માણસ એક એવું પ્રાણી છે જે સામાન્ય રીતે પોતાના અહંકારમાં વારંવાર એવું કહે છે કે,એને કોઈની જરૂર નથી. સંબંધો તોડવા અને જોડવા-મોટાભાગના માણસો માટે એક રમત જેવીપ્રવૃત્તિ હોય છે. સત્ય તો એ છે કે, આપણે બધા આપણા સંબંધોના કારણે જ આપણી કોઈઓળખ કે અસ્તિત્વ ઊભું કરી શકીએ છીએ. જન્મ આપનાર માતા-પિતાથી શરૂ કરીને જીવનમાંડગલેને પગલે […]
Category Archives: Madhurima
-સિતાંશુ યશશ્ચંદની એક કવિતા,મૌન સરોવર છલક્યાં ચોગમ પાળ શબ્દની તૂટી.એવાં રેલાયાં પાણી કે પડ્યાં ચઢાણો ખોટ્ટાં,ડૂબેલા વસવાટોમાં ઊભાં ઘર છુટ્ટાં છુટ્ટાં.પગલી ને પથ તણા પ્રણયની અફવાઓ પણ ખૂટી.રહ્યાસહ્યા શબ્દોનો પૂરો આંકી લિપિનો વણાંક,ભીની સહી પર ધૂળ જરા ભભરાવું,ત્યાં તો ક્યાંક રણો ભરી વિખરાતી રેતી,મનના મૂળ સમયની શીશી આખર ફૂટી.આપણા દેશમાં પુરુષની આંખમાં આંસુ-બહુ સામાન્ય દૃશ્ય […]
જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી, ક્યારેકફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ દિશામાં, સમુદ્ર તરફ… અંતે, એનું અસ્તિત્વ વિલીન થઈ જાય છેઅને એ સમુદ્ર બની જાય છે. ખારું થવા માટે આટલું બધું મીઠું પાણી આકાશમાંથી પૃથ્વી ઉપર વરસે છે, ત્યારેપ્રશ્ન થાય છે કે, શું […]
રાજેશ વ્યાસ (મિસ્કિન)ની ગઝલનો એક શેર છે, તારું કશું ન હોય તો છોડીને આવ તું,તારું જ બધું હોય તો છોડી બતાવ તું. આપણે બધા જ ફિલોસોફીની વાતો કરવામાં પાછા પડીએ એમ નથી. ગીતાનું જ્ઞાન આપણા બધા માટે‘આપવાની ચીજ’ છે, જીવનમાં અમલમાં મૂકવા માટે આપણી પાસે એક બીજો જ માપદંડ અને જુદીવિચારસરણી છે. માણસમાત્રને જવાબદારીનો કંટાળો […]
નાના હતા ત્યારે ઉનાળાના વેકેશનમાં મામાને ત્યાં જવાની એક મજાની પરંપરા હતી. આખું વર્ષ માસૌનું ધ્યાન રાખે-છોકરાઓને સ્કૂલે મોકલે, પતિનું ટિફિન બનાવે, સાસુ-સસરાની સેવા કરે અને મહેમાનોનીઆગતા-સ્વાગતા કરે પછી વેકેશન પડે ત્યારે ગૃહિણીને પણ રજા મળે. સંતાનોને લઈને એ ‘પિયર’ આવે.આરામથી માતા-પિતાનો સ્નેહ અને પોતાની રજાઓ માણે. સમય બદલાયો, હવે કોઈને કોઈના ઘરે જવું ગમતુંનથી. […]
જેણે આખા જગતને જીતવા વિશ્વ યુધ્ધ કર્યું અને હજારો લોકોના જીવ લીધા એવા એડોલ્ફ હિટલરેઅંતે આત્મહત્યા કરી. જેની ફિલ્મો ‘ક્લાસિક’ કહેવાય છે એવા ગુરૂદત્ત જેવા મહાન કલાકારે ઊંઘની ગોળીઓલઈને આત્મહત્યા કરી. વિદેશમાં ફિલીપ એડમ્સ જેવા ફૂટબોલ પ્લેયર અને ફિડેલ કાસ્ટ્રો જેવા ક્યુબાનારાજકારણી આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા. એલ્વિસ પ્રેસ્લી, મેરેલિન મોનરો અને બે વર્ષ પહેલાં સુશાંતસિંહરાજપૂત […]
એન્ગર-ગુસ્સાનો સ્પેલિંગ છે ANGER અને ડેન્જર-ખતરાનો સ્પેલિંગ છે DANGER. ગુસ્સોખતરાથી ફક્ત એક જ અક્ષર દૂર હોય છે. સ્વાસ્થ્ય, સંબંધ અને સમાજ, ત્રણેય માટે ગુસ્સોભયજનક છે. ગુસ્સામાં માણસ એવું બોલી કે વર્તી બેસે છે જેનો પસ્તાવો ક્યારેક જીવનભરકરવો પડે છે. ગુસ્સો મનની નેગેટિવ લાગણીઓનો ઊભરો છે. વાસણની અંદર રહે ત્યાંસુધી નુકસાન નથી થતું, પરંતુ દૂધ કે […]
એક બહેન નાના બાળકો અને તાજી મા બનેલી સ્ત્રીઓની માલિશ કરીને પોતાનું ગુજરાન ચલાવતાહતા. મારા બંને સંતાનોને એમણે ખૂબ વહાલથી માલિશ કર્યું છે. અમને પણ એમના માટે ખૂબ આદર અનેપારિવારિક સંબંધ! એમનો દીકરો એન્જિનિયર થયો. સારી કંપનીમાં નોકરીએ લાગ્યો. ઘણા વખત પછી એ મનેમળ્યા. ભાવથી મળ્યા પછી એમણે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું, પણ સાથે જ […]
હાઈવે પર કે શહેરમાં આપણે વાહન ચલાવતા હોઈએ ત્યારે લગભગ દરેક વાહનની પાછળલખેલું જોવા મળે છે, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ …આપણે 2024માં પણ હજી કન્યા શિક્ષણ માટેપ્રચાર કરવો પડે છે! ગુજરાત અને ભારતના એવા કેટલાય અંતરિયાળ ગામડાંઓ છે જ્યાં દીકરીનેભણાવવાની વાત તો દૂર, નાની ઉંમરે એના લગ્ન કરાવી દેવામાં આવે છે, અથવા એને ઘરકામમાં જોડીદેવામાં […]
1960-70ના દાયકામાં જે સાહિત્ય, સિનેમા કે સમાજજીવનની એકમેક પર અસર થઈ એસમય સંબંધોની ગૂંચવણનો સમય હતો. પ્રિયજનને સાચું ન કહેવું, ગૂમ થઈ જવું, એકમેકથી દૂર થઈજવાના કોન્સેપ્ટને ‘સમર્પણ’નું નામ આપવું. ત્યાગ, બલિદાન કરીને મહાન બનવાનો પ્રયાસ કરવો અનેત્રણ કલાકની ફિલ્મમાં કે 300 પાનાંની નોવેલમાં અંતે, એકમેક સુધી પહોંચીને સત્યને પામી જવું… આબધું એ સમયે કદાચ […]