Category Archives: Rasrang

ફક્ત વાર્તા નહીં, જીવન માટેના વિચારઃ મહાભારતના સુભાષિતો

માનવજીવન અત્યંત સંકુલ છે. જય-પરાજય, આશા-નિરાશા, જન્મ-મૃત્યુ અને ધર્મ-અધર્મનાઅનેક દ્વંદ્વો વચ્ચે જીવન ફંગોળાતું રહે છે. આ તમામ પ્રક્રિયાઓ સ્વસર્જિત છે, પરંતુ સ્વનિયંત્રિતનથી. તેથી એમાં ક્યાંય આનંદ નથી. મનુષ્ય માત્રને લાગે છે કે એનું જીવન ક્યાંક બીજેથી નિયંત્રિત થાયછે. જે નિયંત્રિત કરે છે તે કોણ છે, એ વિશે માણસ જાણતો નથી, માટે અટવાય છે. માનવમાત્રને અન્યથીનિયંત્રિત […]

એ ગુલ હતું અંગારનું, હું ફૂદડી તેની બન્યો, ચોંટ્યો, ગળ્યો, દાઝી ગયો, હું ત્હોય તેનો બાવરો

ઈમેઈલ અને વ્હોટ્સએપના જમાનામાં હવે પત્રો લખવાની પરંપરા લગભગ ખતમ થઈ ગઈ છે.કાગળ બચાવવાની ઝુંબેશમાં પણ હવે ‘ગ્રીન કોમ્યુનિકેશન’ અમલમાં છે ત્યારે જો યાદ કરીએ તો,1995માં બીએસએનએલ દ્વારા ઈન્ટરનેટને જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.2000 પછીની, મિલેનિયમ જનરેશનને પણ કદાચ જાણ પણ નહીં હોય કે ભૂરા રંગના આંતરદેશીય પત્રોઅને ખાખી રંગના પોસ્ટકાર્ડ જ એક […]

છૂટાછેડાનો સરળ વિકલ્પઃ કુલિંગ અને ફુલિંગ બંધ

ગુજરાત હાઈકોર્ટનો એક ક્રાંતિકારી ચુકાદો છૂટાછેડા માટે રાહ જોઈ રહેલાઅનેક યુગલોના જીવનમાં રાહત લઈને આવ્યો છે. જસ્ટિસ સંગીતા કે. વિશેણ અનેજસ્ટિસ નિશા એમ. ઠાકોરની બેઠકે આ ચુકાદો આપ્યો જેમાં કહ્યું કે, એક દંપત્તિના પરસ્પરસંમંતિથી છૂટાછેડા માટેની અરજી કલમ-13બી હેઠળ કરવામાં આવી હોય તો એમાં છ મહિનાનાકુલિંગ પિરિયડને ફરજિયાત ગણી શકાય નહીં. ફેમિલી કોર્ટે આપેલા એક […]

ખાલિદા ઝિયા અને શેખ હસીનાઃ બાંગ્લાદેશના શતરંજની બે રાણીઓ

બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી હિન્દુઓના અસ્તિત્વ પર ખતરો તોળાઈરહ્યો છે. રોજ ક્યાંકને ક્યાંક હિન્દુની બેરહેમીથી કતલ થઈ રહી છે. ભારતમાં ઘૂસેલાબાંગ્લાદેશીઓ અહીં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે ભારતે બાંગ્લાદેશને1971માં જે મદદ કરી એ યાદ રાખવાને બદલે ભારતને-હિન્દુઓને જે રીતે નુકસાનપહોંચાડવામાં આવી રહ્યું છે એ અશોભનીય છે.ખાલિદા ઝિયાના મૃત્યુ પછી કદાચ આ પરિસ્થિતિમાં ફેરફાર […]

કોલ સેન્ટરઃ ચહેરા વગરના અવાજની દુનિયા

પ્રતિભા શ્રીકાંત મૂર્તિ, ઉંમર 24. બેંગલોરમાં પોતાના કોલ સેન્ટરથી નિશ્ચિતકરેલા ડ્રાઈવર સાથે નીકળે છે. બીજી ચાર છોકરીઓ પણ એની સાથે છે. એમનેઉતારીને છેલ્લે પ્રતિભાને ઉતારતા પહેલાં ટેક્સીનો ડ્રાઈવર એની સાથે બળાત્કાર કરેછે, એનું ખૂન કરી નાખે છે (2005). જ્યોતિકુમારી ચૌધરી, ઉંમર 22. પૂણેમાં આજપ્રકારનો કિસ્સો બને છે. ડ્રાઈવર પોતાના બયાનમાં કહે છે, ‘રાત્રે રખડતી સ્ત્રીઓ […]

ગેટ વેલ સૂનઃ ડિસઓર્ડર અને ડીસીઝ જુદા છે.

સમીરભાઈ ન્યૂરોલોજિસ્ટ પાસે ગયા. એમની ફરિયાદ હતી કે, ‘મને કશું યાદરહેતું નથી. માણસ, માણસના નામ, જગ્યાઓ, મૂકેલી વસ્તુઓ બધું હું ભૂલી જાઉછું…’ ન્યૂરોલોજિસ્ટ સાયકોલોજિસ્ટ પણ હતા. એમણે પૂછ્યું, ‘તમારા ભાઈ સાથે કેવુંબને?’ સમીરભાઈએ તરત જ કહ્યું, ‘અરે જવા દો, એના ઘરે લગ્ન હતા ત્યારે મારીસાથે એટલો બધો ઝઘડો કર્યો, ગાળ બોલ્યો અને મારી પત્નીને ઘરમાંથી […]

અમેરિકા તગેડી મૂકે છેઃ ભારત પાસે જગ્યા નથી

‘અમને સાંકળ બાંધીને લાવવામાં આવ્યા… અમને વોશરૂમ પણ જવા દેવાની છૂટ નાઆપી… અમારી સાથે અપરાધી જેવો વર્તાવ કરવામાં આવ્યો…’ આ બધી ફરિયાદો સાથેઅમેરિકાથી આવેલો ભારતીય ઈલિગલ ઈમિગ્રન્ટ્સનો પહેલો બેચ એમના શહેરોમાં-ઘરોમાં સેટલથવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એક સવાલ એવો ઊઠે છે કે, કોઈપણ દેશમાં ગેરકાયદે રહેનારમાણસને જો એ દેશ કાઢી મૂકે તો ગેરકાયદે દાખલ […]

સેલફોન અને શૌચાલયઃ મેનર્સ આવડે છે? 

રવિવારની બપોરે બરાબર અઢી વાગ્યે સેલફોન રણકે છે… ‘મંગળવારના સાંજના કાર્યક્રમ માટે વાત કરવી છે.’ આખું અઠવાડિયું દોડાદોડ કરીને માંડ થાકેલી-હાંફેલી વ્યક્તિ સહેજ જંપી ગઈ હોય, આરામમાં હોય ત્યારે સેલફોનની આ રિંગ ઝેર જેવી લાગે.  જાહેરસ્થળે-પબ્લિક ટોઈલેટમાં દાખલ થઈએ ત્યારે સમજાય કે ‘વિકાસ’ અને ‘ટેકનોલોજી’ની વાતો કેટલી પોકળ અને નકામી છે! ઢોળાયેલું પાણી-ગંદા પગલા અને […]

સાયબર ફ્રોડઃ આર્થિક નહીં, ઈમોશનલ પણ…

સાયબર ફ્રોડના કિસ્સાઓ દિવસ-રાત વધી રહ્યા છે. હવે માત્ર ઓટીપીનો ખેલ નથી રહ્યો. ફૂડઅને પાર્સલ ડિલીવરી કરતી કંપનીના ઓટીપી, કુરિયર કંપનીના ઓટીપીની સાથે સાથે ફેક વેબસાઈટ્સગુગલ ઉપર શિકારની પ્રતીક્ષા કરે છે. રેલવેની ટિકિટ કે પ્લેનની ટિકિટ બુક કરવા માટે પણ જો ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કોઈ અજાણ્યા શહેરમાં એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવ્યાહોય, તો દરેક […]

સ્વ+તંત્ર/ઈન+ડિપેન્ડન્ટઃ આંધળાના નગરમાં આયનો?

શર્મન જોશી અભિનિત, જનહીતમાં જારી એક જાહેરાતમાં એ સામેથી ડ્રાઈવિંગ ડિફોલ્ટનું ચલણ ભરવા જાય છે.કોન્સ્ટેબલ પૂછે છે, ‘કોઈએ જોયું નથી-તો ય ચલણ ભરવું છે?’ ત્યારે એક પિતા-એક નાગરિક જવાબ આપે છે, ‘મારા દીકરાએજોયું છે. એ જે જોશે એ જ શીખશે?!’ આ જાહેરાત ઘણું કહી જાય છે. આપણે આપણા પછીની પેઢીને કયું બંધારણ અને કયાગણતંત્રનો વારસો […]