‘અમે અમુક ધર્મના, અમુક પંથમાં માનીએ છીએ એટલે અમે એ જ ધર્મના બીજાપંથના મંદિરોમાં ન જઈએ.’ કહીને શાળામાંથી એક મંદિરની મુલાકાતે જતી ટ્રીપમાંથી પોતાનાદીકરાનું નામ કેન્સલ કરવાની વાલીએ વિનંતી કરી. શાળાની ટ્રીપ બીજી અનેક જગ્યાઓએ પણજવાની હતી, સાથે આ મંદિર પર એનો હિસ્સો હતું, પરંતુ એમનું સંતાન ‘એ’ મંદિરમાં નહીં જાય, એવાહઠાગ્રહ સાથે એમણે દીકરાને […]
Category Archives: Kalash
આ જગતમાં જે કંઈ બનેલું છે તે પાંચ તત્વોમાંથી બનેલું છે. માનવ શરીર અને અસ્તિત્વવચ્ચેનું બેલેન્સ આ પંચતત્વને કારણે સંભવે છે. હવે તો વિજ્ઞાને પૂરવાર કરી દીધું છે કે, પૃથ્વીનીજેમ જ માણસના તત્વમાં પણ લગભગ 75 ટકા પાણી હોય છે. આપણી શ્વાચ્છોશ્વાસનીક્રિયા વાયુ પર આધારિત છે. આપણી ચયાપચય (ડાયજેસ્ટિવ સિસ્ટમ)ની ક્રિયા અગ્નિતત્વ ઉપરઆધારિત છે અને […]
એમ કહેવાય છે કે 84 લાખ યોનિ પછી માનવ જન્મ મળે છે. માનવના શારીરિક મૃત્યુપછી શું થાય છે એની કથા ગરૂડપુરાણમાં કહેવામાં આવી છે. આપણા ઘરમાં ગરૂડપુરાણની કથાબેસાડીએ કે ભાગવતની કથાઓ સાંભળીએ, પરંતુ આજુબાજુના લોકોએ શું પહેર્યું છે,ભોજનમાં શું મળશે અને આપણને ત્યાં કોણ કોણ ઓળખે છે એવી બધી ક્ષુલ્લક બાબતોમાંઆપણે એટલા રચ્યા-પચ્યા હોઈએ છીએ […]
ભાજપને 38.09 ટકા અને કોંગ્રેસને 23.31 ટકા વોટ મળ્યા, નીતિશ કુમાર,ચંદ્રાબાબુ નાયડુ અને નરેન્દ્ર મોદી મળીને સરકાર બનાવી… આ પહેલાં અટલ બિહારી વાજપાયીએઆવી એક અલાયન્સ ગવર્નમેન્ટ ઊભી કરેલી. જેના પરિણામો વિશે આપણે સહુ જાણીએ છીએ. ક્યારેક એક વ્હોટ્સએપ પર વાંચેલું, ”આવી ‘મિલીજુલી સરકાર’ બને ત્યારે એનીસ્થિતિ ટ્યૂબટોપ અથવા ઑફ શોલ્ડર ડ્રેસ જેવી હોય છે. કેટલાંક […]
આજથી સાત વર્ષ પહેલાં લોઅર પરેલના એક પબમાં આગ લાગેલી. કમલા મિલકમ્પાઉન્ડમાં આવેલા આ પબમાં 20-22 લોકો ગુજરી ગયા. 14 લોકોનું મોત ધૂમાડામાં શ્વાસઘૂંટાવાથી થયું. દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટ મુજબ છેલ્લા અઢી વર્ષમાં આગથી 177 લોકોના મોતથયા છે. 99 ઈમારતોમાં ઈમર્જન્સી સીડી નથી, જૂના વાયરિંગ બદલાતા નથી અને એથી આગળવધીને ફાયર સેફ્ટીના નિયમ 54 વર્ષમાં […]
આપણે બધા અજાણી પરિસ્થિતિથી ડરીએ છીએ. અસુરક્ષિત થઈ જઈએ છીએ.પહેલાં નહીં ખાધેલું ભોજન, નહીં જોયેલું શહેર કે દેશ, ન મળ્યા હોઈએ એવા માણસો કે નહીં કરેલોઅનુભવ આપણામાં ભય જન્માવે. સત્ય તો એ છે કે, આપણે બધા કમ્ફર્ટ બ્લેન્કેટમાં જીવવા ટેવાઈગયા છીએ. અનુકૂળ પરિસ્થિતિ અને અનુકૂળ થાય એવા જ લોકો સાથે રહેવાનું આપણે સૌ પસંદકરીએ છીએ. […]
2018માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે, એડલ્ટ્રી (લગ્નેતર સંબંધ) કાયદેસર ગુનો નથીકારણ કે, દરેક વ્યક્તિને પોતાની મરજીથી અને સ્વતંત્રતાપૂર્વક અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધબાંધવાની છૂટ હોવી જોઈએ. એ પછી ભારતમાં ‘ગ્લિડેન’ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જેમાંદિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂના, કલકત્તા, અમદાવાદ અને સુરત જેવા 17શહેરોના 25થી 50ની વચ્ચેના પાંચ હજાર લોકોને કેટલાક […]
ત્રીજા વાર્ષિક શહીદ દિન નિમિત્તે તા. 8.8.59ના રોજ સ્વૈચ્છિક હડતાલ, સભા-સરઘસ અને શહીદ સ્થાને પુષ્પાંજલી આપવા વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ દિવસેશહેરનાં મોટા ભાગનાં બજારો બંધ રહ્યાં હતાં. 8મી ઓગસ્ટે કાંઈક નવા-જૂની થઈ પણ જાય, તેવાડરથી ઘણાં ખરાં મહાજનોએ પોતાની અઠવાડિક રજા 8મીએ ફેરવી નાખી હતી. કેટલીક મિલો પણબંધ રહી હતી. સવારથી જ કેટલાક […]
બ્રહ્મકુમાર ભટ્ટના પુસ્તક ‘લે કે રહેંગે મહાગુજરાત’માં ગુજરાતના સ્વાતંત્ર્યઆંદોલનની રજેરજ વિગતો, તારીખ અને તવારીખના પુરાવા સહિત રજૂ કરવામાં આવી છે. એવીજ રીતે હરિહર ખંભોળજા જેવું મહાગુજરાત આંદોલનના એક મહત્વના સૈનિક રહ્યા છે. એમણે પણ‘જનઆંદોલન મહાગુજરાત’ નામનું એક પુસ્તક લખ્યું છે. પ્રબોધ રાવલ અને હરિપ્રસાદ વ્યાસ સાથેએ સહુ જે રીતે આંદોલનમાં જોડાયા, જેલમાં ગયા અને અંતે […]
હજી હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’માં આપણને પહેલીવાર કાશ્મીરવિભાજન આર્ટિકલ 370ની વિગતો અને એને નાબૂદ કરતી વખતે સરકારે ઉઠાવેલી જહેમત વિશેવિગતવાર માહિતી મળી. દુનિયાનો કોઈપણ દેશ જ્યારે પોતાની આઝાદી કે સ્વતંત્રતા માટે લડે છેત્યારે નેતાઓ તો ફક્ત માર્ગ ચીંધે છે. દેશનું યુવાધન, નાગરિકો અને સ્ત્રીઓ સુધ્ધાં જ્યારે એ વિચારસાથે સહમત થઈને પોતાનો સમય […]