નામઃ અરૂણા આસફ અલીસમયઃ 1994સ્થળઃ દિલ્હીઉંમરઃ 86 વર્ષ અમારા લગ્નની પહેલાં 9 ઓગસ્ટ, 1925 ના રોજ એક ટ્રેનની સશસ્ત્ર લૂંટ થઈ. આ લૂંટ ટ્રેનના અંતિમ મુકામ લખનૌના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 10 માઈલ (16 કિમી) દૂર કાકોરી શહેરમાં થઈ હતી. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA), સશસ્ત્ર બળવો સહિત ક્રાંતિ દ્વારા ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે સમર્પિત એક જહાલવાદી સંગઠનના સભ્યોએ આ લૂંટ કરી. હુમલાના […]
Category Archives: Mumbai Samachar
નામઃ અરૂણા આસફ અલીસમયઃ 1994સ્થળઃ દિલ્હીઉંમરઃ 86 વર્ષ ભારતીય રાજકારણ અને ઈતિહાસમાં લોકો મને ‘ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે યાદ કરે છે. એંસી વર્ષની ઉંમરે હું દિલ્હીની સરકારી બસોમાં પ્રવાસ કરતી, આ શિક્ષણ અને કેળવણી મને મારા માતા-પિતા તરફથી અને એ પછી મહાત્મા ગાંધી સાથે કામ કરતી વખતે મળ્યા હતા. 1926-27ના ગાળામાં હું કલકત્તામાં ગોખલે મેમોરિયલ […]
નામઃ અરૂણા આસફ અલીસમયઃ 1994સ્થળઃ દિલ્હીઉંમરઃ 86 વર્ષ ભારતની રાજધાની-દિલ્હી! 1947થી 1994 સુધીનો સમય… મેં દિલ્હીને પળેપળ બદલાતું જોયું છે. જૂની દિલ્હીની પરોઠા ગલી, મંડી હાઉસના જૂના કોંગ્રેસ ભવનથી શરૂ કરીને આજના વિશાળ કોંગ્રેસ ભવનની ભવ્ય ઈમારત સુધીના પ્રવાસમાં હું આ દેશના તમામ બદલાતા સમયની સાક્ષી રહી છું. ગાંધીજીએ જ્યારે દાંડી સત્યાગ્રહની જાહેરાત કરી ત્યારે […]
નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ 1857માં મંગલ પાંડેએ પહેલીવાર અંગ્રેજ સત્તાનો વિરોધ કર્યો. એ પછી ભારતમાંપહેલીવાર સ્વતંત્રતા માટે બળવો થયો. અનેક લોકોના મૃત્યુ થયા અને ક્રૂર શાસકોએ આખા ગામોસળગાવી દીધા. લોકો પર અત્યાચાર કર્યા, બળવો દબાવી દેવામાં આવ્યો, એ પછી પેશ્વાનાનાસાહેબ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, કુંવરસિંઘ, બહાદુર શાહ ઝફર, […]
નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ જગતના કોઈ સત્તાધીશોથી એમનો વિરોધ સહન થતો નથી, આ તો અંગ્રેજ સરકાર હતી!ભારત, દક્ષિણ આફ્રિકાનો મોટો ભાગ અને ઈજિપ્ત, કેન્યા, નાઈજિરિયા, (આજે જે કેનેડા તરીકેઓળખાય છે) બ્રિટિશ નોર્થ અમેરિકા, કેરેબિયનનો કેટલોક ભાગ અને વેસ્ટઈન્ડિઝના દેશો ઉપર રાજકરતા આ અંગ્રેજોનો સૂર્ય કદી આથમતો નથી એમ કહેવાતું, […]
નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ 1872માં એક સ્ત્રીનાં લગ્ન તૂટે એ રૂઢિચુસ્ત અંગ્રેજ સમાજ માટે આઘાતજનક ઘટના હતી.શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ કરી રહેલા અંગ્રેજો માનસિક રીતે પછાત, રૂઢિચુસ્ત, સત્તાલોલુપઅને સ્વાર્થી હતા. એમણે એ સમયના મજૂરો અને સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા. ક્રિશ્ચિયાનિટીનામારા વિચારોથી મારા પતિ ખૂબ નારાજ થયા, એમણે મને […]
નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ ભારતનો ઈતિહાસ અનેક દેશી-વિદેશી પ્રવાસીઓનો ઋણી છે. જેને કારણે આ દેશનીસંસ્કૃતિમાં વિવિધતા અને વિશ્વધર્મને સ્વીકારવાની સહિષ્ણુતા જાગૃત રહી શકી છે. આજે,વારાણસીના ઘાટ પર બેઠી બેઠી જ્યારે હું વિચારું છું ત્યારે મને સમજાય છે કે, મારો જન્મ ભલેઈંગ્લેન્ડમાં થયો, પણ મારા વિચારો અને વ્યક્તિત્વના મૂળમાં ભારતીયતા […]
નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ એક છોકરીને જ્યારે નાનપણમાં જ એવું શીખવી દેવામાં આવે કે, એના અસ્તિત્વનો અર્થફક્ત એનું સ્ત્રીત્વ અથવા એનું આકર્ષણ છે ત્યારે એ પોતાના આખા જીવનમાં ફક્ત પુરુષને પોતાનાજીવનમાં કેન્દ્ર સ્થાને રાખીને પોતાનું જીવન પ્લાન કરે છે. મારી સાથે પણ એવું જ થયું છે… મનેમારા જીવનમાં આવેલા […]
નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ હું શરૂઆતથી કશુંક જુદું કરવા-કશુંક વધુ સારું કરવા માટે પ્રેરિત થતી રહી છું. મારી પહેલીફિલ્મ પછી લગભગ દર વર્ષે મેં બે ફિલ્મોમાં કામ કર્યું છે એમ કહું તો ચાલે. આજે, છ દાયકાની મારીકારકિર્દી પછી મેં સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘હરિ સનડાઉન’, ‘ઈન […]
નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ હોલિવુડમાં કારકિર્દી બનાવવી સરળ નથી. કોઈ મેન્ટોર, કોઈ ગોડફાધર ન હોય તોહોલિવુડમાં ટકી રહેવું અઘરું છે. 1960માં મારી બે ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ મને કામ મળતું નહોતું.પેરિસમાં આર્ટનો કોર્સ કર્યા પછી મેં ફરી એકવાર એ તરફ જોયું, હોલિવુડ છોડીને પેરિસ જવાનોવિચાર કરતી હતી એ જ […]