17 ઓક્ટોબર સ્મિતા પાટીલનો જન્મદિવસઃ આજે હોત તો 69 વર્ષનાં હોત!એમણે લખ્યું છે, ‘પ્રેગનન્સીના છેલ્લા દિવસોમાં મને વિચિત્ર સપનાં આવતાં. મારીતાઈ, અનિતા મારી બાજુમાં સૂતી. હું અચાનક બેઠી થઈ જતી, હાંફવા લાગતી…પરસેવે રેબઝેબ થઈ જતી. મારી બહેન ડૉક્ટર હતી, એટલે એ કહ્યા કરે, ‘આવું થાય,આને પ્રેગનન્સી બ્લ્યૂઝ કહેવાય.’ એક દિવસ વહેલી સવારે હું બહાર જોઈ […]
Author Archives: kaajal Oza Vaidya
રાતના નવ વાગ્યે શામ્ભવી અને અનંત મળવાના છે એ જાણ્યા પછી શિવને કોઈ રીતે ચેન નહોતું પડતું. જોઅનંત શામ્ભવીની મદદ કરશે તો શામ્ભવી અજાણતાં જ એના પર વધુ આધારિત થઈ જશે, આભારવશ શામ્ભવીજાણે-અજાણે લગ્નની હા પાડી બેસે, તો એ નવાઈ નહીં એ વિચાર માત્ર શિવને વિચલિત કરી રહ્યો હતો. સાડાઆઠનો પ્રાઈમ શો પતાવીને એ સીધો […]
આજથી થોડા વર્ષો પહેલાં એક અમેરિકન કંપનીએ ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરીહતી. એ લોકો પોતાની પ્રોડક્ટ્સ દુકાનમાં વહેંચતા નહીં, પરંતુ એજન્ટ્સ બનાવતા, એક એજન્ટનીનીચે બીજા ચાર અને ચારની નીચે બીજા ચાર એટલે સોળ, આવા પિરામીડની ડિઝાઈનથી એમણેપોતાના પ્રોડક્ટ્સનું નેટવર્ક ઊભું કર્યું હતું. કંપની ચાલી નહીં, જે લોકોએ એજન્ટ બનવા માટે પૈસાભર્યા એ તો ડૂબ્યા સાથે […]
વડોદરાના ચકચારભર્યા ગેંગરેપની થ્રીલર કવાયતમાં અંત આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યાછે… આરોપીઓના પરિવારજનો ઘરમાં તાળું મારીને ફરાર છે. બીજી તરફ, ભૂજમાં એક શિક્ષકની પત્નીએબાળકને જન્મ આપ્યો એ જ દિવસે શિક્ષક સાડા સત્તર વર્ષની છોકરીને લઈને ભાગી ગયા છે… એક જ દિવસનાઅખબારમાં બળાત્કાર, સગીરાને ભગાડવાના અને ત્યજાયેલી બાળકી વિશેની જાહેરાતના સમાચાર વાંચીએ ત્યારેસમજાય કે નવરાત્રિની […]
સ્ટીયરીંગ વ્હીલ પર માથું પછાડતો, ધ્રૂસકે ધ્રૂસકે રડતો માધવ બેબાકળો થઈ ગયો હતો. એણે ગાડીસ્ટાર્ટ કરી પણ જાણે પોતાના જ ઘરનો રસ્તો એને યાદ આવતો નહોતો…માધવમાં હિંમત નહોતી કે એ વૈશ્નવીને સત્ય કહી શકે અને કબીરે આપેલી થોડા કલાકનીમહોલત પહેલાં જો એ ર્નિણય ન કરે તો એની છેલ્લી આશા, કબીર પણ એને પાંચ કરોડ રૂપિયા […]
આમ તો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ યુનિવર્સિટી અનેઈન્સ્ટાગ્રામ, ફેસબુક માનસિક ત્રાસ ફેલાવવાનું જ કામ કરે છે. અત્યાર સુધી ગામનાચોરા પર બેસીને લોકો જે કરતાં હતા એ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં થાય છે.બીજાની પંચાતને હવે પોસ્ટ અને નિંદા અને અપમાનને હવે ટ્રોલિંગ કહેવાય છે! આજ સોશિયલ મીડિયાએ કેટલાય ખોવાયેલા મિત્રોને ભેગાં કર્યા છે, તો કેટલાય […]
ઘરની બહાર નીકળીને અનંત ગાડીમાં બેઠો. એનું મન ઉદ્વિગ્ન હતું. શામ્ભવીએ મૂકેલા વિશ્વાસને અકબંધ રાખવો કે પિતાનાપ્રશ્નોના જવાબ આપવા એની વચ્ચે ગૂંચવાતો-અટવાતો અનંત ઓફિસ પહોંચ્યો ત્યાં સુધી એ કોઈ નિર્ણય કરી શક્યો નહીં. ઓફિસમાંઆખો દિવસ એના મનમાં આ જ વાત ઘૂમરાતી રહી.લંચ વખતે જ્યારે પિતા-પુત્ર ભેગાં થયા ત્યારે અખિલેશે ફરી પાછી વાત શરૂ કરી, ‘શું […]
‘ક્યારે મારી પ્રિયાના નિવાસસ્થાનમાં અત્તરથી યુક્ત ફૂલની પથારીમાં સૂતેલો. શ્યામા-યુવાનસુંદરીના વક્ષસ્થળને મારી છાતી પર ધારણ કરતો ‘હે પ્રિયે! હે મુગ્ધા! હે ચંચળ નેત્રોવાળી! હેચંદ્રમુખી!’ તું મારી પર પ્રસન્ન થા એમ મોટેથી બોલતો હું (મારા જીવનના બાકીના) દિવસો એકક્ષણની માફક પસાર કરી શકીશ?’ આ કાલિદાસના શબ્દો છે… મહાકવિ કાલિદાસને જ્યારે દરબારમાંથી કાઢી મૂકવાની ચેષ્ટાકરવામાં આવી ત્યારે […]
જે લોકો નવરાત્રિને શક્તિપૂજા અથવા માની આરાધનાના દિવસો તરીકે જુએછે એ સહુ નવરાત્રિના નવ રૂપો વિશે તો જાણે જ છે. અખબારોમાં પણ હવે તોદરરોજના સ્વરૂપ, એની મહત્તા અને વિગતો વિશે જાણવા મળે છે, પરંતુ એક બીજમંત્ર છે જેમાં માના 11 નામો છે. ‘બીજ મંત્ર’નો અર્થ થાય છે કે, એક જ મંત્રમાં સમગ્રશક્તિ સમાવી લેવામાં આવી […]
“આજે રાત્રે તારી પત્નીને લઈને આવજે. એને મૂકીને જતો રહેજે. સાથે આ બેગ લઈજજે.” કબીરે હોઠ પર જીભ ફેરવી, “સવારે લઈ જજે એને.” માધવને કોઈએ ઈલેક્ટ્રીકનો લાઈવવાયર અડાડી દીધો હોય એવો ઝટકો લાગ્યો. કબીરના ચહેરા પર કોઈ કસાઈની સ્થિરતા અનેસ્વસ્થતા હતી.“તું શું બોલે છે એનું તને ભાન નથી.” માધવે લગભગ રાડ પાડી.“બિલકુલ ભાન છે. તેં […]