નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ અમારાં લગ્ન પછી સાત મહિને પૂજા જન્મી. બંને પરિવારો ત્યાં હતાં અને કબીર સતત મારીસાથે મારો હાથ પકડીને ઊભો હતો. મને સારું લાગે એટલે સંગીત મૂકવામાં આવ્યું હતું. મારી પ્રસૂતિસામાન્ય રીતે જ થઈ. મને બાળક થયું જેની મને હંમેશ ઝંખના હતી. આ તો એક […]
Author Archives: kaajal Oza Vaidya
‘કોન્ડોમ એટલે શું?’ બાર વર્ષના એક બાળકે જાહેરાત જોઈને માને પૂછ્યું. ટીવી જોઈરહેલા મા અને પિતા બંને ઝંખવાઈ ગયા, ‘એ તો છે ને…’ શું જવાબ આપવો એ એમને સૂઝ્યોનહીં. આડી-તેડી, ગોળ ગોળ વાત કરીને એમણે એ વખતે તો વાત ટાળી દીધી, પરંતુ બાર વર્ષનાબાળકે ‘કોન્ડોમ’ શબ્દ પર સર્ચ કર્યું અને એ પોર્નના ચક્કરમાં પડી ગયો. […]
‘તો? શું નક્કી કર્યું તમે બંને જણાંએ?’ શામ્ભવી અને અનંત થોડીકવાર ઈધરઉધરની વાતો કરીનેગઝીબોમાં પહોંચ્યાં કે તરત પલ્લવીએ પૂછ્યું, ‘મારો દીકરો તો આજે એન્ગેજમેન્ટની તારીખ નક્કી કરીનેજવાની જીદ કરતો હતો.’ બધા એક સાથે હસી પડ્યાં. કમલનાથની આંખોમાં આતુરતા હતી અને મોહિનીનીઆંખોમાં કુતૂહલ. શામ્ભવી શું જવાબ આપે છે એ સાંભળવા માટે સહુ બેચેન હતા.‘મમ્મી! મને લાગે […]
17 ઓગસ્ટ, 1998… હિમાલયમાં કૈલાસ માનસરોવરની યાત્રા પર નીકળેલા થોડાલોકો રાત્રે જ્યારે વિશ્રામ કરતા હતા ત્યારે એક હિમશિલા ધસી પડી. ગુજરી ગયેલા લોકોમાં એકવ્યક્તિ હતી, પ્રોતિમા બેદી. સૌને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ 18 ઓગસ્ટે પ્રોતિમા બેદીનુંમૃત્યુ થયું. માણસ ઈચ્છે તો પોતાની જાતને કેટલી બદલી શકે અને જીવનને કઈ રીતે નવો ઘાટઆપી શકે. પોતે વિદ્રોહ […]
એમણે જે કંઈ પ્લાનિંગ કર્યું હતું એ મુજબ આજે તો જાન આવવાની હતી. મયૂરભાઈએ‘સાદાઈ’ના નામે આટલા પૈસાવાળા પરિવારને માત્ર ૧૦૦ માણસ લઈને આવવાનું કહ્યું હતું. પછીથીમોટી પાર્ટી અને ત્રણ-ચાર દિવસનું ફંક્શન કરવાનું વચન આપીને આ લગ્ન જેમ-તેમ નિપટાવીદેવાનો એમનો મનસૂબો મનમાં જ રહી ગયો હતો, એનો અફસોસ તો હતો હવે એમને શું જવાબઆપવો એ વિશે […]
નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ હિમાચલના આ અદભૂત પ્રદેશમાં બેઠી છું ત્યારે આખી જિંદગી યાદ આવી રહી છે. કોઈફિલ્મની જેમ બધું 70 એમએમમાં મારી નજર સામે ભજવાઈ રહી છે જાણે! હું કોલેજમાં હતી ત્યારેઅમારી પાડોશમાં બે ગેંગ હતી. એકના નેતા વિનોદ ખન્ના હતા, જ્યારે બીજી ગેંગના નેતાઆઈ.એફ. જોહરના પુત્ર […]
‘અરે! એ તો અમારા મહેમાન છે, ચોર નથી. તમે એમને ખોટા હેરાન કર્યા.’ કહીનેપાદરીએ બાજુમાં ઊભેલા ઊંચા-પહોળા ચીંથરેહાલ યુવાનના ખભે હાથ મૂક્યો, ‘ભાઈ, તમે ડીશલઈ ગયા, પણ આ ચાંદીના, મીણબત્તીના સ્ટેન્ડ તો ભૂલી ગયા, જે મેં તમને ભેટ આપ્યાં છે.’આ ચાર વાક્યોએ એક માણસની જિંદગી બદલી નાખી… અને એમાંથી ઉદભવી એક અમરકથા, ‘લા મિઝરેબલ.’ ફ્રેન્ચ […]
‘રાકેશ સર એમની કેબિનમાં બોલાવે છે.’ શિવ ઓફિસમાં પહોંચ્યો ત્યારે બધા જાણે એની પ્રતીક્ષા કરીરહ્યા હોય એમ એની તરફ વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. હજી એ પોતાના ક્યૂબિકલમાં જઈને એની બેગ અનેવોટર બોટલ મૂકે એ પહેલાં ઓફિસના હેલ્પરે એને કહ્યું, ‘કદાચ, ગુસ્સામાં છે.’ શિવ જે ચેનલ સાથે કામ કરતોહતો એ ચેનલના ગુજરાતના હેડ રાકેશ અવસ્થી […]
હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…મધદરિયે કૈં વાવાઝોડું, સઘળું હાલક-ડોલક,ભક્તિ પણ તોફાનની સાથે, પ્રગટી પછી અચાનક,કડકડાટ શ્લોકો બોલાયા, થરથરતો જ્યાં શ્વાસ હતો…હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…માતા-પિતા-ગુરૂ-દેવ-દેવીને યાદ કર્યાં કૈં,બચી ગયા તો હવે કરીશું, આડું અવળું કૈં નેં,ડૂબતી’તી હોડી ત્યાં સુધી, મરણ-સ્મરણનો પ્રાસ હતો…હોડી કાંઠા પર પહોંચે, […]
ઈન્ટરનેટ ઉપર કંઈ પણ ખોલો કે તરત જ સૌથી પહેલાં રેસિપી જોવા મળે છે.જાતભાતની વજન ઉતારવાની સ્વાદિષ્ટ રસોઈથી શરૂ કરીને મસાલા, વાળ વધારવાના નુસ્ખા, ત્વચાસાફ રાખવાના, યુવાન દેખાવાના નુસ્ખા આપણા ઈન્ટરનેટના એપ્સ પર ઊભરાવવા લાગ્યા છે. આનુસ્ખા સાચા છે કે ખોટા, એનાથી ફાયદો થશે કે નુકસાન, આવું જાણ્યા વગર-પૂરી ખાતરી કે ચોકસાઈકર્યા વગર પણ આ […]