નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ મોટાભાગના લોકો માને છે કે એક ‘રાજકુમારી’નું જીવન પરિકથા જેવું હોય છે. એ જેમાંગે એ બધું જ એને મળતું હોય છે અને અન્ય છોકરીઓ કરતાં એના જીવનમાં આનંદ, સુખ અનેસ્વપ્નો માટે ખૂબ વધુ અવકાશ હોય છે… પરંતુ આ વાત સત્ય નથી અથવા મારા જીવન માટે આવાત સત્ય […]
Category Archives: Mumbai Samachar
નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ ઇંગ્લેન્ડની રાજગાદી હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહી. એલિઝાબેથ(પ્રથમ) રાણી બની ત્યાં સુધીહેનરી(એઈટ્થ) ઇંગ્લેન્ડની રાજગાદીને એક એવું પ્યાદું બનાવી દીધી હતી, જેના પર લગભગ દરેક દેશના રાજાનીનજર હતી. સ્કોટલેન્ડ નાનું રાજ્ય હતું, તેમ છતાં સ્કોટલેન્ડ અને ફ્રાન્સના સંબંધોને કારણે યુરોપના ઇતિહાસમાંક્યારેય તેનું મહત્ત્વ ઘટ્યું નહોતું. મારી મા ઇચ્છતી હતી […]
નામઃ મેરી સ્ટુઅર્ટ (સ્કોટ ઓફ ઈંગ્લેન્ડ)સ્થળઃ ટુટબેરી કેસલ (કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, સ્પેઈન, ફ્રાન્સ અને આયર્લેન્ડ આ ચાર દેશો એકમેકની સાથે સતતયુધ્ધ કરતા રહ્યા. સહુને એકમેક પર સત્તા પ્રસ્થાપિત કરવી હતી. સહુ જાણતા હતા કે, જો આ પાંચદેશોમાંથી કોઈપણ બે કે ત્રણ ઉપર સત્તા મેળવી શકાય તો સમગ્ર યુરોપ ઉપર શાસન કરવું સરળ […]
નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ આજે મને ટુટબેરીના કિલ્લામાં લઈ જવામાં આવી છે, સ્કોટલેન્ડની રાણી છું હું, પરંતુમને એક કેદી બનાવીને એવી જગ્યાએ રાખવામાં આવી છે જ્યાંથી હું કોઈનો સંપર્ક ન કરી શકું. ઈંગ્લેન્ડના સ્ટેફોર્ડશાયરમાં આ કિલ્લો એક ભયાનક કેદખાના જેવો છે. લેન્ગસાઈડનુંયુધ્ધ હું હારી ગઈ છું. ઈંગ્લેન્ડના રાજસિંહાસન પરનો મારો દાવો […]
નામઃ કિશોરી અમોનકરસ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્રસમયઃ નવેમ્બર, 2016ઉંમરઃ 83 વર્ષ સિનેમામાં ગાવું (પાર્શ્વ ગાયન) મને ક્યારેય બહુ એક્સાઈટિંગ કે રસપ્રદ લાગ્યું નથી.શાંતારામજીના આગ્રહને કારણે મેં ‘ગીત ગાયા પથ્થરોં ને’માં એક ગીત ગાયું, પરંતુ એ પછી અનેકઓફર્સ આવી જેની મેં ના પાડી. સાચું પૂછો તો મારી માઈ પણ એવું માનતી કે, ફિલ્મોમાં ગાવું એમારી શાસ્ત્રીય સંગીતની ગાયિકી […]
નામઃ કિશોરી અમોનકરસ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્રસમયઃ નવેમ્બર, 2016ઉંમરઃ 83 વર્ષ હું થોડી અઘરી વ્યક્તિ છું. મારી ભીતરની કિશોરી જુદી છે અને એક કલાકાર તરીકેમારું વ્યક્તિત્વ તદ્દન અલગ છે. લોકો મને વિદ્રોહી કહે છે, પણ મને નથી લાગતું કે હું વિદ્રોહી છું. હુંએક અધિરી વ્યક્તિ છું, એ સાચું. મોઢે સાચું કહી દઉ છું એ પણ સાચું, પરંતુ […]
નામઃ કિશોરી અમોનકરસ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્રસમયઃ નવેમ્બર, 2016ઉંમરઃ 83 વર્ષ મારી મા મોગુબાઈ ગોવાની કલાવંત જ્ઞાતિમાં જન્મી હતી. આજે પણ એ જ્ઞાતિઓબીસીમાં ગણાય છે. મંદિરમાં ‘સેવા’ આપવાનું કામ કરતી આ જ્ઞાતિની સ્ત્રીઓ સાથેસમયસમયાંતરે દુર્વ્યવહાર થતો, એમનો દુરુપયોગ પણ કરવામાં આવતો. મારી મા મને કહેતી, કે એનેજુદા બેસીને ખાવું પડતું. માત્ર સ્ત્રી હોવાને કારણે નહીં, પરંતુ કલાવંત […]
નામઃ કિશોરી અમોનકરસ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્રસમયઃ નવેમ્બર, 2016ઉંમરઃ 83 વર્ષ મારું નામ કિશોરી અમોનકર. જયપુર ઘરાનાની શાસ્ત્રીય સંગીતની ગાયક છું હું. અનેકસન્માન અને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ જેવા એવોર્ડ મને મળ્યા છે, પણ મારે માટે મારું સંગીત જમારું સર્વસ્વ છે. આજે, છઠ્ઠી નવેમ્બરે, ગોવામાં મારો કાર્યક્રમ હતો. શ્રોતાઓની સંખ્યા એટલી મોટી હતી કે,કેટલાકને નિરાશ થઈને પાછા […]
નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષ બે-ચાર દિવસ તો અમારા લગ્નનો આનંદ હું લેતી રહી, એ જ દિવસોમાં ભારતઆઝાદ થયું હતું. ગોવાલિયા ટેન્ક સુધી એક જુલુસ નીકળ્યું. હું પણ કૈફીનો હાથ પકડીને એ જુલુસમાંચાલી આવી. પરંતુ એક દિવસ પી.સી. જોશી મને મળવા આવ્યા. ઈન્ડિયન પીપલ્સ થિયેટર (જેકમ્યુનિસ્ટ પાર્ટીનું ઓર્ગેનાઈઝેશન હતું) એમાં પી.સી. જોશી […]
નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષ સંબંધો આપણે નથી બાંધતા, એ તો ખુદાને ત્યાંથી નક્કી થઈને જ આવે છે. આપણેતો બસ એ સંબંધોને નિભાવવાનું કામ કરીએ છીએ. ક્યાં ત્રણ મહિના પછી મારા લગ્ન, મારામામાના દીકરા સાથે થવાના હતા અને ક્યાં હું હૈદરાબાદમાં કૈફીને મળી! ઔરંગાબાદ પહોંચ્યા પછી સરદાર જાફરી અને બીજા કવિઓ ચાલી […]