નામઃ ટીના ટર્નરસ્થળઃ ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડસમયઃ 25 મે, 2023ઉંમરઃ 83 વર્ષ મારા સમયમાં યુવાન થઈ રહેલી લગભગ દરેક આફ્રિકન-અમેરિકન છોકરીઓ એક અમેરિકનબોયફ્રેન્ડ ઝંખતી હતી. સૌને રંગભેદની સમસ્યા સામે વિરોધ હતો. અમે બધા આફ્રિકન-અમેરિકનમિત્રો ટોળાંમાં રહેતાં. એકમેકની સાથે મજા કરતાં. દેખાવ એવો કરતાં કે અમને કોઈ પરવાહ નથી,પરંતુ અમે બધા જ જાણતાં હતા કે અમને અમારી ત્વચાના […]
Category Archives: Mumbai Samachar
નામઃ ટીના ટર્નરસ્થળઃ ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડસમયઃ 25 મે, 2023ઉંમરઃ 83 વર્ષ આજના દિવસે ટીવી ઉપર સતત મારી વાતો થઈ રહી છે. મારા અનેક સાથી કલાકારો મનેશ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા સાથી કલાકારોએ મારી ખોટ પર શોક વ્યક્ત કર્યો, જેમાં બેયોન્સ, મારિયાકેરી, જેનેલે મોને, ક્વેસ્ટલોવ, પીટ ટાઉનશેન્ડ, ડાયના રોસ, ડોલી પાર્ટન, ડેબી હેરી, ગ્લોરિયા ગેનોર, બ્રાયનએડમ્સ, જીમીનો […]
નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ કેવી નવાઈની વાત છે! શરૂઆતના વર્ષોમાં મારે મારું લખાણ મારા નામ વગર પ્રકાશિત કરવુંપડ્યું અને સમય જતાં ફક્ત મારું નામ જ વેચાવા લાગ્યું. જ્યારે નામ વગર પ્રકાશન થતું હતું ત્યારેકોઈ આર્થિક આવક નહોતી એમ કહું તો ચાલે અને જ્યારે નામ સાથે આર્થિક આવક થવા લાગી […]
નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ તમને કદાચ જાણીને નવાઈ લાગે, પરંતુ 1800ની એ સદીમાં મારા ઘરનું વાતાવરણપ્રમાણમાં ઘણું મુક્ત અને બુધ્ધિશાળી બાળકોને ઉછરવા માટે અનુકૂળ હતું. અમારી પાસે પૈસાનહોતા. મારા પિતા અમારે ઘરે આવતાં અનેક અમીર, સગાં વહાલાં પર આધાર રાખતા. આટલાંબધા બાળકોને સ્ટિવેન્ટન જેવી નાનકડી જગ્યામાં ઉછેરવા સરળ નહોતા […]
નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ 11 વર્ષની ઉંમરે બ્રિટીશ પરિવારમાં ઉછરેલી કોઈ છોકરી સાહિત્યની રચના કરે… આ વિચારજ કદાચ મારા પરિવાર માટે આઘાતજનક હતો. એ સમયે લખાતી નવલકથાઓ સ્ત્રીને ઉપદેશઆપવા માટે, એની પ્રેમની લાગણીઓ અને ભાવનાત્મક, સંવેદનાઓને વધુ પ્રબળ બનાવવા માટેલખાતી હતી. એવા સમયમાં મેં જે કંઈ લખ્યું એ સ્ત્રી […]
નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ મારું નામ જેઈન ઑસ્ટિન છે.આજે દુનિયાના કેટલાય લોકો મારી લખેલી નવલકથા પરથી બનેલી ફિલ્મો જોઈ રહ્યા છે.19મી સદીની શરૂઆતમાં લખાયેલી આ નવલકથાઓ સેન્સ એન્ડ સેન્સિબિલિટી (1811), પ્રાઈડએન્ડ પ્રેજ્યુડિસ (1813), મેન્સફિલ્ડ પાર્ક (1814), એમ્મા (1816), નોર્થરેન્જર એબી (1818),પર્સ્યુએશન (1818), લેડી સુઝાન (1871) આ નવલકથાઓ પોતાના સમયથી […]
નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ સંજય જ્યારે સ્કૂલથી પાછો આવ્યા ત્યારે એણે આગળ ભણવાની ના પાડી દીધી. એણે કહ્યુંકે, એને ભણવામાં જરાય રસ નહોતો. હું તો એને ડોક્ટર બનાવવા માગતી હતી, પરંતુ એણે એકદિવસ અભિનેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. સુનીલને બહુ ગમ્યું નહીં, પરંતુ અભિનેતાની જિંદગીઅસુરક્ષિત […]
નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ સુખ બહુ લાંબુ ટકતું નથી કે પછી દુઃખ અને સુખને એકબીજા સાથે જ રહેવાનું હશે. પ્રિયાઅને નમ્રતાનો જન્મ પછી અમારા ઘરમાં આનંદ અને સુખ જાણે અમારા પરિવારનો સભ્ય હોય એમજીવન અત્યંત સુખી થઈ ગયું. સુનીલજીની સાથેના મારા લગ્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો […]
નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ નિયતિ આપણને રમકડું માનીને રમે છે. આપણે કંઈક વિચારીએ પણ અલ્લાહે જે માન્યું કેવિચાર્યું હોય એમાં આપણું કંઈ ચાલતું નથી… મારી અમ્મીને માટે મારી કારકિર્દીથી અગત્યનું કંઈ નહતું. એ સેટ ઉપર મારી સાથે સતત હાજર રહેતી. નિર્માતાઓ સાથે પોતે જ વાત […]
નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ દરેક વ્યક્તિ પોતાના જન્મ સાથે પોતાનું ભાગ્ય લઈને આવતી હોય છે. ગ્રહો, કુંડળીઓ,નસીબ એવા બધા શબ્દોમાં આપણે માનીએ કે ન માનીએ, પરંતુ ઋણાનુબંધ અને એની સાથેજોડાયેલા કેટલાક સંબંધો વિશે માનવું જ પડે છે. મારી મા સાવ નાનપણથી જ ઈચ્છતી હતી કે, […]











