દેવ આનંદ અને ગુરૂ દત્ત બંને એક જ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એક જ લોકલ ટ્રેનમાં પ્રવાસકરતાં કરતાં દોસ્તી થઈ, બંનેને ખબર પડી કે બંનેનો રસ ફિલ્મ લાઈનમાં છે. બંને મિત્રોએ એકબીજાનેવચન આપ્યું કે, બેમાંથી જે વહેલો સફળ થશે એ બીજા મિત્રને આગળ લાવવામાં મદદ કરશે. ગુરૂ દત્તકરતાં દેવ આનંદ વહેલા સફળ થયા. એમની […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
એક જગ્યાએ બધી સ્કૂલની બહેનપણીઓ સ્લીપ ઓવર માટે ભેગી થઈ હતી. સૌની ઉંમર 55નીઉપર, સૌ પોતપોતાની જગ્યાએ સફળ-જિંદગી જોઈ ચૂકેલી અને અનુભવી! વાતમાંથી વાત ચાલી અનેએક બહેનપણીએ પોતાની જીવનકથા કહેવાનું શરૂ કર્યું. પીડા, પ્રશ્નો, સમસ્યાઓ, છેતરપિંડી, અપમાનઅને પક્ષપાતની કથા… સૌ સાંભળતા રહ્યા! પરંતુ, બીજા-ત્રીજા દિવસે બધી જ બહેનપણીઓએ ફોનઉપર એકબીજાની સાથે ચર્ચા કરી ત્યારે નિષ્કર્ષ […]
ગુજરાતના એક જાણીતા સ્કીન ક્લિનિકમાં લગ્ન પહેલાં એક છોકરી ટ્રીટમેન્ટ કરાવવા જાય છે.બ્રાઈડલ પેકેજમાં એને એક એવી સ્કીમ ઓફર કરવામાં આવે છે જેમાં એની ત્વચા ત્રણ શેડ બ્રાઈટર(ગોરી) થઈ જશે… છોકરીની બહુ ઈચ્છા નથી, પરંતુ એની સાથે આવેલા એના સાસુ એ માટે ખૂબઆગ્રહ કરે છે. છોકરી કમને તૈયાર થાય છે. અમુક પ્રકારના ઈન્જેક્શન અને લોશનના […]
ભારતીય એન્ટરટેઈનમેન્ટ-મનોરંજનની વ્યાખ્યા ધીમે ધીમે બદલાઈ રહી છે. નગ્નતા,એલજીબીટી અને હિંસા હવે મનોરંજનની વ્યાખ્યામાં આવે છે ત્યારે પારિવારિક મનોરંજન તો લગભગશૂન્ય થઈ ગયું છે. શાળા કે કોલેજમાં, વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાથે શિક્ષક સાથેના સંબંધો ઉપર પણક્વેશ્નમાર્ક મૂકાયો છે, કારણ કે હવે ઉંમર, પદ કે ગરિમા વગર શારીરિક સંબંધો બાંધવા એ આધુનિકમાનસિકતાનો એક ભાગ બનતો જાય […]
મરીઝ સાહેબનો આ શે’ર જિંદગીની એક એવી ફિલોસોફી છે જે આપણને સૌને જીવવાનો એકજુદો જ અભિગમ-પર્સપેક્ટિવ કે વિચાર આપે છે. મોટાભાગના લોકોને દુનિયાની બહુ પરવાહ હોય છે.‘લોકો શું કહેશે’ એ વિચારી વિચારીને મોટાભાગના લોકો પોતાના વાણી, વર્તન અને વ્યવહાર સતત ચેકકર્યા કરે છે. મજાની વાત એ છે કે, આપણે ગમે તેટલા પરફેક્ટ રહેવાનો પ્રયત્ન કરીએ […]
રૂક્મિણીને રાધાની ઈર્ષા થાય ત્યારે આપણને એક સવાલ થાય, રાધાને તો કૃષ્ણ મળ્યો નથી…રૂક્મિણી એને પતિ તરીકે પામી, તો પછી રાધા પાસે એવું શું છે-જેનાથી રૂક્મિણીને ઈર્ષા થાય! ઘણીવારબે બહેનપણીઓમાં એક મધ્યમવર્ગીય, સાવ ગરીબ હોય તેમ છતાં એનો ઘરનો આનંદ, શાંતિ, સ્નેહ અનેપારિવારિક સંપ જોઈને એક કરોડપતિ બહેનપણીને એની ઈર્ષા થાય… ત્યારે એક સવાલ થાય […]
કેટલીકવાર ઈતિહાસમાં જીવી ગયેલા કેટલાક લોકો વિશે ચાલતી વાતોમાંથી આપણે સત્ય કેઅસત્ય તારવી શકતા નથી. આપણે એ સમયમાં નહોતા, માટે સાચું, ખોટું નક્કી કરવું એ આપણાહાથમાં નથી હોતું તેમ છતાં ક્યારેક કેટલીક વિગતો જાણીને આપણને આઘાત લાગે એવી વિગતો પણઆપણા સુધી પહોંચતી હોય છે. કહેવાય છે કે, જવાહરલાલ નહેરુએ એમના પત્નીને દસ વર્ષ સુધીટી.બી. સેનેટોરિયમમાં […]
‘આજે ત્રણ મહિના પછી કોઈકે મને સ્પર્શ કર્યો છે. મને લાગે છે કે મારા શરીર પર જાળાં બાજીગયા છે. હું કોઈ અવાવરુ મકાન જેવી, ખંડિત અને એકાકી થઈ ગઈ છું.’ નાગેશ કુકનુરની ફિલ્મ ‘ડોર’નાએક દ્રશ્યમાં ઉત્તરા બાવકર અને આયેશા ટાંકિયા વચ્ચે આ સંવાદ થાય છે ત્યારે પ્રેક્ષકના રુંવાડા ઊભાંથઈ જાય છે. વિધવા તરીકે ખૂણો પાળતી […]
‘મારી પત્ની નાની નાની વાતમાં રિસાય છે, બોલવાનું બંધ કરી દે, રસોઈ બનાવવાનું બંધ કરી દે,એટલું જ નહીં, રડી રડીને પડોશીઓને અને બાળકોને એવી ઈમ્પ્રેશન આપી છે કે હું બહુ ક્રૂર અનેઅત્યાચારી પતિ છું. આ સાચું નથી, પણ હવે હું એનાથી ડરવા લાગ્યો છું. એ જેમ કહે તેમ કરું છું, જેથીઘરમાં શાંતિ રહે. પણ હવે […]
એક પુત્રવધૂએ એની સાસુને એના જન્મદિવસે એક કાર્ડ આપ્યું, જેમાં એણે લખ્યું હતું, ‘તમે સાસુતરીકે કદાચ બહુ સારા નથી. મને તમારી સામે ઘણા વાંધા છે, પરંતુ આજે તમને એક વાત માટે કોમ્પ્લિમેન્ટ આપુંછું… તમે તમારા દીકરાનો ઉછેર બહુ સરસ રીતે કર્યો છે. એક શાલિન, સમજદાર, સંવેદનશીલ અને સ્નેહાળ પુરુષનોઉછેર સરળ નથી. તમે એક પરફેક્ટ પુરુષ […]