નાના શહેરમાંથી મોટા શહેરોમાં-મેટ્રોમાં નોકરી કરવા-ભણવા આવતી અનેક છોકરીઓ સાથેબનતા જાતભાતના કિસ્સા આપણે સાંભળતા રહીએ છીએ. એક તરફથી માતા-પિતાની ચિંતા હોયછે કે, દીકરી મોટા શહેરમાં જઈને બગડી તો નહીં જાય ને? અને બીજી તરફ એની કારકિર્દી માટે,એના ઉજ્જવળ ભવિષ્ય માટે જમાના સાથે કદમ મિલાવ્યા વગર પણ ચાલવાનું નથી એ વાત માતા-પિતા સમજે છે. મોટાભાગે મોટા […]
Category Archives: Madhuban
આખો દેશ અને દુનિયાને જેને મહાનાયક તરીકે ઓળખે છે એમણે પોતાની જિંદગીના 80વર્ષ પૂરા કર્યા છે, એ હજી પૂરા જોશ અને ધગશથી કામ કરે છે… એટલું જ નહીં, હજી તો એમનેકેન્દ્રમાં રાખીને નવી સ્ક્રીપ્ટ લખાય છે, નવી ફિલ્મો પ્લાન થાય છે, એની સામે એમના જ પુત્રઅભિષેક બચ્ચન જેમને આજે 46 વર્ષ પૂરા થયા છે, એમણે […]
થોડા વખત પહેલાં અભિયાનના સંસ્થાપક અવિનાશ પારેખે અનેક પ્રસિધ્ધ અને લોકપ્રિયવ્યક્તિઓને આમંત્રિત કર્યાં હતા, એમણે એક વક્તવ્યની સીરિઝ કરેલી જેનો વિષય હતો ‘જો આ મારુંછેલ્લું ભાષણ હોય તો…’ આવતીકાલે, 30 જાન્યુઆરી છે. મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન. દિલ્હીમાં પ્રાર્થના સભામાંજતી વખતે એમને નથ્થુરામ ગોડસેએ ગોળી મારી. બાપુ આપણને છોડી ગયા, એટલે એ દિવસેએમનું ભાષણ ન થયું, […]
દુર્ગા સપ્તશતિના ‘અર્ગલા સ્તોત્ર’ નો આ 13મો શ્લોક છે, જેમાં મા દુર્ગા પાસે આશીર્વાદ માગવામાંઆવે છે. માર્કંડેય પુરાણમાં દેવીના અર્ગલા સ્તોત્રનો ઉલ્લેખ છે. 27 શ્લોકોમાં દેવી દુર્ગાના મહામ્ત્યની સાથે સાથેએમની પાસે માંગવાના વરદાનની પણ બહુ સુંદર રીતે વાત કરવામાં આવી છે. માણસને આશીર્વાદ માગતા પણઆવડવું જોઈએ ! આપણે ભૌતિક સુખોની માગણી કરીએ છીએ ત્યારે નાની […]
લગ્નની 50મી એનિવર્સરી ઉજવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ મૂળ દક્ષિણમાંથીઆપણી તરફ આવ્યો છે. દક્ષિણ ભારતમાં લગ્નના 50 વર્ષ થાય ત્યારે ફરીથી લગ્નની આખી વિધિકરવામાં આવે… જેમ પહેલીવાર લગ્ન થયા હતા એમ જ માતા-પિતાને ફરીથી વર-કન્યા બનાવીનેસંતાનો અને સંતાનોના ય સંતાનોની હાજરીમાં ફરીથી એ જ ઉત્સાહ, બલ્કે એના કરતાં વધુધામધૂમથી પરણાવવામાં આવે. […]
આજથી નવું વર્ષ શરૂ થાય છે. 2022 પૂરું થયું અને 2023… શરૂ થાય છે ત્યારે માત્ર એકનવું વર્ષ નહીં, પરંતુ 365 નવા કોરા કાગળ આપણને સૌને મળે છે. એક નવી નક્કોર કોરી ડાયરીજેના બધા જ દિવસો હજી ભરવાના બાકી છે. આ દિવસોને સૌ પોતાની રીતે ભરશે. કોઈકએપોઈન્ટમેન્ટથી અને કોઈક ડિસએપોઈન્ટમેન્ટથી… કોઈક વ્યવસાયથી તો કોઈક વ્યવહારથી, […]
આપણે બધા નવા વર્ષની તૈયારીમાં લાગી ગયા છીએ. સ્કૂલમાં વેકેશન અને સાથે સાથેપરિવારના પારિવારિક પ્રવાસનું આયોજન પણ ક્યારનું થઈ ગયું છે… ડિસેમ્બરમાં જે ઠંડીનીઆપણને અપેક્ષા હતી એ હજી સુધી અનુભવાતી નથી, એ વાતે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણનીચિંતા કરનારા લોકોએ નવેસરથી ચેતવણી ઉચ્ચારવાની શરૂ કરી છે. નલિયા અને ભૂજમાં ડિસેમ્બરની22મી તારીખ સુધી 32 સેલ્સિયસ ગરમી હોય […]
પ્લીઝ, થેન્ક યૂ, સોરી જેવા શબ્દો સામાન્ય રીતે વાતચીતમાં મેનર્સ માનવામાં આવેછે. ભણેલા, અંગ્રેજી બોલતા કે સોફેસ્ટિકેટેડ મનાતા કે પોતાની જાતને માનતા લોકો આવા શબ્દોનોપ્રયોગ વારંવાર કરે છે, પરંતુ જો ધ્યાનથી નોંધ્યું હોય તો સમજાય કે એ સોફેસ્ટિકેટેડ, ભણેલા લોકોઆવા શબ્દોનો પ્રયોગ પોતાનાથી ઉપરના કે બરાબરના લોકો સાથે જ કરે છે. વેઈટર, સામાનઉપાડનાર, ડોમેસ્ટિકહેલ્પ, ડ્રાઈવર […]
‘દેખ રહે હો યે રંગીન જિંદગી? હીરે, મોતી, જવાહરાત સે લદી હુઈ ઔરતે, ઠહા કેલગાતે યે મર્દ… કૌન હે યે લોગ? જાનતે હો? યે વો લોગ હૈં જિન્હેં સડકોં પર બટુએ મિલે, ઔરઉન્હોંને લૌટાયે નહીં.’ ‘અનાડી’ ફિલ્મમાં રાજ કપૂરની સાથેના આ દૃશ્યમાં પોતાની સ્ટાઈલ અનેસોફેસ્ટિકેશનથી છવાઈ જતા અભિનેતાનું નામ મોતીલાલ રાજવંશ છે. ચાર ડિસેમ્બર, 1910એમનો […]
આજે, અમિતાભ બચ્ચન એક લિવિંગ લેજન્ડ છે. એમના કરોડો ફેન છે, પરંતુ એ પોતેએમના ‘બાબુજી’ના ફેન છે. એમની દરેક વાત કે વ્યાખ્યાનમાં એ એમના બાબુજીને કોટ કરે છે.એમના ઉપર, એમના વિચારો, વ્યવહાર અને વ્યક્તિત્વ ઉપર એમના બાબુજીની ઊંડી અસર છે. હવેતો એમના વસ્ત્રપરિધાન પણ હરિવંશરાય જેવા થતા જાય છે. આજે, 27મી નવેમ્બરે, હરિવંશરાયબચ્ચનને 115 વર્ષ […]