ગઈકાલે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ હતો. 154 વર્ષના આ ખાદીધારી સ્વાતંત્ર્યસેનાનીના જીવનનો એક પ્રકરણ જેનું નામ ‘હરિલાલ ગાંધી’ છે… એના સૌથી મોટા પુત્ર, જેની સાથેબાપુને મતભેદ હતા અને પછી કદાચ મનભેદ પણ થયા! કસ્તુરબાએ હરિલાલ પર લખેલો પત્ર કોઈપણમાતાના હૃદયને વલોવી નાખે એવો અને પિતા-પુત્રના મતભેદમાં પિસાતી માની પીડાના એવા શબ્દો છેજે કસ્તુરબાના હૃદયને આપણી […]
Author Archives: kaajal Oza Vaidya
અવિનાશકુમારે હાથમાં રિમોટ પકડીને જોરથી બૂમ પાડી, ‘બાસ્ટર્ડ.’ પછી એની બાજુમાં ઊભેલા એનાઆસિસ્ટન્ટને કહ્યું, ‘પૂછો રિપોર્ટરને, ક્યાંથી આવ્યો છે આ?’‘જી, સર.’ કહીને આસિસ્ટન્ટ બહાર ગયો.ત્યાં જ અવિનાશકુમારના ફોન પર સુધાકર સરિને મોકલેલો વીડિયો ફ્લેશ થયો. અવિનાશકુમારે ફોન લગાડીનેસુધાકર સરિનને પૂછ્યું, ‘કોણે મોકલ્યો છે આ વીડિયો? કયા નંબર પરથી આવ્યો?’‘ડૉ. શ્યામાએ મોકલ્યો છે સર, એમના જ […]
આવતીકાલે બીજી ઓક્ટોબર, ગાંધીજીનો 154મો જન્મદિવસ. સ્કૂલમાં રજા હોય અનેપ્રોહિબિશન ન હોય એવા શહેરોમાં ‘ડ્રાય ડે’ હોય. વ્યસનમુક્તિ અને સ્વદેશી માટે ગાંધીજીએ ખૂબપ્રચાર અને પ્રસાર કર્યો. આજે, 154 વર્ષે તો એ જીવતા ન જ હોત, પરંતુ જે રીતે દેશમાં વ્યસનફેલાઈ રહ્યું છે એ જોતાં સમજાય છે કે, આ દેશને આવા જ એક બીજા ગાંધીની જરૂર […]
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ બાબુ ગુજ્જરના મૃત્યુ પછી વિક્રમ સાથે મળીને અમારી ગિરોહ આરામથી લૂંટ કરતી હતી. બીજાબધા ડકૈતોએ અમને સરદાર માની લીધા હતા અને અમારા આયોજનનું પાલન પણ કરતા હતા. વિક્રમ અનેહું જાણતા નહોતા કે, અમારા ગિરોહમાં બે-ત્રણ જણાં હતા જેમને નીચલી જાતિના […]
સોશિયલ મીડિયાએ આપણને સહુને ‘પ્રસિધ્ધ’ થવાનું એક વિચિત્ર વ્યસન લગાડ્યું છે.લગભગ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં બનતી રોજિંદી ઘટનાથી શરૂ કરીને, પોતાની ફિલોસોફી,સમજણ, નુસ્ખા કે આવડતને ઘણા બધા લોકો સુધી પહોંચાડવાનો એક શોખ જાગ્યો છે. એમાંફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટા સાધન નહીં, પણ હથિયાર બની ગયા છે. સારી વાત તો લખાય જછે, પરંતુ એની સામે કોઈપણ વ્યક્તિને […]
દેવ આનંદ અને ગુરૂ દત્ત બંને એક જ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એક જ લોકલ ટ્રેનમાં પ્રવાસકરતાં કરતાં દોસ્તી થઈ, બંનેને ખબર પડી કે બંનેનો રસ ફિલ્મ લાઈનમાં છે. બંને મિત્રોએ એકબીજાનેવચન આપ્યું કે, બેમાંથી જે વહેલો સફળ થશે એ બીજા મિત્રને આગળ લાવવામાં મદદ કરશે. ગુરૂ દત્તકરતાં દેવ આનંદ વહેલા સફળ થયા. એમની […]
‘હું પ્રેમ કરું છું એને.’ મંગલસિંઘે કહ્યું. આઉટ હાઉસના દરવાજાની વચ્ચોવચ્ચ ઊભેલા ભાસ્કરભાઈ, જમીનપર પડેલો લોહીલુહાણ પાવન અને મંગલસિંઘને રોકવાનો પ્રયત્ન કરી રહેલી શ્યામા બધા જ આ સાંભળીને સ્તબ્ધથઈ ગયા, પરંતુ એકલો મંગલસિંઘ એકદમ સ્વસ્થ અને શાંત હતો. એણે શ્યામા સામે જોયું, શ્યામાની આંખોમાં એકઅવિશ્વાસ અને વિચિત્ર પ્રકારનો ઉચાટ હતો. મંગલના ચહેરા પર સ્મિત આવ્યું, […]
‘ભારતમાં બ્રિટિશ શાસનનું આટલા વર્ષો સુધી ટકવું એ માનવતાના નામ પર કલંક છે. એક મહાનદેશ ભારતના હિતને અંગ્રેજોએ ભારે ક્ષતિ પહોંચાડી છે.’ આ વાત જેમણે કહી એ એક પારસી સન્નારી મેડમભીખાઈજી કામા ભારતના સ્વતંત્રતા ઈતિહાસમાં પોતાનું આગવું મહત્વ અને સ્થાન ધરાવે છે. ભારતમાં પારસીઓનો ઈતિહાસ ખૂબ રોચક અને રસપ્રદ છે. ઈરાનથી આવીને વસેલી આ એકએવી […]
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ હું આ લખું છું ત્યારે 2001નો ધરતીકંપ થઈ ચૂક્યો છે. ગુજરાત અને કચ્છમાં તબાહી મચી ગઈ.કેટલીયે દીકરીઓ અનાથ થઈ, કેટલાય પરિવારો વિખરાઈ ગયા, પરંતુ ગુજરાતની સરકારે એ અનાથ બાળકોમાટે વ્યવસ્થા ઊભી કરી. દીકરીઓને સુરક્ષા આપી… આવું ઉત્તર પ્રદેશની સરકારે ત્યારે […]
તેનાં નેત્રો શરદના કમલ સમાન છે, શરદકમળની સુગંધ ધારણ કરે છે અને શરદના કમલ પરબિરાજતી લક્ષ્મી સમાન તેનું સૌંદર્ય છે. (33) હે રાજા! આવી સુંદર કેડવાળી, ચારુગાત્રી પાંચાલી દ્રૌપદીને દાવમાં મૂકી, હે શકુનિ! હું રમું છું.(37) મહાભારતમાં દ્યુત પર્વમાં દ્રૌપદીને દાવ પર લગાડતા પહેલાં સ્વયં એમના પતિ, ધર્મરાજપોતાની પત્નીનું વર્ણન કરે છે, જાણે કોઈ ‘વસ્તુ’ને […]