22 ઓગસ્ટ 2013ના દિવસે શશી થરૂરે ટ્વિટર ઉપર લખ્યું, “હું એનિવર્સરીના દિવસે પત્નીને ફૂલો આપવાનું ભૂલી ગયો, છતાંતેણે લંચના સમયે ખૂબ જ સરસ વર્તન કરીને મારો દિવસ સુધારી દીધો.” એની સામે સૂચેતા દલાલ (મુંબઈ મિરર) એ રિટ્વિટકર્યું… સાંજે મેં અને શશીએ શેમ્પેઈનના ગ્લાસ સાથે ફોટો અપલોડ કર્યો, પરંતુ એ બધુ ધીમે ધીમે બનાવટી અને ખોટું […]
Category Archives: Mumbai Samachar
કાશ! મને એવું સમજાયું હોત કે હું એક મહોરું માત્ર હતી. આઈપીએલની શતરંજ ખૂબ મોટી હતી. મારી સમજણ અને પહોંચબંને એના માટે ઘણા ટૂંકા પડ્યા. મેં આઈપીએલનું બિડિંગ કરીને એમની પ્રોક્સી (એમને બદલે) કરી. ત્યારે, મને કલ્પના પણનહોતી કે આવડી મોટી રકમ માટે શશી થરૂર ફક્ત મારો ઉપયોગ કરી રહ્યા છે. એ વખતે મેં માની […]
17 જાન્યુઆરી 2014, ના દિવસે રાત્રે સાડા આઠ વાગે મને મૃત જાહેર કરવામાં આવી… આ ખૂબ નાટકીય ઘટના હતી.BBCના સમાચારમાં કહેવામાં આવ્યું કે શશી થરૂર નામના મિનિસ્ટરના પત્ની લીલા પેલેસ હોટેલના રૂમ નંબર 345માં મૃત્યુપામેલી હાલતમાં મળી આવ્યા… જેવા આ સમાચાર બ્રેક થયા કે મીડિયા અને પોલીસ એકસાથે તૂટી પડ્યા. નામ : સુનંદા પુષ્કરસ્થળ : […]
નામ : સંજના કપૃર સ્થળ : મુંબઈ, મહારાષ્ટ્ર સમય : ૨૦૧૯ ઉમર : ૫૧ વર્ષ ૧૯૬૨માં પૃથ્વીરાજના મગજમાં પાર્લે-જૂહુના કિનારે આવેલા બે વિશાળ રમણીય પ્લોટ વસી ગયા. શહેરથી એ પ્લોટ દૂર હતા, પણ જગા ખૂબ શાંત અને સુંદર હતી. ૧૯૬૨માં પૃથ્વીરાજે એ પ્લોટ્સ ૧૦ વર્ષના ભાડાપટ્ટે રાખવાનો નિર્ધાર કર્યો. કુટુંબના માણસો, મિત્ર-સંબંધીઓ અને ખુદ તેમના […]
નામ : સંજના કપૃરસ્થળ : મુંબઈ, મહારાષ્ટ્રસમય : ૨૦૧૯ ઉંમર : ૫૧ વર્ષ મુંબઈ ના જુહુ વિસ્તારમાં આવેલા પૃથ્વી થિયેટરમાં ઘણાએ મને જોઈ હશે. પૃથ્વી થિયેટર આજે મુંબઈમાં એક સન્માનનીય થિયેટર કહેવાયછે. મુંબઈનું ‘પૃથ્વી’ થિયેટર એ જોવા, જાણવા, સમજવા અને માણવા જેવું સાંસ્કૃતિક સ્થળ અને સંસ્થા છે. એ માત્ર થિયેટર, નાટચઘર, રંગભૂમિ કે રંગશાળા નથી. […]
એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ […]
એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ […]







