટેલિવિઝન કે સોશિયલ […]
ભારતીય સંસ્કૃતિ સ્ત્રીને અન્નપૂર્ણા કહે છે. ‘ભોજ્યેષુ માતા’ એટલે ભોજન બનાવતીવખતે દરેક સ્ત્રી ‘મા’ની લાગણી અને સ્નેહથી ભોજન બનાવે છે આવું પણ ભારતીય સુભાષિત કહેછે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ પાકશાસ્ત્રમાં-રસોઈમાં નિષ્ણાત હોય છે, પરંતુ બદલાતાસમય સાથે આપણને સમજાયું છે કે, પુરુષો પણ ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે. છેલ્લા એકદાયકામાં અનેક ભારતીય ઘરોમાં […]
1960-70ના દાયકામાં જે સાહિત્ય, સિનેમા કે સમાજજીવનની એકમેક પર અસર થઈ એસમય સંબંધોની ગૂંચવણનો સમય હતો. પ્રિયજનને સાચું ન કહેવું, ગૂમ થઈ જવું, એકમેકથી દૂર થઈજવાના કોન્સેપ્ટને ‘સમર્પણ’નું નામ આપવું. ત્યાગ, બલિદાન કરીને મહાન બનવાનો પ્રયાસ કરવો અનેત્રણ કલાકની ફિલ્મમાં કે 300 પાનાંની નોવેલમાં અંતે, એકમેક સુધી પહોંચીને સત્યને પામી જવું… આબધું એ સમયે કદાચ […]
मूकं करोति वाचालं, पंगुं लंघयते गिरिम् ।यत्कृपात्वमहम् वंदे परमानंद माधवम् ।।મૂંગાને બોલતો કરે, લંગડાને પર્વત ચડાવે-એ પ્રભુ કૃપા, એવું આ શ્લોકમાં કહેવામાંઆવ્યું છે, પરંતુ આ કામ તો ડૉક્ટર પણ કરે છે ને? એમની વિદ્યાથી મૂંગા બોલતા થાય, આંધળાદેખતા થાય, લંગડા ચાલતા થાય કે મૃત્યુને આરે પહોંચેલો માણસ બચી જાય, તો ઈશ્વર મોટો કેડૉક્ટર? ઈશ્વર કૃપાની […]
આપણી સંસ્કૃતિની ધરોહર એટલે આપણા ચાર વેદ. એ વેદોની સમજણ આપતાગ્રંથો એટલે ઉપનિષદ. વૈદિક જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિમાં સચવાયું છે. લગભગ તમામઉપનિષદો પ્રશ્નોત્તરી સ્વરૂપે છે. શિષ્ય કે પુત્ર, જ્ઞાનપિપાસુ કે જિજ્ઞાસુ પોતાના ગુરૂને પ્રશ્નોપૂછે છે અને એ પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે જે સમજણ આપવામાં આવે છે એ બધું જ ઉપનિષદસ્વરૂપે સંગ્રહાયું છે. કુલ 108 ઉપનિષદ છે […]
આ એવી ક્ષણ હતી જેની લાલસિંગ અને મંગલે કલ્પના પણ નહોતી કરી. એમના મનમાં જે પ્લાનિંગ હતુંએમાં હોટેલના રૂમનો દરવાજો ખૂલે કે તરત જ અંદર ધસી જઈને શિવને કાબૂમાં લઈ લેવાનો પ્લાન હતો, પરંતુ હવેશિવ એમની સામે ઊભો હતો. રિવોલ્વર કાઢવાનો પણ સમય નહોતો. બંને જણાંનું મગજ એક સાથે એકસરખુંવિચારવા લાગ્યું. શિવ એમને ઓળખતો નહોતો. […]
નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ આપણે બધા નાનકડી નિરાશાથી હારી જઈએ છીએ. એકાદ વ્યક્તિએ આપણને ન સ્વીકારેકે, આપણા આત્મવિશ્વાને તોડી નાખે તો આપણે તરત જ એને મહત્વનું માનીને આપણી પાછલીસફળતા, વખાણ કે આપણી આવડત અને આત્મવિશ્વાસ ભૂલી જઈએ છીએ. મારી સાથે પણ એવુંથયું છે. હું નાની હતી. સ્વપ્નો મોટાં હતાં! વિજય ભટ્ટ […]
આજે 9મી એપ્રિલે, જયા બચ્ચનનો જન્મદિવસ છે, પરંતુ જે ધામધૂમ, ઉત્સાહ અને ઉલટભેરઅમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઉજવાય છે એવું કઈ જયાજીના જન્મદિવસે થતું નથી! બચ્ચનસાહેબની નમ્રતા, સમયપાલન અને શિસ્તના સૌ કોઈ વખાણ કરે છે, જ્યારે જયાજી મીડિયા સાથેઝઘડે, ફોટોગ્રાફરોને ખખડાવે અને પ્રશ્ન પૂછનારને ઉતારી પાડે એના વીડિયો વાઈરલ થાય છે. લગભગસૌ જયાજીને એક તોછડી, કડવી અને […]