નામ : સંજના કપૃર સ્થળ : મુંબઈ, મહારાષ્ટ્ર સમય : ૨૦૧૯ ઉમર : ૫૧ વર્ષ ૧૯૬૨માં પૃથ્વીરાજના મગજમાં પાર્લે-જૂહુના કિનારે આવેલા બે વિશાળ રમણીય પ્લોટ વસી ગયા. શહેરથી એ પ્લોટ દૂર હતા, પણ જગા ખૂબ શાંત અને સુંદર હતી. ૧૯૬૨માં પૃથ્વીરાજે એ પ્લોટ્સ ૧૦ વર્ષના ભાડાપટ્ટે રાખવાનો નિર્ધાર કર્યો. કુટુંબના માણસો, મિત્ર-સંબંધીઓ અને ખુદ તેમના […]
Category Archives: Mumbai Samachar
નામ : સંજના કપૃરસ્થળ : મુંબઈ, મહારાષ્ટ્રસમય : ૨૦૧૯ ઉંમર : ૫૧ વર્ષ મુંબઈ ના જુહુ વિસ્તારમાં આવેલા પૃથ્વી થિયેટરમાં ઘણાએ મને જોઈ હશે. પૃથ્વી થિયેટર આજે મુંબઈમાં એક સન્માનનીય થિયેટર કહેવાયછે. મુંબઈનું ‘પૃથ્વી’ થિયેટર એ જોવા, જાણવા, સમજવા અને માણવા જેવું સાંસ્કૃતિક સ્થળ અને સંસ્થા છે. એ માત્ર થિયેટર, નાટચઘર, રંગભૂમિ કે રંગશાળા નથી. […]
એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ […]