નામઃ રીમા લાગૂસ્થળઃ કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલસમયઃ રાત્રે 1.00 વાગ્યે, 18 મે, 2017ઉંમરઃ 59 વર્ષ હોસ્પિટલના પલંગ પર સૂતા સૂતા મને જાણે મારી આખી જિંદગી ફિલ્મની જેમ દેખાય છે.આજ સુધી કોઈ દિવસ છાતીમાં દુઃખાવાની ફરિયાદ હતી જ નહીં… મારી જીવનશૈલી પણ એવીહતી કે, હું ખાસ બિમાર નથી પડી. હા, મને ખાવાનો શોખ ખૂબ અને સ્વાદિષ્ટ […]
Category Archives: Mumbai Samachar
નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ મેં જ્યારે આત્મકથા ‘બોન્ડિંગ… એ મેમોએર’ લખવાનો વિચાર કર્યો ત્યારે મારી સહલેખિકા જ્યોતિસબરવાલે મને પૂછ્યું હતું, ‘સંગમ’ પછી તમે રાજ કપૂર સાથે બીજી કોઈ ફિલ્મ કેમ કરી નહીં?’ એનો જવાબ આમ તો મારે બદલે રાજ કપૂર જ વધુ સારી રીતે આપી શકે, પરંતુ સત્ય એ હતું કે,અમારા અફેરની […]
નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ 1955માં જ્યારે ‘દેવદાસ’ની જાહેરાત થઈ ત્યારે ચંદ્રમુખીના રોલ માટે સૌથી પહેલાનરગીસનો વિચાર કરવામાં આવ્યો, પરંતુ નરગીસજીએ એ રોલ માટે ના પાડી, કારણ કે એમને ‘પારો’કરવું હતું. પારો માટે સુચિત્રા સેનનું કાસ્ટિંગ થઈ ગયું હતું અને બિમલ રોય એ બદલવા માગતાનહોતા. એ પછી મીનાકુમારીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કમાલ […]
નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ જિંદગીના 75 વર્ષ પૂરાં થવાની તૈયારીમાં છે ત્યારે બોલિવુડમાં એક વિવાદ ઊભો થયો છે. હુંહવે બોલિવુડનો હિસ્સો છું જ નહીં. મુંબઈ છોડ્યાને 35 વર્ષથી વધુ થઈ ગયા, એથી વધુ વર્ષ મારાલગ્નને થયા. મારે હવે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવાદેવા નથી તેમ છતાં, સમયસમયાંતરેકોઈ પ્રોડ્યુસર આવી ચડે છે. […]
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ દેશમાં જેટલા ડાકુએ આત્મસમર્પણ કર્યું એમાંથી કોઈને દસ વર્ષની સજા નથી થઈ, જ્યારેઆત્મસમર્પણ કરવાની વાત હતી ત્યારે એવું વચન આપવામાં આવ્યું હતું કે, મારા કોઈપણ સાથીને આઠવર્ષથી વધારે જેલમાં રાખવામાં નહીં આવે, પરંતુ અમને સૌને અગિયાર વર્ષ સુધી મુકદમો ચલાવ્યા […]
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ બાબુ ગુજ્જરના મૃત્યુ પછી વિક્રમ સાથે મળીને અમારી ગિરોહ આરામથી લૂંટ કરતી હતી. બીજાબધા ડકૈતોએ અમને સરદાર માની લીધા હતા અને અમારા આયોજનનું પાલન પણ કરતા હતા. વિક્રમ અનેહું જાણતા નહોતા કે, અમારા ગિરોહમાં બે-ત્રણ જણાં હતા જેમને નીચલી જાતિના […]
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ હું આ લખું છું ત્યારે 2001નો ધરતીકંપ થઈ ચૂક્યો છે. ગુજરાત અને કચ્છમાં તબાહી મચી ગઈ.કેટલીયે દીકરીઓ અનાથ થઈ, કેટલાય પરિવારો વિખરાઈ ગયા, પરંતુ ગુજરાતની સરકારે એ અનાથ બાળકોમાટે વ્યવસ્થા ઊભી કરી. દીકરીઓને સુરક્ષા આપી… આવું ઉત્તર પ્રદેશની સરકારે ત્યારે […]
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ મલ્લાહ જાતિના લોકો ખૂબ ગરીબ અને માનસિક રીતે પણ પછાત કારણ કે, સદીઓથી એમણેજમીનદારોની ગુલામી કરીને પોતાનો જીવનનિર્વાહ કર્યો છે. 1985માં ‘ભારત કે લોગ’ નામનો એક બૃહદરિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં મળતી માહિતી મુજબ 3539 હિન્દુ સમુદાય, 584 મુસલમાનસમુદાય, 339 […]
નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ હું અત્યારે લોહિયા હોસ્પિટલના એક સ્ટ્રેચર ઉપર લાવારિસ લાસની જેમ પડી છું. ભારતની સાંસદછું તેમ છતાં મારા શરીરને જે રીતે સન્માન મળવું જોઈએ એ મળી રહ્યું નથી કારણ કે, હું નિષાદ જાતિની છું.નિષાદ આમ તો નીચલી જાતિના લોકોમાં ગણાય છે… […]
નામઃ સુધા ચંદ્રનસ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈસમયઃ 2023ઉંમરઃ 57 વર્ષ ઈશ્વર, કુદરત, જિંદગી કે આપણને જેમાં શ્રધ્ધા હોય તે, જ્યારે આપણા પર મહેરબાન થાયછે ત્યારે એ આપણને એવા એવા આશ્ચર્યો આપે છે જેની આપણે કદી કલ્પના પણ ન કરી હોય,પરંતુ એક મહત્વનું સત્ય એ છે કે, કશું પામવા માટે આપણે ભીતરથી તૈયાર થવું પડે છે. […]