નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ હું શરૂઆતથી કશુંક જુદું કરવા-કશુંક વધુ સારું કરવા માટે પ્રેરિત થતી રહી છું. મારી પહેલીફિલ્મ પછી લગભગ દર વર્ષે મેં બે ફિલ્મોમાં કામ કર્યું છે એમ કહું તો ચાલે. આજે, છ દાયકાની મારીકારકિર્દી પછી મેં સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘હરિ સનડાઉન’, ‘ઈન […]
Author Archives: kaajal Oza Vaidya
દીપિકા પદુકોણ અને રણવીર સિંઘે પોતાની દીકરીનું નામ ‘દુઆ’ પાડ્યું. દીપિકાએ કહ્યુંકે, ‘આ અમારી પ્રાર્થનાનું ફળ છે.’ એકમેક સાથે સુખી અને આનંદિત દેખાતું આ યુગલ જીવનમાંઅનેક સમસ્યાઓમાંથી પસાર થઈ ચૂક્યું છે. દીપિકા પદુકોણે પોતાના ઈન્ટરવ્યૂમાં પોતાનાડિપ્રેશન અને સમસ્યાનો સ્વીકાર કર્યો ત્યારે એણે કહ્યું હતું કે, ‘દુનિયાના અનેક લોકો જાણે-અજાણે માનસિક તકલીફોમાંથી પસાર થાય છે છતાં […]
ચાર વર્ષની એક છોકરી, ઘોડેસવારી કરવા વસ્ત્રાપુર તળાવની પાસે ફરતાઘોડાવાળાઓમાંથી એકના ઘોડા પર બેસે છે. મમ્મીને જરાય અંદેશો પણ નથી, પરંતુ એઘોડાવાળો નાનકડી દીકરીને મોલેસ્ટ કરે છે-એના શરીર સાથે ચેડા કરે છે. આરજે દેવકી પોતાનાવીડિયોમાં એના વિશે વાત કરે છે, પછી પોલીસ ફરિયાદ થાય છે અને કિસ્સો ચકચારે ચડે છે. આતો એક કિસ્સો છે. આપણે […]
નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ હોલિવુડમાં કારકિર્દી બનાવવી સરળ નથી. કોઈ મેન્ટોર, કોઈ ગોડફાધર ન હોય તોહોલિવુડમાં ટકી રહેવું અઘરું છે. 1960માં મારી બે ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ મને કામ મળતું નહોતું.પેરિસમાં આર્ટનો કોર્સ કર્યા પછી મેં ફરી એકવાર એ તરફ જોયું, હોલિવુડ છોડીને પેરિસ જવાનોવિચાર કરતી હતી એ જ […]
અત્યાર સુધી જેમને ‘વિકલાંગ’ કહેવાતા હતા એમને પ્રધાનમંત્રીએ નવું નામઆપ્યું, ‘દિવ્યાંગ.’ આમ જોવા જઈએ તો આ બાળકો સાચે જ દિવ્યાંગ છે. એમકહેવામાં આવે છે કે, માનવ શરીર તરીકે જેનો અંતિમ જન્મ હોય, એને ફરી જન્મ નમળવા માટે અને એની ચોર્યાસી લાખ યોનિની યાત્રા જ્યારે પૂરી થવાની હોય ત્યારેએના આગલા-પાછલા તમામ કર્મોનો હિસાબ ઝીરો-ઝીરો કરવા માટે […]
દિવાળી પૂરી થઈ, દેવદિવાળી પણ વિતી ગઈ, 11 નવેમ્બર, 11 વાગ્યે ઘણા લોકોએજાતભાતના પ્રયોગો કર્યા. દિવાળીની પૂજા વિશે અચાનક અવનવી માહિતી ઈન્ટરનેટ પર ફરવાલાગી. ધનતેરસના દિવસે જાડું ખરીદવું, એલચી, લવિંગ, ખારેક, પૈસા, ચોખા, હળદર જેવીવસ્તુઓની પોટલી બનાવવી… લગભગ દરેક પ્રયોગ પૈસા કમાવા માટે-ધન વર્ષા માટે અને ધાર્યાંકામ પાર પાડવા માટેના વચન સાથે જે આત્મવિશ્વાસથી ઈન્ટરનેટ […]
નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ એક છોકરી, જેને એના બાળપણથી જ એવું શીખવવામાં આવ્યું હોય કે, જો એ સુંદર નહીંહોય, પુરુષોને આકર્ષી નહીં શકે, જો એના સૌંદર્ય અને પ્રતિભાથી કોઈ પુરુષ પ્રભાવિત નહીં થાય તોએનું અસ્તિત્વ ડામાડોળ થઈ જશે… એ, છોકરી જીવનમાં કઈ રીતે આગળ વધી શકે? એનોઆત્મવિશ્વાસ કે કારકિર્દી […]
મોટાભાગના માતા-પિતા એવું માને છે કે, એમનું સંતાન એ એમની ઘડપણની લાકડી છે,એમના ભવિષ્યનો આધાર, સમાજમાં એમની પ્રતિષ્ઠા અને લોકોની સામે પ્રદર્શન કરવાની કોઈટેલેન્ટ અથવા કોઈ એવી બાબત છે, જેમાં નિર્બંધ સ્નેહ સિવાય બાકીનું બધું જ છે! માતા-પિતાઅને સંતાન વચ્ચેનો સૌથી પહેલો સંબંધ ફક્ત ‘સ્નેહ’નો હોવો જોઈએ. વધુ માર્ક લાવતું, હોંશિયાર,ટેલેન્ટેડ કે ચતુર બાળક, થોડું […]
ઈર્ષા-જેલેસી… શેક્સપિયરના નાટકો હોય કે રામાયણની કથા, કૈકેયી હોય કે‘ઓથેલો’નો લેગો, એમના ગુનાહનું કારણ ઈર્ષા અથવા જેલેસી છે. મિત્ર હોય કે સ્વજન,પારિવારિક સંબંધ હોય કે સગાં ભાઈ-બહેન, એક વ્યક્તિની સફળતા, પ્રસિધ્ધિ, સત્તા કેસંપત્તિ બીજી વ્યક્તિ માટે ‘પોતાની નિષ્ફળતા’ કે ‘પોતાના અભાવ’નું કારણ કેમ હોય?ઈર્ષાનું સૌથી મોટું કારણ ‘સરખામણી’ છે. સત્ય એ છે કે, કુદરતે સૌને […]
પહેલી નવરાત્રિએ અમદાવાદમાં ટી સ્ટોલ ઉપર ચા પી રહેલા એક યુવાનની સાથેભીડમાં એક માણસ ટકરાયો. યુવાને કદાચ ઉશ્કેરાટમાં કોઈ કોમેન્ટ કરી, શાબ્દિક બોલાચાલી થઈઅને જેની સાથે ટકરાયો હતો એ માણસના મિત્રો આવી પહોંચ્યા. હાથોહાથની મારામારી થઈ,જેમાંથી એક માણસે પોતાના જુતામાંથી છરી કાઢીને યુવકના હાથ અને છાતીમાં અનેક ઘામાર્યા… 11મી નવેમ્બરે 23 વર્ષનો વિદ્યાર્થી પ્રિયાંશુએ એક […]