નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ હું આ લખું છું ત્યારે 2001નો ધરતીકંપ થઈ ચૂક્યો છે. ગુજરાત અને કચ્છમાં તબાહી મચી ગઈ.કેટલીયે દીકરીઓ અનાથ થઈ, કેટલાય પરિવારો વિખરાઈ ગયા, પરંતુ ગુજરાતની સરકારે એ અનાથ બાળકોમાટે વ્યવસ્થા ઊભી કરી. દીકરીઓને સુરક્ષા આપી… આવું ઉત્તર પ્રદેશની સરકારે ત્યારે […]
Category Archives: Ladki
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ મલ્લાહ જાતિના લોકો ખૂબ ગરીબ અને માનસિક રીતે પણ પછાત કારણ કે, સદીઓથી એમણેજમીનદારોની ગુલામી કરીને પોતાનો જીવનનિર્વાહ કર્યો છે. 1985માં ‘ભારત કે લોગ’ નામનો એક બૃહદરિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં મળતી માહિતી મુજબ 3539 હિન્દુ સમુદાય, 584 મુસલમાનસમુદાય, 339 […]
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ હું અત્યારે લોહિયા હોસ્પિટલના એક સ્ટ્રેચર ઉપર લાવારિસ લાસની જેમ પડી છું. ભારતની સાંસદછું તેમ છતાં મારા શરીરને જે રીતે સન્માન મળવું જોઈએ એ મળી રહ્યું નથી કારણ કે, હું નિષાદ જાતિની છું.નિષાદ આમ તો નીચલી જાતિના લોકોમાં ગણાય છે… […]
નામઃ સુધા ચંદ્રનસ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈસમયઃ 2023ઉંમરઃ 57 વર્ષ ઈશ્વર, કુદરત, જિંદગી કે આપણને જેમાં શ્રધ્ધા હોય તે, જ્યારે આપણા પર મહેરબાન થાયછે ત્યારે એ આપણને એવા એવા આશ્ચર્યો આપે છે જેની આપણે કદી કલ્પના પણ ન કરી હોય,પરંતુ એક મહત્વનું સત્ય એ છે કે, કશું પામવા માટે આપણે ભીતરથી તૈયાર થવું પડે છે. […]
નામઃ સુધા ચંદ્રનસ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈસમયઃ 2023ઉંમરઃ 57 વર્ષ અરીસા સામે ઊભી રહીને જ્યારે હું જ મારો ભૂતકાળ વાગોળી રહી છું ત્યારે મારે તમનેપૂછવું છે કે, એક 16 વર્ષની છોકરી જેનું એક માત્ર સ્વપ્ન, નૃત્યાંગના બનવાનું હોય, પોતાના દેશનુંનામ અને પરંપરાગત નૃત્યકલાને વિશ્વભરમાં સન્માન અપાવવાના સ્વપ્ન સાથે જે છોકરી જીવતીહોય એનો પગ કપાઈ જાય […]
નામઃ સુધા ચંદ્રનસ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈસમયઃ 2023ઉંમરઃ 57 વર્ષ હજી હમણાં જ શુટિંગમાંથી પાછી ફરી છું… મેક-અપ ઉતારતા અરીસામાં જોયું ત્યારે જાણેવિતેલા દિવસોનો એક પ્રવાસ મારી નજર સામેથી પસાર થઈ ગયો. લગભગ રોજ આવું થાય છે,મોડી રાત્રે નાયગાંવ કે ફિલ્મ સિટીના સ્ટુડિયોથી પાછી ફરતી હોઉં ત્યારે મુંબઈનો ટ્રાફિક અને રોજબદલાઈ જતું આ શહેર જોઈને […]
નામઃ જૉન ઓફ આર્કસ્થળઃ રૂઆન, ફ્રાંસસમયઃ 24 મે, 1431ઉંમરઃ 19 વર્ષ ફ્રાંસ, મારો દેશ, મારું વતન, મારી જન્મભૂમિ… મેં મારા દેશની સ્વતંત્રતા માટે જીવજોખમમાં મૂક્યો. આટલો રક્તપાત કર્યો. મરણિયા પ્રયાસ કરીને ચાર્લ્સ સાતમાને પાટવી કુંવરમાંથીકિંગ ઓફ ફ્રાંસ બનાવ્યા. મારે બદલામાં કંઈ જ નહોતું જોતું. મારા દેશની સ્વતંત્રતા અને મારીજન્મભૂમિની મુક્તિ એ જ મારે માટે કોઈપણ […]
નામઃ જૉન ઓફ આર્કસ્થળઃ રૂઆન, ફ્રાંસસમયઃ 24 મે, 1431ઉંમરઃ 19 વર્ષ જેલની આ કાળમીંઢ દિવાલોની વચ્ચે હું કેદ છું, પણ એથી ફ્રાંસને સ્વતંત્ર કરવાનું મારુંસ્વપ્ન કેદ નહીં કરી શકું. આજે અમારા રાજા ચાર્લ્સ કે ઈંગ્લેન્ડના રાજા હેનરી સાતમા, મારે વિશે કંઈપણ વિચારે કે લોકોના મનમાં મારી વિરુધ્ધ ગમે તેટલી કડવાશ અને ભય જગાડે-મને ખાતરી છે […]
નામઃ જૉન ઓફ આર્કસ્થળઃ રૂઆન, ફ્રાંસસમયઃ 24 મે, 1431ઉંમરઃ 19 વર્ષ આજે આ જેલની અંધારી કોટડીમાં બેઠી છું ત્યારે મને જીવનનું એક સત્ય સમજાયું છે. એકસ્ત્રી, ગમે તેટલો પ્રયાસ કરે તો પણ પુરુષોના આ વિશ્વમાં એનો અવાજ દબાવી દેતાં કોઈ રોકી શકતુંનથી! માન-સન્માન કે પદવીઓની અપેક્ષા રાખ્યા વગર મેં મારા દેશને આઝાદ કરવા માટે મારું […]
નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ પાવર બહુ ભયાનક ચીજ છે. એકવાર માણસના હાથમાં પાવર, સત્તા કે સંપત્તિ આવી જાયપછી એને કોઈની પરવાહ રહેતી નથી. 45 વર્ષે માઓ-ત્સે-તુંગ 22 વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા.એ છોકરી […]