ઈર્ષા-જેલેસી… શેક્સપિયરના નાટકો હોય કે રામાયણની કથા, કૈકેયી હોય કે‘ઓથેલો’નો લેગો, એમના ગુનાહનું કારણ ઈર્ષા અથવા જેલેસી છે. મિત્ર હોય કે સ્વજન,પારિવારિક સંબંધ હોય કે સગાં ભાઈ-બહેન, એક વ્યક્તિની સફળતા, પ્રસિધ્ધિ, સત્તા કેસંપત્તિ બીજી વ્યક્તિ માટે ‘પોતાની નિષ્ફળતા’ કે ‘પોતાના અભાવ’નું કારણ કેમ હોય?ઈર્ષાનું સૌથી મોટું કારણ ‘સરખામણી’ છે. સત્ય એ છે કે, કુદરતે સૌને […]
Category Archives: Madhuban
મધ્યપ્રદેશના ગાડરવાડા નાનકડા ગામમાંથી એક છોકરો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવાજાય છે. એનએસડીના ઈન્ટવ્યૂમાં એને પૂછવામાં આવે છે, ‘અહીં શા માટે આવ્યા છો?’ નાનકડાગામમાંથી આવેલો એ છોકરો પૂરી હિંમત અને પ્રામાણિકતા સાથે ઉત્તર આપે છે, ‘સિનેમામાં કામકરવું છે.’ ઈન્ટરવ્યૂ લેવા બેઠેલા એક શિક્ષક એને કહે છે, ‘તો તમે ખોટી જગ્યાએ આવ્યા છો… અમેતો રંગભૂમિનું શિક્ષણ […]
‘આપના વિશેના પુસ્તકમાં આપનું સ્વાગત છે…’ શેરોન જોન્સ નામના એક લેખકનાપુસ્તકની શરૂઆત આ રીતે થાય છે. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘આ તમારી પોતાનીકાળીવૃતાંત કથા છે. એક એવો સિક્રેટ કમ્પાર્ટમેન્ટ જે તમે દુનિયાથી છુપાવી રાખ્યો છે. આ એવીડાયરી છે જ્યાં તમે ઈચ્છો તે કહી શકો છો. કોઈ તમને જજ નહીં કરે, તમારા સિવાય! આ […]
પતિ-આ સ્ત્રી નોકરી કરે છે,એટલે એનો પતિ દુઃખી છ.આ ઘેર રહે છે,એટલે એનો પતિ ચિડાયેલો છે.આ ખૂબ દૂબળી છે,એટલે એનો પતિ ગુસ્સે છે.આ ખૂબ જાડી છે,એટલે એનો પતિ મહેણાં મારે છે.આનું શરીર સુડોળ છે,તોય એનો પતિ વાંકદેખો છે!મનમાં શંકાનો કીડો સળવળ્યા કરે છે,ને ધૂંધવાયા કરે છેઅનેએના મનમાં શંકાનો કીડો સળવળ્યા કરે છે.આ બહુ વાતોડી છે,એટલે […]
આજથી થોડા વર્ષો પહેલાં એક અમેરિકન કંપનીએ ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરીહતી. એ લોકો પોતાની પ્રોડક્ટ્સ દુકાનમાં વહેંચતા નહીં, પરંતુ એજન્ટ્સ બનાવતા, એક એજન્ટનીનીચે બીજા ચાર અને ચારની નીચે બીજા ચાર એટલે સોળ, આવા પિરામીડની ડિઝાઈનથી એમણેપોતાના પ્રોડક્ટ્સનું નેટવર્ક ઊભું કર્યું હતું. કંપની ચાલી નહીં, જે લોકોએ એજન્ટ બનવા માટે પૈસાભર્યા એ તો ડૂબ્યા સાથે […]
‘ક્યારે મારી પ્રિયાના નિવાસસ્થાનમાં અત્તરથી યુક્ત ફૂલની પથારીમાં સૂતેલો. શ્યામા-યુવાનસુંદરીના વક્ષસ્થળને મારી છાતી પર ધારણ કરતો ‘હે પ્રિયે! હે મુગ્ધા! હે ચંચળ નેત્રોવાળી! હેચંદ્રમુખી!’ તું મારી પર પ્રસન્ન થા એમ મોટેથી બોલતો હું (મારા જીવનના બાકીના) દિવસો એકક્ષણની માફક પસાર કરી શકીશ?’ આ કાલિદાસના શબ્દો છે… મહાકવિ કાલિદાસને જ્યારે દરબારમાંથી કાઢી મૂકવાની ચેષ્ટાકરવામાં આવી ત્યારે […]
મુંબઈ મેટ્રોના કારણે રસ્તાઓને પહોળા કરવામાં આવી રહ્યા છે. આ રસ્તાઓના સમારકામઅને વિસ્તરણની પ્રક્રિયામાં એક બંગલો અમિતાભ બચ્ચનનો પણ છે, અત્યારે એ બંગલો નખસેડવો-એની જગ્યા ન કાપવી કે એમને પણ એક સામાન્ય નાગરિકની જેમ જ પોતાની જગ્યાઆપવા ફરજ પાડવી એ બાબતે કોર્પોરેશન અને બચ્ચન સાહેબના લોયર્સ વચ્ચે માથાકૂટ ચાલી રહીછે. કેટલાંય વર્ષો પહેલાં દક્ષિણ મુંબઈના […]
જગજિત સિંઘજીના એક આલ્બમ ‘સહર’માં મેરાજ ફૈઝાબાદીની ગઝલ છે, જેના શબ્દો છે,‘તેરે બારે મેં જબ સોચા નહીં થા, મેં તન્હા થા મગર ઈતના નહીં થા…’ આપણે સામાન્ય રીતે એકલા હોવાની ફરિયાદ ત્યારે કરીએ છીએ જ્યારે આપણી સાથે કોઈનથી હોતું. મોટાભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે, એમને સંબંદો સાચવતા આવડતું નથી અનેએકલા રહેવાની ટેવ નથી. સંબંધો […]
1947માં સ્વતંત્રતા પછી ભારત અને પાકિસ્તાને કાશ્મીર માટે યુધ્ધ કર્યું. પહેલાં તો એ સાદોસંઘર્ષ હતો, યુધ્ધમાં પરિવર્તિત થઈ જશે એવી કોઈને કલ્પના પણ નહોતી. જમ્મુ અને કાશ્મીરનામહારાજા હરિસિંહના મુસ્લિમ સૈનિકોએ બળવો કર્યો, એ લોકો કાશ્મીરને પાકિસ્તાનમાં લઈ જવામાગતા હતા. એમની જ મદદથી પાકિસ્તાનના કબાયલી જાતિના લડવૈયાઓએ રાજ્યની સીમા પારકરી, જે સૈનિકો પાકિસ્તાનમાં ભળવા માગતા હતા […]
ગઈકાલે અને આજે જૈન ધર્મની સંવત્સરી ઊજવાઈ. ‘મિચ્છા મી દુક્કડમ્’ કહીને હાથજોડીને એકબીજાની ક્ષમા માગવામાં આવી. જૈનત્વ એક એવો ધર્મ છે જે યુવાન છે, જેમાં વિજ્ઞાનછે… આજે પણ જૈન ધર્મના કેટલાક સિધ્ધાંતો આયુર્વેદ તરફ આંગળી ચીંધે છે. શરીર અને મનનીસ્વસ્થતા, સંયમ અને સમ્યક્ ધર્મની વાત જૈનત્વએ કરી છે. વ્યક્તિ નહીં, પણ સમષ્ટિ તરફ કરુણા,એન્વાયર્મેન્ટ, પંચતત્વ […]