Category Archives: janmabhoomi phulchhab

ખલીઃ રોગ બની ગયો આશીર્વાદ

શું તમે માની શકો કે, એક માણસ રોજ પાંચ કિલો ચિકન, 55 ઈંડા અને 10 લિટર દૂધપીએ? એ માણસની હાઈટ 7 ફૂટ 1 ઈંચ હોય, વજન 150થી 160ની વચ્ચે, પગમાં 20 નંબરનાશુઝ અને હાથનો પંજો એટલો મોટો હોય કે એમાં બે માણસની હથેળી સમાઈ જાય… શું તમે આવાકોઈ માણસને ઓળખો છો? એ માણસને આપણે બધા […]

‘ઘાયલ’ કરનાર, ‘અમૃત’ પીરસનાર…

મારી તબિયત હવે અવારનવાર કથળતી રહે છે. આંખે મોતિયો આવ્યો છે. ક્ષય જેવીજીવલેણ બીમારીમાંથી મહાપરિશ્રમે, મારી પત્ની અને પરિવારની લાજવાબ સેવાને પ્રતાપે બેઠો થયોછું. મરવા વાંકે જીવી રહ્યો છું. અત્યારે 72મું ચાલે છે. જીવનમાં એક કરતાં પણ અધિક બહુમાન પામ્યો છું,મને તો એમ કે હું મૃત્યુંજય વરદાન પામ્યો છું,વિચારું છું – છતાં એકાન્તમાં તો એમ […]

પ્રેમ, શબ્દ, પત્ર અને વિરહઃ સર્જનની સ્મરણયાત્રા

‘જૂન 3, 1897… હવે આ સંબંધ મારા પત્રોમાં પડઘાશે. હંમેશાં સંભળાતો રહ્યો છે તેમ ક્યારેકસ્પષ્ટ, સૌ સાંભળી શકે તેમ અને ક્યારેક ધીમી સરગોશીની જેમ, માત્ર તું જ સાંભળી શકે એ રીતે! હવે આસંબંધ જુદો છે. મારા તમામ ગીતોમાં, મારા શબ્દોમાં અને એ શબ્દોની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં હવે તુંડોકાય છે. હું પળેપળ પ્રતીક્ષા કરું છું […]

મા+પિતા= એક આખો કમ્પલિટ પરિવાર

‘ટ્રાયલ પીરિયડ’ નામની એક ફિલ્મ હજી હમણા જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થઈ છે. ટી.વી.પર જાતભાતની વસ્તુઓ વેચતી કંપનીમાં 30 દિવસનો ટ્રાયલ પીરિયડ મળે છે. વસ્તુ મંગાવ્યા પછી ન ગમે,વાપર્યા પછી અનુકૂળ ન આવે તો 30 દિવસમાં પાછી આપી શકાય એવી સગવડ સાથે જાતભાતની વસ્તુઓવેચતી કંપનીની જાહેરાત જોઈને પાંચ વર્ષના એક છોકરાને ડિવોર્સી મમ્મી માટે […]

ભણતર, ગણતર અને વળતર…

ગુજરાતમાં ખાસ કરીને, બિઝનેસ ફેમિલીઝમાં સંતાનોને શિક્ષણનું મહત્વ સમજાવતા માતા-પિતાઘણા ઓછા છે. મોટાભાગના માતા-પિતા એવું માની લે છે કે, એમના દીકરાએ ભણી-ગણીને ‘ધંધા’ પર જબેસવાનું છે, અને દીકરીએ ભણી-ગણીને ‘લગ્ન’ કરીને ઘર સંભાળવાનું છે જોકે, છેલ્લા વખતથી માનસિકતાથોડી બદલાઈ છે. દીકરીઓ ભણી-ગણીને વ્યવસાય કરશે, પિતાનો વ્યવસાય પણ સંભાળે એવા દાખલાઓઆપણા સમાજમાં જોવા મળે છે. શિક્ષણને […]

વર્લ્ડ બ્રોડકાસ્ટિંગ ડેઃ પહેલી વખત સાંભળ્યા રેડિયો તરંગો

23મી જુલાઈ, આજનો દિવસ બાલ ગંગાધર તિલક (સ્વાતંત્ર્ય સેનાની), ચંદ્રશેખર આઝાદ(સ્વાતંત્ર્ય સેનાની), એલ. સુબ્રમણ્યમ (વાયોલિન વાદક), તારાશંકર બંદ્યોપાધ્યાય (બંગાળી લેખક),વિક્રમ ચંદ્રા (લેખક), મોહન અગાશે (મરાઠી અભિનેતા), હિમેશ રેશમિયા (સંગીતકાર-ગાયક કલાકારઅને અભિનેતા), સૂર્યા (તામિલ સિનેમા સ્ટાર) અને એમની સાથે બીજા પચ્ચીસેક લોકોનોજન્મદિવસ છે. ભારતમાં વસતા કરોડો લોકોનો જન્મદિવસ 23મી જુલાઈએ હશે! આપણે જેટલાનામ લખ્યાં એમાંના સૌ […]

જીસ પથ પે ચલા, ઉસ પથ પે મુઝે તુ સાથ તો આને દે…

છેલ્લા કેટલાય સમયથી આપણે નાની ઉંમરે હાર્ટ એટેકમાં મૃત્યુ પામતા પુરુષોના સમાચારસાંભળી રહ્યા છીએ. ખાસ કરીને, કોરોના પછી 40 અને 50ની વચ્ચેની ઉંમરના પુરુષોને હાર્ટએટેકનું જોખમ વધી રહ્યું છે. કેટલાક તબીબોની એક માન્યતા એવી છે કે, કોરોનાના વેક્સિન અને એસમયે અપાયેલી દવાઓના કારણે લોહીમાં ક્લોટ થયા હોવા જોઈએ, એ ક્લોટ હૃદય પાસે આવીનેઅટકે ત્યારે હાર્ટ […]

કકળાટ કરે તે જીતે મનવા, શાંત રહે તે હારે?

અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે, શાંત રહેવું, ક્ષમા કરવી અને સ્નેહ કરવો એ જ જીવનનુંસત્ય છે. કેટલાક વડીલો વારંવાર કહે છે, ‘ફાવશે, ચાલશે, ગમશે ને ભાવશે’ – આ ચાર શબ્દો શીખીજાઓ તો સુખી થઈ શકાય. લગ્ન કરીને સાસરે જતી દીકરીને પણ આજથી બે-ત્રણ દાયકા પહેલાંએવી જ સલાહ આપવામાં આવતી, ‘સહન કરજે, શાંત રહેજે અને […]

પતિને કારણે છોડવું છે, સાસુ માટે રહેવું છે… આ કેવું?

એક વાચકનો પત્ર આવ્યો છે, ‘મને મારા પતિ સાથે સહેજ પણ ફાવતું નથી. એમનો સ્વભાવ તોછડોઅને વિચિત્ર છે, પરંતુ મારા સાસુ એટલા બધા સારા છે કે મને છૂટાછેડા માગતા શરમ આવે છે. હું પતિ સાથેરહી શકું એમ નથી અને સાસુને છોડી શકું એમ નથી… સમજાતું નથી શું કરું!’ જામનગરની પાસેના એકગામથી આવેલા આ પત્રમાં સામાન્યથી […]

મોહબ્બત ઈન્સાન સે હો તો જિંદગી બન જાતી હૈ,મગર મોહબ્બત મા-બાપ સે હો તો ઈબાદત બન જાતી હૈ

‘મા મારી ભૂલ થઈ ગઈ છે. મને આ પરિસ્થિતિમાંથી ઉગારી લે… હું ફસાઈ ગઈ છું…’ એકછોકરી રડતાં રડતાં મલયાલમ ભાષામાં પોતાની માને કહે છે. અફઘાનિસ્તાનના કોઈક નાનકડાગામમાં એને બંધ કરી દેવામાં આવી છે. એને એક નાનકડી દીકરી છે અને એને પરણીને જે છોકરોઅહીં લઈ આવ્યો છે એ ક્યાંક ગૂમ થઈ ગયો છે. ઘરમાં ખાવાનું નથી, […]