‘એક જંગલ હૈ તેરી આંખો મેં, મેં જહાં રાહ ભૂલ જાતા હૂંતુ કિસી રેલ-સી ગુજરતી હૈ, મેં કિસી પૂલ-સા થરથરાતા હૂં’સંબંધોનો આવું સરસ રૂપક આપનાર કવિ બીજી તરફ લખે છે,‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી,હો કહીં ભી આગ, લેકિન […]
Category Archives: janmabhoomi phulchhab
ભારત સરકારે રેલવેની સેવાઓને વધુને વધુ બહેતર બનાવવા માટે અનેક પ્રયાસોહાથ ધર્યા, જેમાં વંદે ભારત જેવી ટ્રેન સહિત ટ્રેનની ગુણવત્તા સુધારવાનો પણ પ્રયાસ કર્યો.હવે મુંબઈ-અમદાવાદની વચ્ચે છથી સાત ટ્રેનો એવી છે જે પાંચ-છ કલાકમાં એક શહેરથીબીજા શહેર પહોંચાડે છે. મોટાભાગે આ બધી ટ્રેન ફૂલ હોય છે. ફ્લાઈટ કરતા અડધા પૈસા,છતાં ફ્લાઈટથી વધુ સુવિધા છે એમ […]
હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…મધદરિયે કૈં વાવાઝોડું, સઘળું હાલક-ડોલક,ભક્તિ પણ તોફાનની સાથે, પ્રગટી પછી અચાનક,કડકડાટ શ્લોકો બોલાયા, થરથરતો જ્યાં શ્વાસ હતો…હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…માતા-પિતા-ગુરૂ-દેવ-દેવીને યાદ કર્યાં કૈં,બચી ગયા તો હવે કરીશું, આડું અવળું કૈં નેં,ડૂબતી’તી હોડી ત્યાં સુધી, મરણ-સ્મરણનો પ્રાસ હતો…હોડી કાંઠા પર પહોંચે, […]
હાઈવે ઉપર પસાર થતા મોડી રાત્રે કોઈક ગામના પાદરે એકતારો, મંજીરા અનેઢોલકના સૂર સંભળાય… ભાંગતી રાતના અંધકારમાં કોઈ અજાણ્યા ભજનિકનો મીઠો સૂરઆપણા કાનને સ્પર્શે અને આત્મા સુધી ઉતરી જાય… ક્યારેક એવું બને કે, ભજનના શબ્દો યઆપણને ચોખ્ખા ન સંભળાય તેમ છતાં એનો લય, એ ગાનારની તન્મયતા અને ઈશ્વર સાથેએકાકાર થઈ ગયેલા એના આત્માની આછી ઝલક […]
થોડા વખત પહેલાં મારા એક મિત્રને રસ્તા ઉપરથી એક લેબ્રાડોર બ્રિડનું ડોગ મળ્યું.વહાલસોયું અને વેલ ટ્રેઈન્ડ હતું એ! કોઈ છોડી ગયું કે એ જ રસ્તો ભૂલી ગયું… એનો ખ્યાલન આવ્યો. અખબારમાં જાહેરાત આપી, ઈન્ટરનેટ ઉપર એનો ફોટો વાયરલ કર્યો, પણ એનેકોઈ લેવા ન આવ્યું! નવાઈની વાત એ હતી કે, ઊંચી બ્રિડના લેબ્રાડોર ડોગ માટે અનેકલોકોએ […]
આજે 21 જુલાઈ, બે એવા લોકોનો જન્મદિવસ જેમને આ દુનિયા શ્રેષ્ઠ કવિ, ગીતકાર તરીકે યાદકરે છે. એક, જેમણે સાહિત્યના ઊંડાણમાં ખેડાણ કર્યું. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતાં કાવ્યો,એકાંકી નાટકોથી શરૂ કરીને તત્સમ ગુજરાતી ભાષા સુધી એમની કલમ વિસ્તરે છે. ગાંધીવિચારથી પ્રભાવિતહોવા છતાં એમની કવિતામાં વિશ્વપ્રેમ છે. કુદરત અને માણસના મનમાં વસતા અનેક ભાવને એમણેઅદભૂત […]
આંધળો સસરો ને શરણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ… વા વાયાથી નળિયુંખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું… એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ… અખાનાઆ છપ્પા જાણીતા છે. સમાજ અને સમાજની સાથે જોડાયેલા કુરિવાજો, જડતા અનેરૂઢિચુસ્તતા ઉપર અખાએ જબરદસ્ત ચાબખાં માર્યા છે, પરંતુ અખાને માત્ર એના છપ્પામાટે યાદ રાખવાને બદલે એમની કૃતિ ‘અખેગીતા’ પણ તપાસવા […]
શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવારશ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથીજોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાનીત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ એક કથા જોડાયેલીછે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસેઓરિસ્સામાં રહેતા […]
આ લખાય છે ત્યારે ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે અથવા ચોમાસાના વાદળઘેરાવા લાગ્યા છે. વરસાદ ફિલ્મી ગીતોથી શરૂ કરીને, કવિતા, રોમેન્સ, ફાઈટ અને રહસ્યસુધી તમામ જગ્યાઓએ પોતાનો કિરદાર નિભાવે છે. જૂન-જુલાઈથી શરૂ કરીને ઓક્ટોબરમહિના સુધી આખો દેશ આકાશમાંથી વરસતા અમૃતની પ્રતીક્ષા કરે છે. દુઃખની વાત એ છેકે, આપણે બધા જ આકાશમાંથી આવતા પાણી ઉપર આધારિત […]
એક વાચકનો ઈમેઈલ છે, ‘મારા પિતા એક બહુ મોટા વ્યાપારી છે. હું એમની એક જ દીકરીછું. અમારી જ જ્ઞાતિના એક છોકરા સાથે મમ્મી-પપ્પાની ઈચ્છાથી મારા એન્ગેજમેન્ટ થયા. એ વખતેમને એ છોકરો બહુ ગમતો નહોતો તેમ છતાં મેં મારા મમ્મી-પપ્પાની ઈચ્છાને માન આપ્યું, પરંતુ ગયાવર્ષે એના પિતાને ધંધામાં નુકસાન જતાં એ લોકો અચાનક રસ્તા પર આવી […]