‘મોઈ આમ ને આમ મરવાની, આજ ચાર દા’ડા થયા તે પેટમાં ચૂંકાતું નથી? આ બધીઓનિરાંતે જાય છે તે દેખતી નથી?’ ખુલ્લામાં જવાનું, ખાડીની બીજી બાજુ જતાં તો સવલીને ટાઢ ચડી જાય. બે દહાડા પહેલાંજ ગગડી ગગડીને ઝીંકાયેલો. લપસણા કાદવિયા રસ્તા, ગંદા પાણીની નીકો કૂદતાં ઓળંગતાં ઠેઠદૂરનાં ઝાડીઝાંખરાં લગી જવું પડે. ત્યાં યે પાછું ગોબરું કાદવિયું […]
Category Archives: My Space
ગુજરાતમાં આવનારી ચૂંટણીઓની હલચલ શરૂ થઈ ગઈ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનનેલીલી ઝંડી બતાવીને નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને એક નવી ભેટ આપી છે. ગઈકાલ સુધી જેરસ્તાઓ ખોદાયેલા અને અવ્યવસ્થિત દેખાતા હતા એના ખાડા ધીમે ધીમે પૂરાઈ રહ્યા છે. બીજીતરફ, ભ્રષ્ટ અને અશિષ્ટ આચરનાર રાજકારણીઓને ઝીણી નજરે વીણી વીણીને મેઈન સ્ટ્રીમમાંથીહટાવવાના પ્રયાસ શરૂ થયા છે […]
153 વર્ષ પહેલાં પોરબંદરની ભૂમિ પર એક એવો માણસ જન્મ્યો જેણે સુરાજ્યનું સ્વપ્નજોયું, સાકાર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. જે દેશ પર સતત બીજા પ્રાંત અને ધર્મના લોકો રાજકરતા હતા એ દેશને સાચા અર્થમાં ‘હિન્દુસ્તાન’ કે ‘ભારત’ બનાવીને એમણે આપણને સૌને આઝાદહવામાં શ્વાસ લેવાનું ગૌરવ આપ્યું. એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એમણે પોતાના જીવનનાનિર્ણયો એમના આત્મિક […]
આપણે સૌ ‘ભારતીય’ છીએ અને સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા દેશમાં સિંધુ નદીને કિનારેપાંગરી એમ ઈતિહાસ કહે છે. સંસ્કૃતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પૂર્વ વૈદિક કાળ(ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦) ‘વિદ્’નોઅર્થ થાય છે જાણવું, ‘વેદ’ જ્ઞાન છે. લેખન તો, હસ્તપ્રતોથી ઘણું મોડું કરવામાં આવ્યું. મૂળ […]
એક કોલેજના કેમ્પસમાં મોટરસાઈકલ પર બેઠેલા એક છોકરા પાસે જઈને થોડા યુવાનો એનેઘેરી લે છે, ‘શેનો પાવર છે તને?’ કહીને કોઈ કારણ વગર મારામારી કરે છે… એના થોડા દિવસપહેલાં, સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં એક જ છોકરીને ચાહતા બે છોકરાઓની મૂઠભેડ થઈ જાય છે.એક છોકરાને એટલો માર પડે છે કે એને હોસ્પિટલમાં લઈ જવો પડે છે. […]
કોન્સ્ટેબલ કુલદિપસિંહ યાદવ, રિધ્ધિ અને આકાંક્ષાની આત્મહત્યા હજી હવામાં પડઘાય છે.આ પહેલાં પણ એક હોમગાર્ડે પોતાના જ ઘરમાં સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી.ઓડિશાના કટકમાં સ્પેશિયલ પોક્સો જજનું શબ પણ એમના ઘરમાં લટકતું મળ્યું. સુભાષકુમારબિહારી બે દિવસથી રજા પર હતા. એમની પત્ની અને બે દીકરીઓ બહાર ગઈ ત્યારે એમણે પંખાપર લટકીને આત્મહત્યા કરી, એમ માનવામાં આવે […]
અમે મિત્રો નહોતા… રોજ મળવાના, વાત કરવાના કે નાની મોટી ગોસિપ-સુખ-દુઃખ કરવાના સંબંધો નહોતા અમારા… પણઅમે જ્યારે મળતા ત્યારે પૂરા ઉમળકાથી અને સ્નેહથી મળતા. અમારી વચ્ચે એક બોન્ડ હતું. એ મને કાજલ દી’ કહેતી. કોવિડપછી તરત એક સરકારી ફિલ્મના પ્રોજેક્ટ માટે અમે વર્ષો પછી મળ્યાં… મારે માટે એ ‘પ્રફુલ ભાવસારની દીકરી’, પણ એ ફિલ્મપછી અમારી […]
‘તમે xyz બેન્કમાંથી લોન લઈ રહ્યા છો, પરંતુ અમે તમને વધુ ઓછા ઈન્ટરેસ્ટ રેટ સાથે વધુસગવડો આપીશું…’ રવિવારની બપોરે માંડ આંખ મીચાઈ હોય ત્યારે આવેલો એક આવો ફોન કોલમાણસનું મગજ છટકાવવા માટે પૂરતો છે! પરંતુ, રવિવારે બપોરે એણે નોકરી કરવી પડે છે, એવોવિચાર આવે છે ખરો? આપણે કંઈ પણ ઓર્ડર આપ્યો હોય, જે માગ્યું હોય […]
અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ધડાધડ ઈન્કમટેક્સના દરોડા પડીરહ્યા છે. કોઈને ત્યાંથી 200 કરોડ, કોઈને ત્યાંથી 500 ને ક્યાંક 1000 કરોડના ગોટાળા બહારઆવી રહ્યા છે. સરકારી ઓફિસર લાંચ લેતા પકડાય છે અને લાંચ આપનારને પણ હવે સજા કરવાસરકાર કટિબધ્ધ છે ત્યારે, એક સવાલ એવો થાય કે, આ બધી જાગૃતિ અચાનક જ આવી છે […]
મહાભારતમાં ‘યક્ષ પ્રશ્ન’ નામનો એક પ્રસંગ છે. જેમાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછે છે અનેયુધિષ્ઠિર એના જવાબ આપે છે. યક્ષ પૂછે છે, ‘આ જગતની સૌથી વજનદાર ચીજ કઈ છે?’ યુધિષ્ઠિરઉત્તર આપે છે, ‘પિતાના ખભે પુત્રનું શબ.’ આ ઉત્તર અત્યંત સાચો અને પીડાદાયક છે. યુવાન પુત્રમૃત્યુ પામે અને પ્રૌઢ કે વૃધ્ધ પિતા એને અગ્નિદાહ આપે ત્યારે એ […]