મારા ભાઈ, અંબાજીમાની કૃપાથી અવતર્યા હતા એવું મારા માતા-પિતા માનતા, એટલે એમનું નામઅંબાલાલ પાડવામાં આવ્યું. જોકે, પુત્રનું સુખ ઝાઝું માણી શકે એ પહેલાં મારા માતા-પિતા આ દુનિયા છોડી ગયા.અંબાલાલમાં પિતાના સ્વપ્નો અને એમની દીર્ઘદૃષ્ટિનો વારસો ઉતર્યો હતો. એમણે નાની ઉંમરે જ પોતાની કારકિર્દીનાસ્વપ્નો જોવા માંડ્યા હતા. કેલિકો મિલનો વહીવટ એમણે 17 વર્ષની ઉંમરે સંભાળી લેવો […]
Category Archives: Ladki
અમારા પરિવારની દીકરીનો ઉછેર પ્રમાણમાં સ્વતંત્ર અને જુદી જ રીતે કરવામાં આવતો. એ સમય અનેજમાના પ્રમાણે મારા સાસરાના પરિવારમાં હું કદાચ થોડી વધુ સ્વતંત્ર અને દૃઢ વિચારોની લાગી હોઈશ ! પણ અમેબધા જ એવા છીએ… મારા છૂટાછેડાની સારી એવી ચર્ચા થઈ, જુનવાણી પરિવારોએ એ વિશે મને જ જવાબદારઠેરવી, પરંતુ મારા કાકા અને ભાઈએ એ વિશે […]
મેં જ્યારે ડબલ્યુ આઈઆઈની ફેલોશિપ લીધી ત્યારે મારે માટે બહુ જ અઘરો અનુભવ પૂરવાર થયો હતો.ત્યાં રહેતા કેટલાક સ્થાપિતહિતો અને રાજકારણીઓ વાઘને મારીને એના ચામડા અને નખનો વ્યાપાર કરતા હતા.મારા દાખલ થવાથી એમના એકચક્ર સામ્રાજ્યમાં સમસ્યાઓ ઊભી થઈ. મને મારી નાખવાની ધમકીઓ પણ મળી,એટલું જ નહીં, ત્યાંના રાજકારણીઓ સાથે મારે સીધા સંઘર્ષમાં પણ ઉતરવું પડ્યું, […]
મેં મારી થિસીસ સબમીટ કરી ત્યારે એને અપ્રુવ થતા અઢી વર્ષ લાગ્યા. દરેક વખતે મને વાઈવા માટે જુદીવ્યક્તિ પાસે જવાનું કહેવામાં આવતું. હું જેવી ઓરડામાં દાખલ થતી કે વાઈવા લેનાર પ્રોફેસર એમના ધોળા વાળ,ચશ્મા અને ઝીણી આંખો સાથે કપાળ પર કરચલી પાડીને કહેતા, ‘તમે ? તમે પ્રાણી જીવન પર કે વન્ય જીવન પરરિસર્ચ કરવા માગો […]
અમે થિરુવંતપુરમથી દિલ્હી આવવા નીકળ્યા ત્યારે મેં બહાનું કાઢીને શશીનો ફોન માંગ્યો એણે મહેરનો નંબર “હરીશ”ના નામેસેવ કર્યો હતો. જે જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. હું દિલ્હી એરપોર્ટ પર ઝગડવા લાગી. શશીએ કહ્યું કે આપણે ઘરે જઈને વાતકરીશું, પણ હું સાંભળવા જ તૈયાર નહોતી. એરપોર્ટ ઉપર મેં શશી સાથે ઝગડો કર્યો અને એમને બધાના દેખતા […]
22 ઓગસ્ટ 2013ના દિવસે શશી થરૂરે ટ્વિટર ઉપર લખ્યું, “હું એનિવર્સરીના દિવસે પત્નીને ફૂલો આપવાનું ભૂલી ગયો, છતાંતેણે લંચના સમયે ખૂબ જ સરસ વર્તન કરીને મારો દિવસ સુધારી દીધો.” એની સામે સૂચેતા દલાલ (મુંબઈ મિરર) એ રિટ્વિટકર્યું… સાંજે મેં અને શશીએ શેમ્પેઈનના ગ્લાસ સાથે ફોટો અપલોડ કર્યો, પરંતુ એ બધુ ધીમે ધીમે બનાવટી અને ખોટું […]
કાશ! મને એવું સમજાયું હોત કે હું એક મહોરું માત્ર હતી. આઈપીએલની શતરંજ ખૂબ મોટી હતી. મારી સમજણ અને પહોંચબંને એના માટે ઘણા ટૂંકા પડ્યા. મેં આઈપીએલનું બિડિંગ કરીને એમની પ્રોક્સી (એમને બદલે) કરી. ત્યારે, મને કલ્પના પણનહોતી કે આવડી મોટી રકમ માટે શશી થરૂર ફક્ત મારો ઉપયોગ કરી રહ્યા છે. એ વખતે મેં માની […]
17 જાન્યુઆરી 2014, ના દિવસે રાત્રે સાડા આઠ વાગે મને મૃત જાહેર કરવામાં આવી… આ ખૂબ નાટકીય ઘટના હતી.BBCના સમાચારમાં કહેવામાં આવ્યું કે શશી થરૂર નામના મિનિસ્ટરના પત્ની લીલા પેલેસ હોટેલના રૂમ નંબર 345માં મૃત્યુપામેલી હાલતમાં મળી આવ્યા… જેવા આ સમાચાર બ્રેક થયા કે મીડિયા અને પોલીસ એકસાથે તૂટી પડ્યા. નામ : સુનંદા પુષ્કરસ્થળ : […]
નામ : સંજના કપૃર સ્થળ : મુંબઈ, મહારાષ્ટ્ર સમય : ૨૦૧૯ ઉમર : ૫૧ વર્ષ ૧૯૬૨માં પૃથ્વીરાજના મગજમાં પાર્લે-જૂહુના કિનારે આવેલા બે વિશાળ રમણીય પ્લોટ વસી ગયા. શહેરથી એ પ્લોટ દૂર હતા, પણ જગા ખૂબ શાંત અને સુંદર હતી. ૧૯૬૨માં પૃથ્વીરાજે એ પ્લોટ્સ ૧૦ વર્ષના ભાડાપટ્ટે રાખવાનો નિર્ધાર કર્યો. કુટુંબના માણસો, મિત્ર-સંબંધીઓ અને ખુદ તેમના […]
નામ : સંજના કપૃરસ્થળ : મુંબઈ, મહારાષ્ટ્રસમય : ૨૦૧૯ ઉંમર : ૫૧ વર્ષ મુંબઈ ના જુહુ વિસ્તારમાં આવેલા પૃથ્વી થિયેટરમાં ઘણાએ મને જોઈ હશે. પૃથ્વી થિયેટર આજે મુંબઈમાં એક સન્માનનીય થિયેટર કહેવાયછે. મુંબઈનું ‘પૃથ્વી’ થિયેટર એ જોવા, જાણવા, સમજવા અને માણવા જેવું સાંસ્કૃતિક સ્થળ અને સંસ્થા છે. એ માત્ર થિયેટર, નાટચઘર, રંગભૂમિ કે રંગશાળા નથી. […]