Category Archives: Madhurima

સંદેહ, સંશય અને શ્રધ્ધા

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, ‘સંશયાત્મા વિનશ્યતિ’ (સંશય રાખનારનો નાશ થાય છે).જે લોકોને પોતાનામાં, પરિસ્થિતિમાં, પ્રવૃતિમાં કે પરમતત્વોમાં શ્રધ્ધા નથી હોતી એવા લોકો પોતાનાસંશયમાં પોતે જ પીડાય છે. જેમને શ્રધ્ધા હોય છે, કોઈ એક વસ્તુ એમને માટે જીવન અને એની સાથેજોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો સરળ બની જાય છે. આપણે નરસિંહ મહેતા, મીરાં કે કબીરજીજેવા સંતોની […]

શહીદ દિવસઃ એટલે શું ?

લાહોરમાં કૃષ્ણ વર્માની કોર્ટમાં 16 કેદીઓ ઉપર કેસ ચાલતો હતો. સુખદેવ, ભગતસિંહ,કિશોરીલાલ, શિવ વર્મા, ગયા પ્રસાદ, યતીન્દ્રનાથ દાસ (જે શહીદ થઈ ગયા હતા), જયદેવ કપૂર,બટુકેશ્વર દત્ત, કમલનાથ તિવારી, જિતેન્દ્રનાથ સાન્યાલ, આશારામ, દેશરાજ, પ્રેમદત્ત, મહાવીરસિંહ,સુરેન્દ્ર પાંડેય, અજય ઘોષ, વિજયકુમારસિંહ, રાજગુરુ. ક્રાંતિકારીઓને હાથકડી પહેરાવવાની બાબતમાંરકઝક ચાલી. આરોપીઓ હાથકડી પહેરવા માગતા ન હતા. સરકાર જબરદસ્તી હાથકડી પહેરાવવામાગતી હતી. […]

દિલ સચ્ચા ઔર ચહેરા જુઠા…

કોરોના પછી ‘ઓનલાઈન’ની એક નવી દુનિયા ખુલી છે… ગ્રોસરીથી શરૂ કરીને ઘરેણાં સુધી, કશુંપણ ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે, હોમ ડિલિવરી થઈ જાય છે. મોટાભાગના લોકોએ દુકાનોમાંજવાનું બંધ કરી દીધું છે. સ્ટોરની ઈલેક્ટ્રિસિટી, એરકન્ડીશન અને સ્ટાફના ઓવરહેડ્ઝ વગર પ્રોડક્ટઓનલાઈન સસ્તી પણ પડે છે… પરંતુ, એક નવાઈની વાત એ છે કે, આ ઓનલાઈન પ્રોડક્ટ્સ વધુને વધુયુથ […]

એક હુનર હૈ, ચૂપ રહેને કા, એક ઐબ હૈ, કહે દેને કા…

‘દાગ દામન પર નહીં, દિલ પર લિયા હૈ મૈંને… બડા હૌસલા ચાહીએ, બડી હિંમત ચાહીએ ઈસકે લિયે.’ અમિતાભ બચ્ચન (મિ.અમિત મલ્હોત્રા) એમની ભૂતપૂર્વ પ્રેમિકા રાખી (પૂજા)ના પતિ શશીકપૂર (વિજય ખન્ના)ને કહે છે ! ભૂતપૂર્વ પ્રેમિકાના પતિને જાણ થઈ જાય છે કે, કોઈ એક જમાનામાંએની પત્ની બીજા કોઈ માણસને પ્રેમ કરતી હતી, પરંતુ માતા-પિતાની આજ્ઞાને માન […]

સફળ સ્ટારની પાછળ દયામણા ડુપ્લિકેટ !

કોરોનાની અવરજવર અને પહેલી, બીજી, ત્રીજી લહેરના વધતા-ઘટતા આંકડા, અને શેરબજારનીઉથલપાથલની વચ્ચે અનેક લોકોએ નુકસાન સહન કર્યું છે. લગભગ દરેક બિઝનેસ, એમાંય ખાસ કરીનેપ્રવાસન, રેસ્ટોરન્ટ, હોટેલ અને કેટરિંગ, લગ્નો, ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાયમાં તો જબરજસ્તફટકો પડ્યો છે. રિઅલ એસ્ટેટ અને જ્વેલરી, તૈયાર કપડા જેવા વ્યવસાયમાં લોકો તમાચો મારીને મોઢુંલાલ રાખે, પરંતુ એમનો પણ વ્યવસાય ઠંડો […]

ટેલેન્ટેડ સંતાન પ્રદર્શનની ‘વસ્તુ’ નથી

નાનકડો તૈમુર સૈફ અલી પટોડી ખાન, જ્યાં જાય ત્યાં પાપા રાઝી એનો પીછો કરે છે. હવેકરીનાનો બીજો દીકરો જેહ સૈફ અલી પટોડી ખાન પણ હવે મીડિયાનું અટેન્શન બનવા લાગ્યો છે, તોબીજી તરફ અનુષ્કા અને વિરાટ કોહલીએ એમની દીકરીને મીડિયાથી દૂર રાખવાનો લીધેલો નિર્ણયએમણે દૃઢપણે પકડી રાખ્યો છે. સાથે જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને ત્યાં […]

એ બધું લખાય… કાંઈ સાચે કરાય ?

દુનિયાની તમામ ભાષાઓમાં પ્રેમ-સ્ત્રી પુરૂષના પ્રેમ વિશે વિપુલ સાહિત્ય રચાયું છે. ‘પ્રેમ કોઈપણ ઉંમરે થઈ શકે-કોઈની પણ સાથે થઈ શકે-પ્રેમ કરવા માટે કોઈ કારણ નથી હોતા-લગ્ન પહેલાં, લગ્નપછી, ઉંમરના તફાવત’ કે બીજી અનેક બાબતોને અવગણીને જો પ્રેમ હોય તો કહી જ દેવું જોઈએ-સાચોપ્રેમ મળે તો જીવી લેવો જોઈએ… આવું સાહિત્ય અને સિનેમા કહે છે. બીજી […]

‘બા’, ‘બૈરું’ અને ‘બેબી’

ગુજરાતી નાટકો અને સ્ટેન્ડઅપ કોમેડિયન્સ ‘ગુજરાતણ’ વિશે બહુ જોક્સ કરે છે. ગુજરાતીસ્ત્રીઓ જાડી જ હોય, હિન્દી ખરાબ જ બોલે અને મફત કોથમીર લેવાનો મોહ છોડી શકે નહીં, ત્યાંથીશરૂ કરીને ગુજરાતી મમ્મી અને ગુજરાતી સાસુ સુધી આ મજાક લંબાય છે. આપણે આપણીઆસપાસની દુનિયામાં નજર નાખીએ તો સમજાય કે, એ સ્ટેન્ડઅપ કોમેડિયન્સ અને ગુજરાતી નાટકોમાંજે પ્રકારની સ્ત્રીઓનું […]

સંવિધાનઃ સદીયાં બીત જાતી હૈ ઈન્સાફ પાને મેં…

ना पुछो जमाने को, क्या हमारी कहानी है ।हमारी पेहचान तो यह है, की हम सिर्फ हिन्दुस्तानी है… ! રાહત ઈન્દોરીનો આ શે’ર આજે યાદ કરવાનો સમય છે. આઝાદીને 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.ઠેરઠેર આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવવામાં આવ્યો છે. આજે, 72 વર્ષે પણ સવાલ એ છે કે, આપણેસાચા અર્થમાં આઝાદ છીએ ? આપણું […]

ફૂલો વાલી ડાલી ભી હો, ચૂમા ભી હો, ગાલી ભી હો…

ફિલ્મી ગીતની આ પંક્તિ માણસના મનમાં રહેલા અનેક ખૂણેખાંચરે ફરી વળે છે… ઈર્શાદકામિલ, અમિતાભ ભટ્ટાચાર્ય (આલી રે નખરાલી રે), પ્રસૂન જોશી (લડકી ક્યોં ન જાને ક્યોં લડકોં સીનહીં હોતી)માં સ્ત્રીના મનોવ્યાપારને સરસ રીતે વર્ણવવામાં આવ્યો છે. શેક્સપિયરે લખ્યું છે, ‘ડિસ્પ્યુટનોટ વીથ હર, શી ઈઝ લ્યૂનેટિક.’ (એની સાથે દલીલ કરવાનો અર્થ નથી, એ ગાંડી છે) આ […]