Category Archives: Ek Bija Ne Gamta Rahiye

મૌત કા એક દિન મુઅચ્યન હૈ, નીંદ ક્યું રાત ભર નહીં આતી

1988માં નસરુદ્દીન શાહને મિર્ઝા ગાલિબના પાત્રમાં રજૂ કરીને, જગજિતસિંઘ પાસે ગાલિબની ગઝલોસ્વરબદ્ધ કરાવીને ગુલઝાર સાહેબે મિર્ઝા ગાલિબને એક જુદી જ ભૂમિકા પર મૂકી આપ્યા. એમની જિંદગી અને ગઝલવિશે અનેક લોકો સુધી, ખાસ કરીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો શ્રેય આપણે ગુલઝાર સાહેબને આપવો પડે. ગાલિબ વિશે ઘણું લખાયું છે, કહેવાયું છે અને બોલાયું છે, પરંતુ એ […]

આદમી કો ચાહિયે વક્ત સે ડર કર રહે, કૌન જાને કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ

સાહિર લુધિયાનવીની કવિતા, જે 1965માં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વક્ત’માં સંગીતકાર રવિએ રાગભૈરવીમાં સ્વરબદ્ધ કરી, મોહંમદ રફી પાસે ગવડાવી હતી… આ ગીત અથવા કવિતા આજે પણ સાંભળીએ તો લાગે કેજાણે હમણા જ, થોડી મિનિટો પહેલાં લખાઈ છે. સાહિર સાહેબની કવિતામાં કદાચ આ ખૂબી છે, એમની કવિતાઓસમય સાથે કદમ મિલાવીને ચાલે છે. એમના શબ્દો શાશ્વત છે. આજથી […]

પુર્નજન્મ, પુનઃ આકર્ષણ, પુનઃ પ્રેમ… પુનઃ બ્રેકઅપ

અબ ન ઈન ઊંચે મકાનો મેં કદમ રખુંગા, મેંને પહેલે ભી એકબાર યે કસમ ખાઈ થી…મેરી નાદાર મોહબ્બત કી શિકસ્તોં કી તુફૈલ જિંદગી પહેલે ભી શરમાઈ થી, ઝુંઝલાઈ થી.ઔર યે અહેદ કિયા થા, કી અબ કભી પ્યાર ભરે ગીત નહીં ગાઉંગા.કિસી ચિલ્મનને પૂકારા ભી તો બઢ જાઉંગા, કોઈ દરવાજા ખૂલા ભી તો પલટ જાઉંગા. સાહિર […]

સંબંધનો છોડઃ ઈનબિલ્ટ ઈમ્યુનિટીનો વિકાસ

ઉનાળામાં ગુજરાતની ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર જતો રહે છે. મે મહિનાના અંતમાં અને જૂનમાં તો બપોરેરસ્તા પર સોંપો પડી જાય છે. સાંજના આઠ-સાડા આઠ વાગ્યા સુધી હવા પણ ઠંડી થતી નથી ત્યારે અમારા બિલ્ડીંગનાએક ફ્લેટમાં રહેતા 72 વર્ષનાં માસી સવારે સાડા દસ થાય તે તરત એમના તમામ પ્લાન્ટ્સને લીલા કપડાથી ઢાંકી દે છે.સાંજ પડતાં […]

ટેસ્ટ એટલે વેસ્ટ નહીં…

‘ટેસ્ટ પોઝિટિવ આવશે તો ?’ એણે પૂછ્યું.‘ટેસ્ટ નહીં કરાવો, તો નેગેટિવ આવશે ?’ ડૉક્ટરે પૂછ્યું.‘પરંતુ, જો પોઝિટિવ આવશે તો રજા પડશે, પગાર કપાશે…’ એણે કહ્યું, ‘મારે ટેસ્ટ નથી કરાવવો.’ એ ગભરાયેલોહતો. આ માત્ર એક વ્યક્તિની વાત નથી. આરટીપીસીઆર ટેસ્ટ અથવા કોરોનાનો ટેસ્ટ કરાવતાં લગભગ દરેક માણસનેબીક લાગે છે. સૌ પોઝિટિવ રિપોર્ટથી ડરે છે. ક્વોરન્ટાઈન થવું […]

આજ દિલ ખોલ કે રોયે હૈં તો યું ખુશ હૈં, ‘ફરાઝ’

ज़िन्दगी से यही गिला है मुझे, तू बहुत देर से मिला है मुझेहमसफ़र चाहिये हुजूम नहीं, इक मुसाफ़िर भी काफ़िला है मुझे અહેમદ ફરાઝની આ ગઝલ સંબંધોને સાવ જુદી રીતે જુએ છે. જિંદગીને ફરિયાદ કરે છે, પરંતુ એકવ્યક્તિના મોડેથી મળવા વિશેની ફરિયાદને એ ખૂબ રેશમી રીતે રજૂ કરે છે. આપણી પાસે ઘણું બધું હોયઅને છતાં […]

સારાઈનું સર્ટિફિકેટ જોઈએ છે ? નહીં મળે !

તમે કોઈવાર સાવ માણસાઈમાં, ભલા થઈને કે લાગણીમાં તણાઈને કોઈની મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે ? જેનીસાથે લેવા-દેવા પણ ન હોય એવી કોઈ વ્યક્તિ-જેની સાથે વર્ષમાં બે વાર પણ વાત કરવાનો સમય ના હોય એવી કોઈવ્યક્તિ-કે પછી જેણે તમારું નુકસાન કર્યું હોય, તમે જાણતા હો તેમ છતાં તમે એ વ્યક્તિની મદદ કરવા માટે હાથ લંબાવ્યોછે […]

હાય ! ક્યા ચીજ હૈ જવાની ભી !

‘રાત ભી નીંદ ભી કહાની ભી…’ ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ જગજીતસિંઘે પોતાના અવાજમાં ગાઈનેઅમર કરી દીધી.‘ખલ્ક ક્યા ક્યા મુઝે નહીં કહેતી, કુછ સૂનું મૈં તેરી જબાની ભી.દિલ કો અપને ભી ગમ થે દુનિયા મેં, કુછ બલાએં કી આસમાની ભી,હાય ક્યા ચીઝ હૈ જવાની ભી.’ ખલ્ક એટલે લોકો – જગત… ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય)ની આ પંક્તિઓ […]

નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ…

છેલ્લા થોડા વખતથી મીડિયા અને મતદારો ગુજરાતની દારુબંધી વિશે અટકળો કર્યા કરે છે. મુખ્યમંત્રીવિજયભાઈ રુપાણીએ એક જાહેર નિવેદનમાં કહ્યું કે, ‘ગુજરાતમાંથી દારુબંધી હટાવવાનો સવાલ જ પેદા થતો નથી.’બીજી તરફ ઉત્તરપ્રદેશમાં દારુબંધી દાખલ કરીને ઉત્તરપ્રદેશમાં જે વિકાસ થયો એની આખું પાનું ભરીને જાહેરાત ગુજરાતીઅખબારોમાં પણ પ્રકાશિત થાય એટલો પ્રચાર મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથ યોગી કરી રહ્યા છે. ગાંધીના […]

ફિલ્મ પહેલાં કાગળ પર બને છે…

‘દાગ દામન પર નહીં, દિલોં પર લિયા હૈ હમને…’ અમિતાભ બચ્ચન કહે છે, ‘કભી કભી’ નામની ફિલ્મમાં !‘આદમી ઈન્સાન બન જાયે તો ભી બહોત હૈ…’ શશી કપૂર કહે છે, ‘કભી કભી’ નામની ફિલ્મમાં…‘અબ ક્યા કરેંગે ? કૈસે ગુજારેંગે યે જિંદગી ?’ રાખી પૂછે છે.‘તુમ એક અચ્છી પત્ની બનના, મેં એક અચ્છા ઈન્સાન બનુંગા’ અમિતાભ બચ્ચન […]