નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ હું જે પ્રકારના પરિવારમાં ઉછરી એમાં મને ભારતમાં-ગુજરાતમાં વસતી સ્ત્રીઓની સાચીસ્થિતિ વિશે જાણ ન થઈ શકી. એ માટે મારા માતા-પિતાનો આભાર માનું છું, પરંતુ જ્યારે ગાંધીજીસાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે, રાજકીય દ્રષ્ટિએ બહેનો ઉલટથી બહાર આવી હતી, પરંતુસામાજિક દ્રષ્ટિએ […]
Category Archives: Mumbai Samachar
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ અંગ્રેજી ગવર્નેસ, ઈંગ્લેન્ડ અને મુંબઈનો નિવાસ, રિટ્રીટની મોન્ટેસોરી પધ્ધતિની સ્કૂલ વગેરેનેકારણે મારામાં એક જુદા જ પ્રકારની સમજ ઉમેરાઈ હતી. નાની ઉંમરે મેં ઘણી દુનિયા જોઈ લીધી.1914માં પ્રથમ વિશ્વ યુધ્ધ શરૂ થયું અને 1915માં ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકાથી પાછા આવ્યાત્યારે એમણે અમદાવાદને પોતાના નિવાસ […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ ઈંગ્લેન્ડથી મુંબઈ આવતી વખતે સરલાદેવી અને અંબાલાલ પોતાની સાથે બે ઈંગ્લિશ ગવર્નેસલઈ આવ્યા જે, એમની સાથે મુંબઈ પણ રહ્યાં. આ બંને ઈંગ્લિશ ગવર્નેસને લાવવાનો એક માત્રઉદ્દેશ્ય એ હતો કે, એમના બાળકો પાશ્ચાત્ય સંસ્કૃતિ અને વૈશ્વિક બદલાવ સાથે સંપર્કમાં રહી શકેઅને આધુનિક જીવનશૈલી અપનાવી […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદસમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ સારાભાઈ પરિવાર એ સમયે પણ અમદાવાદમાં એમના સ્વતંત્ર વિચારો અને ભિન્નજીવનશૈલી માટે જાણીતો હતો. આજે પણ અમે સાતેય ભાઈ-બહેનોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાંપોતપોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આનું મુખ્ય કારણ એ છે કે, અમને સૌને અમારાવિચાર અને વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવાની પૂરેપૂરી તક અને સ્વતંત્રતા આપવામાં આવી. […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદસમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ આજે, દિલ્હીના મારા ઘરમાં નજરકેદ થઈને લગભગ એકલવાયું કહી શકાય એવું જીવનવિતાવું છું. થાકી નથી, હારી નથી, કંટાળી પણ નથી. સાચું કહું તો આ ઘર અને આ પરિસ્થિતિ મેંજાતે પસંદ કરેલાં છે. આ ઘર અને પરિસ્થિતિ જ શું કામ, જીવનના પ્રત્યેક તબક્કે હું મારી જાતે પસંદકરેલા […]
નામઃ જુલિયા રોબર્ટ્સસ્થળઃ કેલિફોર્નિયાસમયઃ 2023ઉંમરઃ 56 વર્ષ ફિલ્મો અને ગ્લેમરથી હું થાકી હતી. યુનિસેફ દ્વારા મને એક ચેર આપવામાં આવી જેમાંબાયોફ્યુઅલ્સને કઈ રીતે વધુ પ્રચલિત કરી શકાય એ માટે એમણે મારી લોકપ્રિયતાનો ઉપયોગકરવાની વિનંતી કરી. મેં યુનિસેફની સાથે સાથે અન્ય સંસ્થાઓમાં પણ કામ કરવાનું શરૂ કર્યું.2006માં બાયોફ્યુઅલ્સ માટે એક કમિટી બની જેમાં મેં દસ મિલિયન […]
નામઃ જુલિયા રોબર્ટ્સસ્થળઃ કેલિફોર્નિયાસમયઃ 2023ઉંમરઃ 56 વર્ષ સંબંધોનું તૂટવું અને બંધાવું આપણા હાથમાં નથી હોતું. ફિલ્મોની સફળતા કે નિષ્ફળતા પણઆપણે ક્યાં નક્કી કરીએ છીએ? પ્રેક્ષકોને ગમે તે ફિલ્મ અને બંને જણાં જેમાં ખુશ રહી શકે એસંબંધ. 1990માં જ્યારે હું ડિલનથી છુટી પડી ત્યારે મને કલ્પના નહોતી કે, જીવનનો એક અદભૂતપ્રણય ત્રિકોણ મારી પ્રતીક્ષા કરી રહ્યો […]
નામઃ જુલિયા રોબર્ટ્સસ્થળઃ કેલિફોર્નિયાસમયઃ 2023ઉંમરઃ 56 વર્ષ ન્યૂયોર્કની દુનિયા સાવ અલગ હતી. જ્યોર્જિયાનું એ નાનકડું ગામ ભલે અમેરિકાનું શહેર હતું,પરંતુ એ નાનકડા ગામની દુનિયા સાવ અલગ હતી. ન્યૂયોર્ક પહોંચીને મને સમજાયું કે, સાચા અર્થમાં‘અમેરિકા’ શું હતું? મેં કામ કરવાનું શરૂ કર્યું એ સૌથી પહેલી જાહેરાત પછી મને ફિલ્મોની ઓફરઆવી. 13 ફેબ્રુઆરી, 1987માં મારો પહેલો એપિસોડ […]
નામઃ જુલિયા રોબર્ટ્સસ્થળઃ કેલિફોર્નિયાસમયઃ 2023ઉંમરઃ 56 વર્ષ 8મી ડિસેમ્બરે મારી ફિલ્મ ‘Leave the World Behind’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ.નવેમ્બરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ટિકિટ બારી પર આ ફિલ્મે જોઈએ તેવો વકરો ન કર્યો. ફિલ્મહોરર અને રહસ્યમય વિષય પર આધારિત હતી. ફિલ્મ સફળ થાય કે નિષ્ફળ, મને બહુ નિરાશા કે ગર્વનથી થતો. હું અભિનેત્રી છું, વિષયની […]
નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ શોભના સાથેના લગ્ન પછી ઠાકોર સાહેબને મોટી ચિંતા પૂરી થઈ, પણ નાની નાની ચિંતાઓતો ખડી જ હતી. અત્યાર સુધી બે પત્નીઓને સંભાળવાની હતી… હવે ત્રણ થઈ! ઠાકોર સાહેબે રાત્રિ શોભનાની સાથે અને દિવસ મારી સાથે વિતાવવાનું ગોઠવ્યું. રાતેજમવાનું શોભના સાથે કરવાનું કહેતાં મેં એ વાત માન્ય […]








