Category Archives: Madhurima

ફેઈમ ગેઈમઃ સફળતાની સાપસીડી

માધુરી દીક્ષિતની પહેલી વેબસીરિઝનું નામ ‘ફેઈમ ગેઈમ’ રાખવામાં આવ્યું છે. એક અભિનેત્રીનાજીવનમાં બનતી ઘટનાઓ આ વેબસીરિઝમાં વણી લેવાઈ છે, પરંતુ આ ઘટનાઓ બહુ પ્લેઝેન્ટ કેઆનંદદાયક નથી. એક સફળ સ્ટારના જીવનમાં એને એનો પતિ અને બાળકો કઈ રીતે જુએ છે, એનીપાસેથી શી અપેક્ષા રાખે છે, એની સાથે કઈ રીતે વર્તે છે અને એ બધાની વચ્ચે એ […]

કરચલીની કચકચ નહીં… કૃતજ્ઞતા છે

ઓટીટી પર ‘મોડર્ન લવઃ મુંબઈ’ ની એક ટૂંકી વાર્તાઓની સીરિઝ છે. સારિકા અને દાનેશ રિઝવીઅભિનિત એક વાર્તા ‘માય બ્યૂટીફૂલ રિન્કલ્સ’ વધતી ઉંમર અને શારીરિક જરૂરિયાતોની સાથે માણસનામનના ઉતાર-ચઢાવને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે. દેવિકા ભગત લીખિત, અલંક્રિતા શ્રીવાસ્તવ દિગ્દર્શિતઆ કથા 30 વર્ષ નાના એક પુરૂષ અને 60 વર્ષની વયે પહોંચેલી, કોઈ એક જમાનામાં અતિશય […]

ચુનાવ અને તનાવ

થોડા વખત પહેલાં એક વ્હોટ્સએપ વીડિયો મળ્યો, “અચાનક આજ યૂં હી ખયાલ આયા કી,અખબાર પઢા તો પ્રાણાયામ છૂટ ગયા-પ્રાણાયામ કિયા તો અખબાર છૂટ ગયા, અગર દોનોં કિયા તોનાશ્તા છૂટ ગયા. અચ્છા, સબ જલદી જલદી કિયા તો આનંદ છૂટા! કુછ ન કુછ છૂટના તો લાઝમી હૈ.હેલ્ધી ખાયા તો સ્વાદ છૂટા, સ્વાદ કા ખાયા તો સ્વાસ્થ્ય છૂટા. […]

તકદીર હૈ ક્યા, મૈં ક્યા જાનૂં, મૈં આશિક હૂં તદબીરોં કા…

1960નો સમય, એક રેસ્ટોરાંમાં બેઠેલો માણસ હાથમાં ચાનો કપ પકડીને ચોધાર આંસુએ રડવાલાગે છે… રેસ્ટોરામાં લાઉડ સ્પીકર ઉપર રેડિયો સિલોન ઉપર ગીત વાગી રહ્યું છે, ‘ચુન્નુ કહેતા હે પતંગકો કાઈટ… બોલો બેટા ટિન્ગુ, યે રોંગ હૈ યા રાઈટ…’ રડતાં રડતાં એ આજુબાજુ જુએ છે. રેસ્ટોરામાંબેઠેલા કોઈનું ધ્યાન આ ગીત તરફ નથી, પરંતુ એ નવયુવાન સૌને […]

મમ્મી, તમે થોડા થોડા થાઓ વરણાગી!

‘અમે તો અમારી વહુને પેન્ટ, ટી-શર્ટ પહેરવાની છૂટ આપી છે’ અથવા ‘અમે એને દીકરીની જેમજ રાખીએ છીએ-અમારા ઘરમાં વહુ-દીકરી વચ્ચે કોઈ ફેર નથી’ આપણે ઘણી ‘સાસુમા’ને જુદી જુદીભાષામાં આવું કહેતી સાંભળી છે. તો બીજી તરફ, ‘અમારે નોકરીની કઈ જરૂર નથી. કારણ વગરદોડાદોડી કરવાની… અમે તો ના જ પાડી છે. ઘર સંભાળે, બસ.’ આ પણ અનેક […]

દામ્પત્ય, દંભ અને દયામણા સંબંધો

ફિલ્મસ્ટાર્સના લફરાંના સમાચાર યુટ્યુબની ચેનલથી શરૂ કરીને આપણી કિટિ પાર્ટીઓ અનેસામાજિક સમારંભોમાં ભેગાં થયેલા લોકો માટે મનોરંજક ચર્ચાનો વિષય રહ્યા છે. આજે નહીં, આજથી50-60 વર્ષ પહેલાં પણ ફિલ્મસ્ટાર્સના અંગત સંબંધો સતત સામાન્ય માણસમાં કુતૂહલ અને આશ્ચર્યનોવિષય હતા જ. શોભના સમર્થ અને મોતીલાલ હોય કે દેવિકા રાણી અને હિમાંશુ રોય… સ્ત્રી-પુરુષનાસામાન્ય સંબંધો કરતાં આ ફિલ્મસ્ટાર્સના સંબંધો […]

બિછડનેવાલે મેં સબ કુછ થા, બેવફાઈ ન થી

“અમે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, પરંતુ મારી મમ્મી અમને ચેનથી રહેવા દેતી નથી…લગ્નને સવા બે વર્ષ થયા, અંતે અમે છુટા પડવાનું નક્કી કર્યું છે. ઝઘડો અમારી વચ્ચે નથી તેમ છતાં, અમેસાથે રહી શકતા નથી.” એક 27 વર્ષનો વાચક ફોન ઉપર કહી રહ્યો હતો. એષા દાદાવાલાનો લેખ ‘માઅને પત્ની વચ્ચે બેલેન્સનું કામ પુરુષ જ કેમ […]

જબ તક ના પડે આશિક કી નજર સિંગાર અધૂરા કૈસે રહેતા હૈ?

રેડિયો ઉપર એક ગીત સંભળાયું, મહેશ ભટ્ટની ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’નું એ ગીત પોતાનાસમયમાં બહુ લોકપ્રિય થયેલું. ‘ઘુંઘટ કી આડ સે દિલબર કા, દિદાર અધૂરા રહેતા હૈ… જબ તક ના પડેઆશિક કી નજર સિંગાર અધૂરા રહેતા હૈ…’ આમ આ ગીતમાં અજુકતુ કે ગળે ન ઉતરે એવું નથી, પણજો વિચારીએ તો સમજાય કે આપણા […]

ઉંમર ઓછી હોય એટલે સલાહ આપવાનો અધિકાર ન મળે?

‘વેડનેસ ડે’ નામની એક ફિલ્મમાં જ્યારે એક ધમકી આપતા આતંકવાદીને ટ્રેસ કરવાનો છે ત્યારેએક યુવાન છોકરાને બોલાવવામાં આવે છે. એના પહેરવેશ અને તદ્દન કેઝ્યુઅલ અપ્રોચને જોઈનેપોલીસ કમિશનર ગુસ્સે થઈ જાય છે. એ પોતાના સહકર્મીને પૂછે છે, ‘યે ઢૂંઢેગા?’ અંતે એ છોકરો જધમકી આપતા એક કોમનમેન (નસરુદ્દીન શાહ)નું લોકેશન ટ્રેસ કરી આપે છે! એવી જ રીતે […]

એઈડ્સઃ ભયાનકતા ઘટી નથી, ભૂલાઈ છે

‘પોઝિટિવ’ શબ્દ સામાન્ય રીતે સારા અર્થમાં વપરાય… છેલ્લા બે વર્ષમાં આ શબ્દએ આપણનેડરાવ્યા છે. રિપોર્ટ ‘પોઝિટિવ’ હોય, એનાથી ભય લાગે એ વાત કંઈ માત્ર કોરોના સાથે જોડાયેલી નથી.કોરોનાકાળમાં આપણને ‘વાઈરસ’ શબ્દ સાથે જરા ગાઢ ઓળખાણ થઈ. હવામાં, પાણીમાં, શ્વાસમાંઅને સ્પર્શમાં ફેલાતો આ વાઈરસ આખા વિશ્વને ડરાવી ગયો. એ રોગમાં આપણે બધા એવા તોઅટવાયા ને સપડાયા […]