છેલ્લા થોડા સમયથી દેશમાં જાહેરાતનો સૂર બદલાયો છે… ‘જો બીવી સે સચમુચકરતે પ્યાર, પ્રેસ્ટિજ સે કૈસે કરે ઈન્કાર’થી શરૂ થયેલી ભારતીય જાહેરાતોમાં પુરૂષનો રોલ ધીમેધીમે 180 ડિગ્રી ફરી ગયો છે. વોશિંગ મશીન હોય કે ડિશવોશર, મચ્છર ભગાડવાના યંત્રનીવાત હોય કે બાળકોના મનપસંદ બિસ્કિટ… બધામાં હવે પિતા અથવા પુરૂષ એક મહત્વનાકિરદાર સાથે પ્રસ્તુત થાય છે. જ્વેલરીની […]
Category Archives: Vama
આજે 9 જૂન. ભારતીય આઈપીએસ અધિકારી કિરણ બેદીનો જન્મદિવસ. હવે તોદેશની કેટલીય છોકરીઓ આઈપીએસ બની છે અને કેટલીય આઈપીએસ બનવાના સપનાંજુએ છે-મહેનત કરે છે ત્યારે એમની આત્મકથા ‘આઈ ડેર’ના કેટલાક અંશ… 1972ના જુલાઈમાં મારી પસંદગી ભારતની પહેલી મહિલા આઈપીએસ તરીકે થઈત્યાં સુધી મેં આ જ નોકરી કરી. આઈપીએસના ઈન્ટરવ્યૂમાં મને એવી સલાહ આપવામાંઆવેલી કે પુરુષોના […]
‘હું મારી જાતને જ રજા માટે અરજી કરું છું અને પછી હું જ એ અરજીને નકારી દઉ છું’ આ વાતયુરોપિયન બિઝનેસ ટાઈકુન બર્નાર્ડ આર્નોલ્ટે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. એ પછી એમને મેનિકડિપ્રેસિવ એટેક આવ્યો. દીપિકા પાદુકાણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘બહારનું પ્રેશર અને હરિફાઈનોભય એટલો બધો હોય છે કે આપણે આપણી જાતને જ […]
આપણે બધા જ્યારે પણ, કોઈના માટે કંઈ પણ કરીએ ત્યારે બદલામાં કશીક અપેક્ષા હોય છે.અપેક્ષા વગર, માત્ર આપણા આનંદ ખાતર-અથવા, માનવતા ખાતર કે સંસ્કારો ખાતર છેલ્લીવાર શું કર્યું હતુંએવું યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ, આપણને સમજાય કે આપણે જેને જેને મદદ કરી એ સૌ ક્યાંકનેક્યાંક આપણને ‘કામ લાગશે’ એવી અપેક્ષા સાથે જ કરી છે. […]
એક માણસ રસ્તા પરથી પસાર થતો હતો. એણે જોયું કે, એક નબળો, પાતળો માણસજમીન પર પડ્યો પડ્યો બૂમો પાડે છે, ‘મને બચાવો’ જ્યારે એક મજબૂત તાકતવર માણસ એનેજમીન પર પાડીને એના પર ચડી બેઠો છે. પેલા રાહદારીએ મજબૂત માણસના માથામાં લાકડી મારીએને પછાડી દીધો. જમીન પર પડેલો નબળો માણસ ઊભો થઈને ભાગી ગયો ત્યારે માથું […]
વાંસળીના વિચારમાત્રથી આપણને કૃષ્ણનો વિચાર આવે. સૂકાયેલા વાંસમાં થોડા છેદ કરીનેએમાંથી હવાને પસાર કરીને જે સૂર આંગળીઓના નર્તનથી સર્જી શકાય એ વાદ્ય-એ સંગીત એટલેવાંસળીમાંથી પ્રગટ થતી ચેતનાના સૂર! આમ જોવા જઈએ તો વાંસળી સાવ સાદું વાદ્ય છે.એમાં તાર કે ચામડાની જરૂર નથી પડતી. શ્વાસને કંટ્રોલ કરવાની અને ફૂંકવાની સહજરમતમાંથી સાત સૂરોનું સામ્રાજ્ય ઊભું કરી શકાય […]
આપણી સંસ્કૃતિની ધરોહર એટલે આપણા ચાર વેદ. એ વેદોની સમજણ આપતાગ્રંથો એટલે ઉપનિષદ. વૈદિક જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિમાં સચવાયું છે. લગભગ તમામઉપનિષદો પ્રશ્નોત્તરી સ્વરૂપે છે. શિષ્ય કે પુત્ર, જ્ઞાનપિપાસુ કે જિજ્ઞાસુ પોતાના ગુરૂને પ્રશ્નોપૂછે છે અને એ પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે જે સમજણ આપવામાં આવે છે એ બધું જ ઉપનિષદસ્વરૂપે સંગ્રહાયું છે. કુલ 108 ઉપનિષદ છે […]
ગુજરાતમાં ગોધરા અનેક વાતો માટે પ્રસિધ્ધ છે. જેમાં સારી અને ખરાબ બંને સ્મૃતિ સંકળાયેલી છે.ગોધરા સાથે જોડાયેલી એક ખૂબ મહત્વની અને વંદનીય બાબત એ છે કે, ગોધરામાં મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંતવાલામે અને કાશીબહેનને ત્યાં એક પાંડુરંગ નામના સંતાનનો જન્મ 21 નવેમ્બર, 1898ના રોજ થયો હતો. આસંતાન પછીથી ‘રંગ અવધૂત’ના નામે ઓળખાયા. એમના અનુયાયીઓ એમની પૂજા ભગવાન […]
ફાઈનાન્સિયલ વર્ષ આજે પૂરું થાય છે. 2023-24ના લેખાં-જોખાં, હિસાબો, ઉઘરાણી, ચૂકવણીઓ,લેવડ-દેવડ અને ટેક્સ ભરવાનો સમય આજે પૂરો થાય છે. કેટલા બધા લોકોએ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હશે, કેટલાબધા લોકો ઓક્ટોબરમાં કેટલો ટેક્સ ભરવો પડશે એની ગણતરીમાં અત્યારથી ગૂંચવાતા હશે! ટેક્સ ચૂકવવાની વાત આવે ત્યારે ભારતના નાગરિકો જરાક નાના મનના થઈ જાય છે. ભારત સરકારનાજેટલા ટેક્સ નાગરિક […]
બે દિવસ પછી વર્લ્ડ થિયેટર ડે છે… આખી દુનિયા રંગભૂમિ દિવસ ઉજવશે ત્યારે રંગભૂમિ માટે જન્મેલોઅને જીવી ગયેલો એક માણસ, જે હજી હમણા જ આપણી વચ્ચેથી વિદાય થયો છે. એની વાત કરવાનું મનથાય. 42 વર્ષની નાનકડી ઉંમરે એણે જામનગર જેવા નાનકડા શહેરમાં રહીને રંગભૂમિને પોતાની રીતે પૂરેપૂરીજાણી-માણી અને પામી લીધી. છેલ્લે જ્યારે તબિયત ખરાબ હતી […]