છેલ્લા થોડા વખતથી મીડિયા અને મતદારો ગુજરાતની દારુબંધી વિશે અટકળો કર્યા કરે છે. મુખ્યમંત્રીવિજયભાઈ રુપાણીએ એક જાહેર નિવેદનમાં કહ્યું કે, ‘ગુજરાતમાંથી દારુબંધી હટાવવાનો સવાલ જ પેદા થતો નથી.’બીજી તરફ ઉત્તરપ્રદેશમાં દારુબંધી દાખલ કરીને ઉત્તરપ્રદેશમાં જે વિકાસ થયો એની આખું પાનું ભરીને જાહેરાત ગુજરાતીઅખબારોમાં પણ પ્રકાશિત થાય એટલો પ્રચાર મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથ યોગી કરી રહ્યા છે. ગાંધીના […]
Author Archives: kaajal Oza Vaidya
કોરોના શરૂ થયો ત્યારે, સહુ માનતા હતા કે આ થોડા વખતની રમત છે. ત્રણ મહિનાના લોકડાઉન પછી સહુને સમજાયું કે આસહેલાઈથી પીછો છોડે એવી બીમારી નથી. લગભગ 11 મહિના સુધી ડરીને, સહેમીને, સાવધાની રાખીને જીવ્યા પછી, ઉત્સવોઊજવવાનું ટાળ્યા પછી અચાનક જ ચૂંટણી જાહેર થઈ. ટોળેટોળા જાહેર સભાઓમાં ભેગાં થયા અને કોરોનાનો એક નવો સ્ટ્રેઈનશરૂ થયો. […]
‘દાગ દામન પર નહીં, દિલોં પર લિયા હૈ હમને…’ અમિતાભ બચ્ચન કહે છે, ‘કભી કભી’ નામની ફિલ્મમાં !‘આદમી ઈન્સાન બન જાયે તો ભી બહોત હૈ…’ શશી કપૂર કહે છે, ‘કભી કભી’ નામની ફિલ્મમાં…‘અબ ક્યા કરેંગે ? કૈસે ગુજારેંગે યે જિંદગી ?’ રાખી પૂછે છે.‘તુમ એક અચ્છી પત્ની બનના, મેં એક અચ્છા ઈન્સાન બનુંગા’ અમિતાભ બચ્ચન […]
કોરોના કેસના આંકડા બદલાતા જાય છે… ઈતિહાસ જાણે પોતાને દોહરાવતો હોય એમ, 22 માર્ચ, 2020ના દિવસેઆપણી જે સ્થિતિ હતી લગભગ એ જ સ્થિતિમાં આપણે પાછા પહોંચી ગયા છીએ. એ જ ભય અને એ જ અસલામતી વચ્ચેફરી એક વાર ફંગોળાયા છીએ. અખબારો આને માટે સરકારને જવાબદાર ઠેરવે છે. ચૂંટણીઓની રેલીઓ નીકળી શકે, મેચ રમીશકાય-સ્ટેડિયમ ખીચોખીચ ભરી […]
મહાભારતના 115મા અધ્યાય (આદિપર્વ)માં કુંતિએ પુત્રને જન્મ આપ્યો એ જાણીને દુઃખમાં મુઢ બનેલી ગાંધારીએપોતાના પતિ ધ્રૃતરાષ્ટ્ર જાણે નહીં તેમ બે વર્ષ સુધી પોતાના ગર્ભમાં સેવેલી માંસપેશીને ક્રોધમાં પ્રહાર કરીને બહાર કાઢી… એજ્યારે માંસપેશીને ફેંકી દેવા નીકળી ત્યારે દ્વૈપાયન મુનિએ એને ઘી અને વનસ્પતિથી ભરેલા સો કુંડા તૈયાર કરાવવાનું કહ્યું.માંસપેશીના 101 ટુકડા કરીને પ્રત્યેક ટુકડાને એ […]
અમે થિરુવંતપુરમથી દિલ્હી આવવા નીકળ્યા ત્યારે મેં બહાનું કાઢીને શશીનો ફોન માંગ્યો એણે મહેરનો નંબર “હરીશ”ના નામેસેવ કર્યો હતો. જે જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. હું દિલ્હી એરપોર્ટ પર ઝગડવા લાગી. શશીએ કહ્યું કે આપણે ઘરે જઈને વાતકરીશું, પણ હું સાંભળવા જ તૈયાર નહોતી. એરપોર્ટ ઉપર મેં શશી સાથે ઝગડો કર્યો અને એમને બધાના દેખતા […]
તા. 24.3.2021, બુધવાર સવારના છાપાંમાં જાહેરાત કરવામાં આવી કે, હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસીઅથવા વેક્સિન આપવામાં આવશે. એક રીતે જોવા જઈએ તો આ પગલું ડહાપણ ભરેલું ગણાવી શકાય. સરકારી નિયમ અનુસારપહેલાં ફક્ત સિનિયર સિટિઝનને વેક્સિનનું પ્રાધાન્ય આપવાનું નક્કી થયું હતું. વધતા જતા કોરોનાના આંકડા જોઈને કદાચસરકારને આ નિર્ણય કરવાની ફરજ પડી હોય એમ […]
‘યે હાથ નહીં શેર કા પંજા હૈ…’ અજય દેવગન કહે છે. ‘સિંઘમ’ નામની ફિલ્મમાં એક ઈમાનદાર પોલીસ ઓફિસરની છબી ઉભીકરીને છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવતી કરપ્ટ અને મળતિયા પોલીસ ઓફિસરની છાપને ભૂંસવાનું કામ રોહિત શેટ્ટીએ કર્યું.એ પહેલાં પણ ‘ઝંઝીર’થી શરૂ કરીને અનેક ફિલ્મો આવી જેમાં એક ઈમાનદાર પોલીસ અધિકારીની કથા કહેવાઈ હોય. હિન્દીફિલ્મોમાં પોલીસ અધિકારીઓના […]
22 ઓગસ્ટ 2013ના દિવસે શશી થરૂરે ટ્વિટર ઉપર લખ્યું, “હું એનિવર્સરીના દિવસે પત્નીને ફૂલો આપવાનું ભૂલી ગયો, છતાંતેણે લંચના સમયે ખૂબ જ સરસ વર્તન કરીને મારો દિવસ સુધારી દીધો.” એની સામે સૂચેતા દલાલ (મુંબઈ મિરર) એ રિટ્વિટકર્યું… સાંજે મેં અને શશીએ શેમ્પેઈનના ગ્લાસ સાથે ફોટો અપલોડ કર્યો, પરંતુ એ બધુ ધીમે ધીમે બનાવટી અને ખોટું […]
ત્રેવીસમી માર્ચ, 1910ના દિવસે ડૉ. રામમનોહર લોહિયાનો જન્મ થયો હતો. ભારતીય ઈતિહાસમાં અનેરાજકારણમાં એમનું પ્રદાન બહુ મોટું છે, પરંતુ જેમના મૃત્યુને માત્ર અડધી સદી વિતી છે એને ભારતીય રાજકારણસહજતાથી ભૂલી ગયું છે, એ સાચે જ દુઃખદ બાબત છે. રાજનેતાઓ અને રાજકારણ ભલે એમને ભૂલી ગયા, પરંતુ 54વર્ષ પહેલાં જેમનું દેહાવસાન થયું હતું તે વ્યક્તિ આજે […]











