નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)સ્થળઃ કરાંચી, પાકિસ્તાનસમયઃ 21 ડિસેમ્બર, 2000ઉંમરઃ 74 વર્ષ એક અભિનેત્રી વૃધ્ધ થાય ત્યારે એને અરીસો પણ અણગમતો લાગવા માંડે છે. હજીએક દાયકા પહેલાં મારા નામની બોલબાલા હતી. લોકો મને ‘મલ્લિકા ઐ તરન્નુમ’ કહીને સલામકરતા અને આજે કરાંચીના મારા આ ઘરમાં હું સાવ એકલી, મારા નોકરચાકરો સાથે જીવી રહી છું.પાકિસ્તાનની સિયાસી દાવપેચ […]
Category Archives: Mumbai Samachar
નામઃ પંડિતા રમાબાઈસ્થળઃ શારદા સદન, ચોપાટી, મુંબઈસમયઃ માર્ચ, 1920ઉંમરઃ 92 વર્ષ હું 92 વર્ષે મુંબઈ શહેરને બદલાઈ ગયેલું જોઈ રહી છું. વિજળીના દીવા,મોટરગાડીઓ, લોકલ ટ્રેન અને ગામ-પરગામથી આવીને વસેલા અનેક લોકોએ મુંબઈને સમૃધ્ધબનાવ્યું છે, પરંતુ હું જ્યારે મુંબઈ આવી ત્યારે આ સાત ટાપુનું એક નાનકડું શહેર હતું. જે અંગ્રેજોનુંમુખ્ય થાણું હતું. 1877માં માતા-પિતા અને બહેનનું […]
નામઃ પંડિતા રમાબાઈસ્થળઃ શારદા સદન, ચોપાટી, મુંબઈસમયઃ માર્ચ, 1920ઉંમરઃ 92 વર્ષ ચોપાટીના આ નાનકડા મકાનમાં હું મારી ‘શારદા સદન’ની દીકરીઓ સાથે રહું છું.કેટલીયે દીકરીઓને અહીં લાવીને મેં એમને જીવવાની હિંમત આપવાનો પ્રયાસ કર્યો છે. કેટલીયેદીકરીઓ, વિધવાઓ પોતાનું જીવન સુધારીને અહીંથી લગ્ન કરીને, પોતાનો વ્યવસાય કે કામ શોધીનેહિંમતથી સમાજમાં જીવતાં શીખી. આજે એમને યાદ કરું છું, […]
નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2014ઉંમરઃ 94 વર્ષ મારા જીવનમાં ઉતારચઢાવ તો જાણે કોઈ સામાન્ય ઘટનાની જેમ આવતા રહ્યા છે.કોઈ દિવસ કલ્પ્યું ન હોય એવી પરિસ્થિતિ અને પ્રશ્નોનો સામનો મારે કરવો પડ્યો છે. કોઈ સમજણકે વિચાર વગર મારાથી 18 વર્ષ મોટા નઝીર અહેમદ સાથે લગ્ન કરીને મને ફસાઈ ગયાની લાગણીથઈ હતી. એ ભૂલ સુધારવા […]
નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2014ઉંમરઃ 94 વર્ષ રવીન્દ્રનાથ ટાગોરે મને ‘સિતારા’નું બિરુદ આપ્યું એ પછી મારા પિતા સિવાય ભાગ્યેજ કોઈએ મને ‘ધનલક્ષ્મી’ કહીને બોલાવી હશે. આઠ વર્ષની ઉંમરે પહેલીવાર બનારસના કમછાગઢહાઇસ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં નૃત્ય નાટિકા નિર્દેશિત કરી અને ડાન્સ પણ કર્યો જેનો સ્થાનિકઅખબારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. મારા નૃત્યના ખૂબ વખાણ કરવામાં આવ્યા […]
નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2014ઉંમરઃ 94 વર્ષ મારો જન્મ ધનતેરસનો એટલે નામ પાડ્યું, ધનલક્ષ્મી, પરંતુ જ્યારે બે દિવસ પછીમારા પિતાએ મને જોઈ ત્યારે એમને ખબર પડી કે, મારા હોથ સહેજ વાંકા છે. મારી માને ખૂબ દુઃખથયું. અમારા ઘરમાં એક દાઈમા હતા. એમણે મારા પિતાને કહ્યું કે, એ માલિશ લગાડી, લેપ કરીનેમારા હોઠ સીધા […]
નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2014ઉંમરઃ 94 વર્ષ 2014ની સાલ ચાલે છે… મુંબઈ શહેર, આ દેશ, કલાકારોની જિંદગી, હિન્દી ફિલ્મઈન્ડસ્ટ્રી અને પ્રેક્ષકો બધું જ બદલાઈ ગયું છે. હું વિચારું છું ત્યારે લાગે છે કે, હું બહુ સદભાગી છું.ત્રણ પેઢીના પ્રેક્ષકોની સામે નૃત્ય કરી શકું, એમની દાદ અને આદર મેળવી શકું. માત્ર એક સારીનૃત્યાંગના તરીકે […]
નામઃ સરિતા ગાયકવાડસ્થળઃ ગામઃ કરડીઆંબા, ડાંગ, ગુજરાતસમયઃ 21 મે, 2022ઉંમરઃ 29 વર્ષ નમસ્તે, મારું નામ સરિતા લક્ષ્મણ ગાયકવાડ છે. આજે ગુજરાતી ટીવી ચેનલ્સનાસમાચારમાં તમે સહુએ મારા વિશે સાંભળ્યું હશે. મારા ઘરે હવે નળ નંખાઈ ગયો છે અને એ ‘નલ સેજલ યોજના’ નરેન્દ્રભાઈ મોદીને લીધે શક્ય બન્યું છે. માત્ર મારા જ ઘરે શું કામ, ડાંગ જિલ્લાનાઅનેક […]
નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ તમને થતું હશે નહીં? કે ફિલ્મ ‘ખલનાયક’નું ગીત ચોલી કે પીછે ક્યા હૈ રિલિઝ થયુંત્યારે ઈલા અરૂણ અને અલકા યાજ્ઞિકનો અવાજ હતો, હું ક્યાં હતી? વાત સાચી છે. એ ગીત મારીસાથે રેકોર્ડ કરવામાં આવ્યું, પણ મારા અવાજમાં પડદા પર ગયું નહીં! કારણ જે […]
નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ ‘મારા ડિવોર્સ થઈ ગયા…’ મેં ભરાયેલા ગળે જાની ચાકોને કહ્યું, એણે મને પૂછ્યું, ‘તોહવે તારું નામ શું છે?’ એણે પૂછ્યું. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. મેં એને કહ્યું, ‘ઉષા ઐયર…’એણે પૂછ્યું, ‘નામ શું છે તારું?’ મને હવે એનો સવાલ સમજાયો અને મેં કહ્યું, […]











