Category Archives: Madhurima

પ્રાણ અને અન્નઃ સ્વસ્થ શરીરના બે પૈડાં

જ્યારથી કોરોના બજારમાં આવ્યો છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે ઓર્ગેનિક, ઈમ્યુનિટી, એક્સરસાઈઝ,હેલ્થ, કંટ્રોલ, હિલીંગ જેવા શબ્દો વારંવાર વપરાય છે. જે લોકો તદ્દન બેદરકાર અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવ જ આળસુ હતાએવા લોકોએ પણ વજન ઉતારવાનું શરૂ કર્યું છે, પ્રાણાયમ, વૉક અને એક્સરસાઈઝ ઉપર ફોકસ કરવા માંડ્યું છે. આજકાલપ્રાણાયામનો બહુ પ્રચાર થવા લાગ્યો છે. ગયા […]

શું આપણે ક્રૂર અને વિકૃત થઈ રહ્યા છીએ…

બિહારના એક ગામમાં સાત જણાંએ મળીને 19 વર્ષની એક છોકરીનો બળાત્કાર કર્યો. એ પછી છોકરીની લાશનેગામના ચોરે લટકાવી દેવામાં આવી. લાશ ઉપર પાટિયું મારવામાં આવ્યું, ‘આ ગામમાં જે વધુ પડતી બહાદુરી બતાવવાનોપ્રયાસ કરશે એની આ જ સ્થિતિ થશે.’ છોકરીના માતા-પિતા ત્રણ દિવસ ચોરે બેસીને રડતા રહ્યા. પોલીસને બોલાવવાનોપ્રયાસ નિષ્ફળ ગયો. અંતે બળાત્કારીઓની માફી માગીને એ […]

અધિકાર: જાણો, અને માંગતા શીખો

ભારત અને પાકિસ્તાન વચ્ચે દર વર્ષે એવા લોકોનો વિનિમય થાય છે જે ખોટી રીતે ફસાયેલા માછીમારો કે ઘેટા-બકરા ચારનારા લોકો છે, જેમણે ભૂલમાં બોર્ડર ક્રોસ કરી નાખી હોય અને પકડાઈ ગયા પછી એમને જાસૂસ કે આઈકાર્ડવગરના આતંકવાદી માનીને પૂરી દેવામાં આવ્યા હોય ! આવા અનેક કિસ્સા અખબારોમાં અને મીડિયામાં પ્રકાશિત થતારહે છે. યસ ચોપરાની આખરી […]

કોરોનાનો આભારઃ સૌને સમજાયું સંબંધોનું મૂલ્ય

અમદાવાદ એરપોર્ટ ઉપર એક ભાઈ બેચેનીથી આંટા મારી રહ્યા છે. ડીલે થઈ રહેલી ફ્લાઈટ મને પણ અકળાવે છે. પરંતુ એ ભાઈ વધુઅકળાયેલા અને બેચેન લાગે છે. એમની આંખોમાંથી વારે વારે આંસુ સરી પડે છે. એ દર પાંચ મિનિટે ફ્લાઈટની ડિટેઈલ્સ પૂછવા કાઉન્ટરતરફ દોડી જાય છે… થોડીવાર પછી મને લાગ્યું કે મારે એમની સાથે વાત કરવી […]

સ્ત્રી: બ્રોકન બટ બ્યુટીફૂલ

ઓટીટી પ્લેટફોર્મ પર એક સિરીઝ ખૂબ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. એની ત્રીજી સિઝન હમણાં જ રજૂથઈ છે, ‘બ્રોકન બટ બ્યુટીફૂલ’ આ સિરીઝની વાર્તાઓ તૂટેલા સંબંધ છતાં વ્યક્તિત્વ અને આત્મસન્માનને જાળવીને માણસકઈ રીતે આગળ વધી શકે એની કથા કહે છે. સંબંધ તૂટવો એ વ્યક્તિની પીડા હોઈ શકે, પરંતુ તૂટેલો સંબંધ એ માણસનીનિષ્ફળતા સાથે જોડવાનો […]

મુન અને મોનસુનઃ મુડ સ્વીંગ્ઝનું મેનેજમેન્ટ

ચોમાસાની ઋતુમાં મોર કળા કરે છે. વૃક્ષો લીલાછમ થઈ જાય છે. જ્યાં સુકીભઠ્ઠ જમીન દેખાતી હતી ત્યાં પણઘાસની ચાદર પથરાઈ જાય છે… વરસાદ આપણા બધા માટે જીવાદોરી છે. અનાજ પાકે, ભૂગર્ભ જળનો સંગ્રહ થાય અનેનદી-તળાવમાં પણ પાણી ઉમેરાય… આવી ઋતુમાં માણસનું મન બે રીતે રિએક્ટ થાય છે. કેટલાક લોકોને ઘેરાયેલા વાદળોવરસાદની ઋતુ એની સાથે જોડાયેલો […]

વિદેશ, વડીલ, વહાલ અને વીડિયોકોલ

“જો બેટા… દાદા છે. દાદાને ઓળખે છે તું ?” ફોર બાય છના સ્ક્રીન ઉપર એક હસતા વહાલ વરસાવતા વૃદ્ધવ્યક્તિને જોઈને દોઢેક વર્ષનું બાળક હાથ હલાવે છે, “હાય દાદા” એ બાળક કહે છે… બીજી તરફ, વૃદ્ધના આઈપેડ કે ફોનઉપર દેખાતાં એ બાળકના ચહેરાને વૃદ્ધનો કરચલીવાળા હાથની આંગળીઓના ટેરવાં હળવેકથી અડે છે. ઠંડી કાચનીસપાટી એમને અહેસાસ કરાવે […]

અપ્સરાઃ મોહની મૂર્તિ, આકર્ષણનો અવતાર

अनवद्याभिः समु जग्म आभिरप्सरास्वपि गन्धर्व आसीत् ।समुद्र आसां सदनं म आहुर्यतः सद्य आ च परा च यन्ति ।। અથર્વવેદ 2-2-3 અથર્વવેદના આ સૂક્તના રચયિતા માતૃનામા નામના ઋષિ છે. એમણે આ સૂક્તમાં અપ્સરાઓ વિશેની વાત કરીછે. અપ્સરાઓ અનિંદનિય (પરફેક્ટ અથવા જેને અંગ્રેજીમાં ‘ટેન’ કહે છે) રૂપવાળી હોય છે. એમનું નિવાસ સ્થાનઅંતરીક્ષ છે. આ અપ્સરાઓ ત્યાંથી જ […]

ફનાહ થઈ જવાની ફકીરીનું બેપનાહ ઈશ્ક

रान्झां दे यार बुल्लेया सुने पुकार बुल्लेयातू ही तो यार बुल्लेया मुर्शिद मेरा, मुर्शिद मेरातेरा मुकाम कमले सरहद के पार बुल्लेयापरवरदिगार बुल्लेया हाफ़िज़ तेरा, मुर्शिद मेरा ‘ઐ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં આ ગીત બહુ જ લોકપ્રિય થયું. રણબીર કપૂર ઉપર ફિલ્માવાયેલું આ ગીત પ્રીતમે સ્વરબદ્ધ કર્યું છે… પણ, જેને ઉદ્દેશીને અમિતાભ ભટ્ટાચાર્યએ આ ગીત લખ્યું […]

મૌત કા એક દિન મુઅચ્યન હૈ, નીંદ ક્યું રાત ભર નહીં આતી

1988માં નસરુદ્દીન શાહને મિર્ઝા ગાલિબના પાત્રમાં રજૂ કરીને, જગજિતસિંઘ પાસે ગાલિબની ગઝલોસ્વરબદ્ધ કરાવીને ગુલઝાર સાહેબે મિર્ઝા ગાલિબને એક જુદી જ ભૂમિકા પર મૂકી આપ્યા. એમની જિંદગી અને ગઝલવિશે અનેક લોકો સુધી, ખાસ કરીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો શ્રેય આપણે ગુલઝાર સાહેબને આપવો પડે. ગાલિબ વિશે ઘણું લખાયું છે, કહેવાયું છે અને બોલાયું છે, પરંતુ એ […]