નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ આંખ મીંચીને હોસ્પિટલના બિછાના પર સૂતેલી દરેક વ્યક્તિ બે-હોશ નથી હોતી! એનેઆસપાસના જગતનો, બની રહેલી ઘટનાઓનો, બોલાતા શબ્દો અને સ્પર્શનો અહેસાસ હોય છે,પરંતુ એ પોતે સજીવ હોવાનો, જાગતા હોવાનો અહેસાસ બીજા લોકોને કરાવી શકતી નથી એ એનુંબદનસીબ છે. આજે સવારે અગિયાર […]
Category Archives: Mumbai Samachar
નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ હું આંખો બંધ કરીને મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં કદાચ, અંતિમ શ્વાસ ગણી રહી છું.સહુ માને છે કે, હું કોમામાં છું. મેડિકલ સાયન્સ પણ કદાચ એમ જ માને છે. મારું શરીર સ્થિર છે.શ્વાસ સંતુલિત છે. આંખો બંધ છે અને અન્ય કોઈ હલનચલન […]
નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ હિન્દી સિનેમાના બે દાયકા અત્યંત સફળતાપૂર્વક જીવ્યા પછી પણ એક ગ્લેમર ગર્લનું જેસ્ટીકર મારા પર લાગ્યું હતું એ ચિપકેલું જ રહ્યું. વૃક્ષની આસપાસ ફરવું, હીરો સાથે ગીતો ગાવા,લોજિક ન હોય એવી વાતમાં સમર્પણ કરવું, જુઠ્ઠું બોલીને હીરોને પોતાનાથી દૂર કરવો અને પછીપીડામાં-વિરહમાં તડપવું… આ બધી કથાઓ એ […]
નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ એક અભિનેત્રીના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. સફળતા-નિષ્ફળતા એના જીવનનોહિસ્સો હોય છે અને એ સ્વીકાર્યા વગર કોઈ પાસે છુટકો નથી હોતો. જાહેરજીવન એક એવીપરિસ્થિતિ છે જેમાં લોકો અનેક પ્રકારની વાતો કરે, આપણા વિશે કેટલીક ધારણાઓ બાંધી લે-જેનેઆપણે બદલી શકતા નથી ને એમાંય 1960-70નો દાયકો ટેલિવિઝન કે સોશિયલ […]
નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ આપણે બધા નાનકડી નિરાશાથી હારી જઈએ છીએ. એકાદ વ્યક્તિએ આપણને ન સ્વીકારેકે, આપણા આત્મવિશ્વાને તોડી નાખે તો આપણે તરત જ એને મહત્વનું માનીને આપણી પાછલીસફળતા, વખાણ કે આપણી આવડત અને આત્મવિશ્વાસ ભૂલી જઈએ છીએ. મારી સાથે પણ એવુંથયું છે. હું નાની હતી. સ્વપ્નો મોટાં હતાં! વિજય ભટ્ટ […]
નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ કોઈ માની શકે? કે પડદા ઉપર નાજુકડી, શરમાળ અને એકદમ આકર્ષક છોકરી દેખાતી‘આશા પારેખ’ એના સ્કૂલના દિવસોમાં એકદમ તોફાની અને ટોમ્બોય હતી! હું એકદમ ચંચળ હતી.મમ્મી મારી સતત ચિંતા કરતી અને ધ્યાન રાખતી, જ્યારે પપ્પા પ્રમાણમાં ખૂબ સ્વાતંત્ર્ય આપતા.મારા તોફાનોને હસી નાખતા, જ્યારે પડોશના ઘરોમાંથી ફરિયાદ આવે […]
નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ મારું નામ આશા પારેખ. જન્મે ગુજરાતી, ઉછેર પણ ગુજરાતી… પરંતુ, હિન્દી ફિલ્મઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર હું એક માત્ર સફળ ગુજરાતી નાયિકા છું. મેં બોલિવુડમાં પહેલી ફિલ્મ કરીત્યારે અને આજે પણ બોલિવુડ ઉપર પંજાબીઓ અને ખાન’સનું રાજ રહ્યું છે. કોઈ ગુજરાતી છોકરીવૈષ્ણવ વેજિટેરિયન પરિવારમાંથી બોલિવુડમાં આવે, અને એ […]
નામઃ સઈ પરાંજપેસ્થળઃ 601, અંબર એપાર્ટમેન્ટ, ગાંધીગ્રામ રોડ, જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 85 વર્ષ આજે હું 85 વર્ષની છું, છતાં કાર્યરત છું. વાંચન અને મારું કામ નિયમિતપણે ચાલે છે, પરંતુઆજની ફિલ્મો જોઈને ક્યારેક દુઃખ થાય છે. હું ફિલ્મોની એ સ્કૂલ અને વિચારો સાથે જોડાયેલી છું,જ્યાં ફિલ્મો સમાજને કંઈક આપતી અને સમાજ પાસેથી કંઈક મેળવતી પણ ખરી. […]
નામઃ સઈ પરાંજપેસ્થળઃ 601, અંબર એપાર્ટમેન્ટ, ગાંધીગ્રામ રોડ, જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 85 વર્ષ હું જે જમાનાની વાત કરું છું ત્યારે દૂરદર્શન સિવાય ટેલિવિઝન ઉપર કંઈ જોવા મળતું નહીં.એ 70નો દાયકો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝન નિર્ધારિત કલાકો માટે દેખાતું. સમાચાર અનેમનોરંજનના કાર્યક્રમો પણ બહુ મર્યાદિત હતા. મારી કારકિર્દી ત્યારે, દૂરદર્શન સાથે શરૂ થઈ એમ કહુંતો […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ હું 1974માં દિલ્હીમાં બેસીને જોઉં છું ત્યારે સમજાય છે કે, આઝાદીના અઢી દાયકા પછીપણ ભારતીય સ્ત્રીની સ્થિતિ કંઈ બહુ સુધરી નથી. ઘરેલુ હિંસા અને અત્યાચારમાંથી પસાર થતીભારતીય સ્ત્રી સતત દબાયેલી અને કચડાયેલી અવસ્થામાં જીવે છે. આવી સ્ત્રીઓને જગાડવા માટેસૌથી પહેલું કામ શિક્ષણ અને […]











