ગાડી, મોટર સાયકલ, ફ્રીઝ કે રોકડા રૂપિયા… છેલ્લા થોડા સમયથી દહેજ માગતા પતિ અને સાસરિયાનીફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવા લાગી છે. કોરોનાકાળ પછી આ ફરિયાદોની સંખ્યા વધીને એવું પણ લાગે છે. આફરિયાદો પહેલાં પણ હતી ? હવે નોંધાઈ રહી છે ? કે પછી, કોરોનાકાળમાં આર્થિક રીતે તૂટી ગયેલા, મુશ્કેલીમાંમૂકાયેલા પતિની સાસરિયા પાસેથી અપેક્ષાઓ વધવા લાગી છે […]
Author Archives: kaajal Oza Vaidya
બેગમોની ટુકડીઓ બનાવી દેવામાં આવી હતી અને તેમને ભિન્ન ભિન્ન પ્રકારની નૃત્ય અને સંગીતનીતાલીમ આપવામાં આવી હતી. રાધા મંઝિલવાલિયાં, ઝુમર-વાલિયાં, લરકનવાલિયાં, શારદા મંઝિલવાલિયાં,નથવાલિયાં, ઘૂંઘટવાલિયાં, રાસવાલિયાં, નકલવાલિયા અને એવી બીજી કેટલીયે ટુકડીઓ હતી જેને નાચ-ગાનનીઊંચી તાલીમ આપવામાં આવી હતી અને એમના નાચગાનથી બાદશાહ પોતાનું દિલ બહેલાવતો. તેમાંની ઘણીખરીતો બાદશાહની સાથે ખાસ સુલ્તાનખાનામાં રહેતી નામ : બેગમ […]
ઓટીટી પ્લેટફોર્મ પર એક સિરીઝ ખૂબ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. એની ત્રીજી સિઝન હમણાં જ રજૂથઈ છે, ‘બ્રોકન બટ બ્યુટીફૂલ’ આ સિરીઝની વાર્તાઓ તૂટેલા સંબંધ છતાં વ્યક્તિત્વ અને આત્મસન્માનને જાળવીને માણસકઈ રીતે આગળ વધી શકે એની કથા કહે છે. સંબંધ તૂટવો એ વ્યક્તિની પીડા હોઈ શકે, પરંતુ તૂટેલો સંબંધ એ માણસનીનિષ્ફળતા સાથે જોડવાનો […]
લગભગ એક વર્ષ સુધી બંધ રહ્યા પછી છઠ્ઠી જૂને ફ્લોરિડામાં આવેલું મોટામાં મોટું ડિઝની વર્લ્ડ ફરી એકવાર ખુલવાનાસમાચાર સાંભળીને અમેરિકન્સ ઉત્સાહમાં આવી ગયા છે. અમેરિકાની ઓળખ બની ચૂકેલું આ ડિઝની વર્લ્ડ મૂળ ફ્લોરિડામાંપછી કેલિફોર્નિયામાં, શાંઘાઈમાં, ટોકિયોમાં, પેરિસ અને હોંગકોંગમાં પણ ઊભા કરવામાં આવ્યા. આપણે બધા એવું માનીએછીએ કે ડિઝની વર્લ્ડ નાના બાળકો માટેનું જગત છે. […]
આ લગાતાર બીજું વર્ષ છે, આપણે ઉત્સવો ઊજવ્યા વગર, એકઠા થયા વગર જીવી રહ્યા છીએ… અષાઢીબીજની રથયાત્રા, એ દિવસે પડતો ઝરમર વરસાદ, મગનો પ્રસાદ અને ટ્રકની વણઝાર તો જાણે નવી પેઢી માટેઈતિહાસ બની જશે. કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા નગર યાત્રાએ નીકળે, સહુ એને આનંદથી વધાવે… એ વાતહજારો વર્ષ પહેલાંની કથા હોય તો પણ કેટલી […]
ચોમાસાની ઋતુમાં મોર કળા કરે છે. વૃક્ષો લીલાછમ થઈ જાય છે. જ્યાં સુકીભઠ્ઠ જમીન દેખાતી હતી ત્યાં પણઘાસની ચાદર પથરાઈ જાય છે… વરસાદ આપણા બધા માટે જીવાદોરી છે. અનાજ પાકે, ભૂગર્ભ જળનો સંગ્રહ થાય અનેનદી-તળાવમાં પણ પાણી ઉમેરાય… આવી ઋતુમાં માણસનું મન બે રીતે રિએક્ટ થાય છે. કેટલાક લોકોને ઘેરાયેલા વાદળોવરસાદની ઋતુ એની સાથે જોડાયેલો […]
છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને કારણે વિદેશ પ્રવાસ એક સ્વપ્નસમો બની ગયો. રોજ બદલાતા નિયમો અને બંધ થતી,શરૂ થતી વિમાન સેવાઓને કારણે ઘણા લોકો ભારતમાં ફસાયા તો કેટલાક વિદેશમાં ફસાયા. છ મહિનાના વિઝિટર વિઝા પરગયેલા લોકોને પાછા આવવાની સમસ્યા નડી, તો અહીંથી જવા માટે વિદ્યાર્થીઓ માટે પણ અનેક પ્રશ્નો ઊભા થયા… એપહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એચ […]
“જો બેટા… દાદા છે. દાદાને ઓળખે છે તું ?” ફોર બાય છના સ્ક્રીન ઉપર એક હસતા વહાલ વરસાવતા વૃદ્ધવ્યક્તિને જોઈને દોઢેક વર્ષનું બાળક હાથ હલાવે છે, “હાય દાદા” એ બાળક કહે છે… બીજી તરફ, વૃદ્ધના આઈપેડ કે ફોનઉપર દેખાતાં એ બાળકના ચહેરાને વૃદ્ધનો કરચલીવાળા હાથની આંગળીઓના ટેરવાં હળવેકથી અડે છે. ઠંડી કાચનીસપાટી એમને અહેસાસ કરાવે […]
“મસાબાની સ્કૂલના એડમિશન માટે અમે અમારી ટ્રીપ કેન્સલ કરી… વિવિયનને કદાચ સ્કૂલના એડમિશનનુંમહત્વ સમજાયું નહીં હોય કે પછી હું બરાબર સમજાવી શકી નહીં. એને લાગ્યું કે, હું એને મળવા માટે સિરિયસનહોતી અને સાવ નકામું બહાનું બનાવીને એને મળવાનું ટાળી રહી છું. એણે ચાલુ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો નેપછી પાંચ વર્ષ સુધી મારી સાથે વાત ન […]
એક નાનકડા ગામમાં વિધવાનો દીકરો નંદુ પોતાની જિંદગીમાં કશુંક બનવાનો પ્રયાસ કરીરહ્યો છે. ગામની જ એક છોકરી કમલીના પ્રેમમાં પડે છે… જ્યારે નંદુની મા કમલીના પિતા પાસેએમના સંબંધની વાત લઈને જાય છે ત્યારે એમનું અપમાન કરીને એમને કાઢી મૂકવામાં આવે છે.હૃદયભગ્ન નંદુ આર્મીમાં જોડાઈ જાય છે. જ્યારે લડાઈ શરૂ થાય છે ત્યારે નંદુને ખબર પડે […]