હાઈવે પર કે શહેરમાં આપણે વાહન ચલાવતા હોઈએ ત્યારે લગભગ દરેક વાહનની પાછળલખેલું જોવા મળે છે, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ …આપણે 2024માં પણ હજી કન્યા શિક્ષણ માટેપ્રચાર કરવો પડે છે! ગુજરાત અને ભારતના એવા કેટલાય અંતરિયાળ ગામડાંઓ છે જ્યાં દીકરીનેભણાવવાની વાત તો દૂર, નાની ઉંમરે એના લગ્ન કરાવી દેવામાં આવે છે, અથવા એને ઘરકામમાં જોડીદેવામાં […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
1960-70ના દાયકામાં જે સાહિત્ય, સિનેમા કે સમાજજીવનની એકમેક પર અસર થઈ એસમય સંબંધોની ગૂંચવણનો સમય હતો. પ્રિયજનને સાચું ન કહેવું, ગૂમ થઈ જવું, એકમેકથી દૂર થઈજવાના કોન્સેપ્ટને ‘સમર્પણ’નું નામ આપવું. ત્યાગ, બલિદાન કરીને મહાન બનવાનો પ્રયાસ કરવો અનેત્રણ કલાકની ફિલ્મમાં કે 300 પાનાંની નોવેલમાં અંતે, એકમેક સુધી પહોંચીને સત્યને પામી જવું… આબધું એ સમયે કદાચ […]
આજે 9મી એપ્રિલે, જયા બચ્ચનનો જન્મદિવસ છે, પરંતુ જે ધામધૂમ, ઉત્સાહ અને ઉલટભેરઅમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઉજવાય છે એવું કઈ જયાજીના જન્મદિવસે થતું નથી! બચ્ચનસાહેબની નમ્રતા, સમયપાલન અને શિસ્તના સૌ કોઈ વખાણ કરે છે, જ્યારે જયાજી મીડિયા સાથેઝઘડે, ફોટોગ્રાફરોને ખખડાવે અને પ્રશ્ન પૂછનારને ઉતારી પાડે એના વીડિયો વાઈરલ થાય છે. લગભગસૌ જયાજીને એક તોછડી, કડવી અને […]
કરીમુદ્દીન આસિફ-કે. આસિફના નામે જાણીતા ફિલ્મ ‘મોગલ-એ-આઝમ’ના દિગ્દર્શકએક ખૂબ જાણીતા સંગીતકારને મળવા ગયા. ફિલ્મના એક નાજુક રોમેન્ટિક સીન માટે એમનેએક ઠુમરીની જરૂર હતી. સંગીતકારે કહ્યું, ‘હું ફિલ્મોમાં ગાતો નથી.’ કે. આસિફ કોઈપણ રીતેએમનો અવાજ ઈચ્છતા હતા એટલે એમણે કહ્યું, ‘તમે જે કહેશો તે કિંમત આપીશ.’ સંગીતકારે‘ના’ પાડવાના ઈરાદે કહ્યું, ’25 હજાર રૂપિયા.’ 50ના દાયકાના છેલ્લાં […]
કાચબો અને સસલાની વાર્તા તો આપણે બધાએ સાંભળી છે. શર્ત લગાવીને બંને જણાંહરિફાઈ કરે છે જેમાં સસલું પહેલું પહોંચે છે, થોડે દૂર જઈને સૂઈ જાય છે અને ધીમી ગતિએચાલતો કાચબો અંતે હરિફાઈ જીતી જાય છે… આ કથા ઉપરથી એક ફિલ્મ બનેલી, ‘કથા’!ફિલ્મની નિર્દેશિકા સઈ પરાંજપે હિન્દી સિનેમાનું એક એવું નામ છે જેમણે ઓછી પણઅવિસ્મરણિય ફિલ્મો […]
જગજિતસિંઘજી પર બનાવેલી ડોક્યુમેન્ટરી ‘વો કાગઝ કી કશ્તી’માં એમના એક મિત્રએ કહ્યું છેકે, જે રાત્રે એમના પુત્ર વિવેકસિંઘનો એક્સિડન્ટ થયો એ રાત્રે જગજિતસિંઘ એક પાર્ટીમાં હતા. એદિવસે ગાવાના નહોતા, પરંતુ સહુએ ખૂબ આગ્રહ કર્યો એટલે એમણે એમની ફેવરિટ ગઝલ ‘દર્દ સે મેરાદામન ભર દે યા અલ્લાહ’ ગાઈ. ગાતી વખતે ખૂબ રડ્યા, પછી પણ રડતાં રહ્યા. […]
રાજ્યસભાની વચ્ચે જે દ્રૌપદીએ કુરુવંશના અનેક વડીલો અને દુર્યોધનને સવાલ પૂછ્યો હતો કે,‘મારા પતિ પહેલાં મને હાર્યા કે પોતાની જાતને?’ ત્યારે એનું અપમાન કરવામાં આવ્યું હતું. એ જ દ્રૌપદીએવર્ષો સુધી એક પણ સવાલ પૂછ્યા વિના સતત એ જ પાંચ પતિઓની સેવા કરી હતી એ વિશે કોઈએઉલ્લેખ સુધ્ધાં કર્યો નહીં. એક સ્ત્રીએ જ એની સાસુ કુંતીએ […]
‘હું સ્વીકાર કરું છું કે, ફિલ્મ ‘આદિપુરુષ’ના મારા સંવાદ લેખનને કારણે ભારતીય જનસામાન્યનીભાવનાને આઘાત લાગ્યો છે. હું મારા તમામ ભાઈ-બહેન, પૂજ્ય સાધુસંતો અને શ્રીરામના ભક્તો સામેહાથ જોડીને બિનશરતી ક્ષમા માગું છું. ભગવાન બજરંગ બલી આપણા સૌ પર કૃપા કરે. આપણે એકઅને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરી શકીએ એવી શક્તિ ભગવાનબજરંગ […]
છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે કે, બાળકનું બાળપણ ખોવાતું જાય છે. સાવ નાનકડુંબાળક પોતાના જેટલો જ બોજ ઉંચકીને સ્કૂલે જાય છે. વધારાની પ્રવૃત્તિઓ, કરાટે, સંગીત, ચિત્ર,નૃત્ય… અને ટ્યુશન્સમાંથી એને એના બાળપણ માટે સમય નથી રહ્યો. એક સમય હતો કે, બાળપણનું બાળપણ એના જીવનની સૌથી અગત્યની વસ્તુ હતી. દરેક માતા-પિતા એવું કહેતાં સાંભળવા મળતા, ‘હજી […]
આવતીકાલે વલેન્ટાઈન ડે છે. છેલ્લા એક અઠવાડિયાથી બજારોમાં વલેન્ટાઈનને લગતી ભેટો,કાર્ડ અને બીજી જાતભાતની વસ્તુઓ વેચાવા લાગી છે. યુવા પેઢીના કેટલાય લોકો ઘણા દિવસથી તૈયારીકરતા હશે. પોતાની પ્રિયતમાને કે પ્રેમીને, પત્નીને કે પતિને વિશ કરવા માટે જાતજાતની સરપ્રાઈઝ પણકદાચ પ્લાન કરી હશે. તો બીજી તરફ કેટલાક લોકોને વલેન્ટાઈન ડે સામે તીવ્ર વિરોધ છે. એમનું માનવુંછે […]