38/2 એલ્ગિન રોડ, કલકત્તા પર એક નાનકડું મકાન છે, કદાચ આજે પણ છે! એ જગ્યા એટલેસુભાષચંદ્ર બોઝે જ્યાંથી બહાર નીકળીને બર્લિન જઈ સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની રચના કરી એમકાન. વિદેશ પ્રવાસ દરમિયાન એમણે ઈટાલીમાં મુસોલિની સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાતનીનોંધાયેલી પ્રશ્નોત્તરી આ પ્રમાણે છે.મુસોલિનીઃ શું ભારત નજદીકના ભવિષ્યમાં સ્વાધીન થશે એવો પાકો વિશ્વાસ છે […]
Category Archives: Madhurima
‘હું એક સારી શિક્ષક છું. સારી દીકરી, સારી પ્રેમિકા અને સારી દોસ્ત બનવાનો પૂરો પ્રયત્ન કરું છું, પણએની વચ્ચે થોડીક મિનિટો મેં મારા માટે જીવી લીધું, થોડી મજા કરી તો એ ગુનો છે?’ સજની શિંદે નામની એકછોકરી સીધું કેમેરામાં જોઈને પ્રેક્ષકને આ પ્રશ્ન પૂછે છે… ફિલ્મનું નામ ‘સજની શિંદે કા વાઈરલ વીડિયો’ફિલ્મના દિગ્દર્શક મિખીલ મુસળેની […]
‘હમારે અચ્છે દોસ્ત, કામ કે ક્ષણ. કુછ દેર તક સાથ રહતે હૈ, ફિર બડે હો જાતે હૈં ઔર હમેંછોડકર ચલે જાતે હૈં.’ અમિતાભ બચ્ચનના ઈન્સ્ટા હેન્ડલ પર એક નાનકડા પપ્પીને હાથમાં પકડીનેઊભેલા બચ્ચન સાહેબે આ વાક્ય લખ્યું છે. વાત માત્ર ‘કામ કે ક્ષણ’ની નથી, એ આપણે સૌ સમજીશકીએ એમ છીએ. આજથી થોડા વર્ષો પહેલાં અનિલ […]
2024, નવું વર્ષ! સૂર્યોદય થાય એ પહેલાની રાત એક આખા વર્ષને વળોટી જતી રાત છે…ભારતીય કેલેન્ડર મુજબ દિવાળીના દિવસે એક વર્ષ પૂરું થાય. કચ્છીઓ અષાઢી બીજે, સિંધીઓચેટીચાંદે વર્ષ પૂરું કરે. જૈનોનું વર્ષ પર્યુષણ પછી પૂરું થાય, પરંતુ આખી દુનિયાનું કેલેન્ડર, જે આપણેસામાન્યતઃ ફોલો કરીએ છીએ તે આજે પૂરું થાય. કેલેન્ડર પૂરું થવું એટલે શું? એક […]
આજે 26મી ડિસેમ્બર. સામાન્ય રીતે આપણે સારા લોકોનો જન્મદિવસ યાદ કરીએ. એમણેકરેલા કામ માટે દેશ કે દુનિયામાં કરેલા પ્રદાન માટે એમને શ્રધ્ધાંજલિ આપીએ, પરંતુ ક્યારેક એવી વ્યક્તિપણ યાદ આવી જાય જે ઈતિહાસ પર કલંક છે. જેણે અનેક નિર્દોષ લોકોના જીવ લીધા છે, ધર્મને નામેલોહી વહાવ્યું છે… એ માણસનું નામ દાઉદ ઈબ્રાહિમ કાસકર છે. પાકિસ્તાનના કોઈક […]
મારા પતિનો મારી કઝિન સાથે અફેર ચાલે છે. મારી બહેન મારા પતિથી 20 વર્ષ નાની છે. મેંએને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ કહે છે કે, ‘તારામાં રસ નથી તો હું શું કરું?’ આ પત્ર એકવાચકનો છે. લગભગ ચાર પાનાંના પત્રમાં એમણે પોતાની આપવીતી લખી છે. સગી માસીની દીકરીનેસૌરાષ્ટ્રના નાના ગામમાંથી અમદાવાદ ભણવા લઈ આવ્યા. દીકરીની […]
એરપોર્ટ ઉપર ઘસઘસાટ ઊંઘતી મને જગાડીને એક ભાઈએ કહ્યું, ‘મારે તમારી સાથે વાત કરવી છે.’12થી 22ના છોકરાંઓના વર્તન અને વ્યવહાર વિશે થોડી ચર્ચા કરવી છે. આમ તો કદાચ, સ્થળ-કાળબંને યોગ્ય નહોતા, તેમ છતાં મેં એમની વાત સાંભળી. એમનું કહેવું હતું કે, શરાબ, સિગરેટ નહીં પીતા,સમયસર ઘરે પહોંચતા કે માતા-પિતાનું કહ્યું માનતા સંતાનોને એમના મિત્રો ‘વેદિયા’, […]
1980માં ‘બિટલ્સ’ નામના એક રોક બેન્ડના અતિ લોકપ્રિય બેન્ડ મેમ્બર જોન લેનનનું મર્ડરકરવામાં આવ્યું. મર્ડર કરનાર એનો ફેન હતો, જેનું નામ હતું માર્ક ડેવિડ ચેપમેન. એ લેનનને એટલો બધોચાહતો હતો કે, લગભગ પોતાની જાતને લેનન જ માનવા લાગ્યો હતો. સાથે સાથે એ લેનનની વૈભવીજિંદગી અને બેફામ સ્ટેટમેન્ટ્સથી ઈર્ષા પણ અનુભવતો હતો. અંતે, 8મી ડિસેમ્બર, 1980ના […]
ખલીલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી પૂછે છેઃ ‘અમને પીડા અંગે જણાવો.’ અલમુસ્તુફા કહે છે કે, ‘તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એકપ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે.કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.’ જિબ્રાન લખે છે, […]
અમિતાભ બચ્ચનના 81મા જન્મદિવસની ઉજવણીમાં એમના પારિવારિક મતભેદો બહારઆવ્યા છે. પેરિસના ફેશન વૉક દરમિયાન દોહિત્રી નવ્યા નવેલીના ફોટા શેર કરીને જયાજીએ એ જફેશન વૉકમાં જેણે ભાગ લીધો હતો એવી પુત્રવધૂના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ન મૂક્યા, તો સામે પુત્રવધૂઐશ્વર્યા બચ્ચને આખા પરિવારના ફોટામાંથી માત્ર બચ્ચન સાહેબ અને પૌત્રી આરાધ્યાનો ફોટો ક્રોપકરીને ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો… જે માણસ […]