નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ પાવર બહુ ભયાનક ચીજ છે. એકવાર માણસના હાથમાં પાવર, સત્તા કે સંપત્તિ આવી જાયપછી એને કોઈની પરવાહ રહેતી નથી. 45 વર્ષે માઓ-ત્સે-તુંગ 22 વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા.એ છોકરી […]
Category Archives: Mumbai Samachar
નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ જિંદગી આપણને દરેક વખતે નવા વળાંકે લાવીને મૂકતી હોય છે. દરેક નવો વળાંક ક્યાંકપહોંચે જ એવાં વચન તો જિંદગી પાસેથી માગી શકાતા નથી, પરંતુ એ વળાંક નહીં વળવાનોઅધિકાર […]
નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ બેઈજિંગના હરિયાળા પહાડોની વચ્ચે એક મોટા સફેદ પત્થરની કબર છે. એ કબર ઉપર મારુંસૌથી પહેલું નામ લખ્યું છે. ‘લી હ્યુન્હે – 1914 થી 1991’. મારા અનેક નામ છે, […]
નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ ક્યારેક વિચારું તો મને સમજાય છે કે, મારી આસપાસની બધી સ્ત્રીઓની જિંદગી અત્યંતપીડાદાયક હતી. રસોડા અને સુવાવડના ખાટલા વચ્ચે એમની જિંદગી પૂરી થઈ જતી જ્યારે હુંસ્ટીમરમાં બેસીને અમેરિકા જઈ રહી હતી! મારી જિંદગીના આ મહત્વના બદલાવ માટે હુંગોપાળરાવ સિવાય કોનો આભાર માનું? પરંતુ, હું એમના પર […]
નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ ગોપાળરાવે જે કર્યું એનાથી ઘરની પરિસ્થિતિ તો જાણે બદલાઈ. એમની પહેલી પત્નીનાંમાતુશ્રીએ ઘરની ઘણી ખરી જવાબદારી ઉપાડી લીધી અને હું નિશ્ચિંત થઈને ભણવા લાગી, પણમારા ભણતરમાં ક્યાંકને ક્યાંક અડચણ આવવાની જ હતી, કદાચ મારા નસીબમાં જ એવું લખ્યું હશે! અલીબાગથી ગોપાળરાવે પોતાની બદલી કોલ્હાપુર કરાવી. મને […]
નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ આજે, જ્યારે સફેદ એપ્રન પહેરીને હું એલ્બર્ટ એડવર્ટ હોસ્પિટલમાં દાખલ થવું છું ત્યારેમારા પતિ ગોપાળની આંખોમાં દેખાતો આનંદ અને ગૌરવથી મારી આંખોમાં પાણી આવી જાય છે.કોઈ દિવસ કલ્પના નહોતી કરી કે, હું અમેરિકા જઈને મેડિકલનું જ્ઞાન મેળવીશ. પાછી ફરીને મારાદેશમાં સ્ત્રીઓ અને બાળકોની ચિકિત્સા કરીશ… આજે […]
નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ આજે મેં પહેલીવાર એલ્બર્ટ એડવર્ટ હોસ્પિટલના મહિલા વોર્ડમાં પગ મૂક્યો. કોલ્હાપુરનીઆ હોસ્પિટલમાં હું પહેલી મહિલા ડૉક્ટર છું. કોલ્હાપુરમાં જ શું કામ, આખા ભારતમાં હજી સુધીકોઈ મહિલા ડૉક્ટર બની નથી. આજે અહીં પગ મૂકતા મને ગૌરવની લાગણી થાય છે, પણ સાથેસાથે એટલું સમજાય છે કે આપણા દેશમાં […]
નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)સ્થળઃ કરાંચી, પાકિસ્તાનસમયઃ 21 ડિસેમ્બર, 2000ઉંમરઃ 74 વર્ષ શૌકત હુસૈન રિઝવી સાથેના લગ્ન પછી અમારી જોડી સફળ હતી. એમનાદિગ્દર્શનમાં બનેલી ફિલ્મોએ મને લોકપ્રિયતા આપી અને રિઝવીને સફળતા! આ એ સમય હતોજ્યારે મુંબઈની ફિલ્મ નગરીમાં પૃથ્વીરાજ કપૂરની ફિલ્મો રાજ નર્તકી, સિકંદર, એક રાત, ઈશારા,મહારથી કર્ણ સફળ થઈ રહી હતી. અશોકકુમાર, મોતીલાલ, બલરાજ […]
નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)સ્થળઃ કરાંચી, પાકિસ્તાનસમયઃ 21 ડિસેમ્બર, 2000ઉંમરઃ 74 વર્ષ હું બાળપણથી જ સ્વતંત્ર મિજાજ ધરાવું છું. મને જે ગમે એ જ કરું અને ન ગમે તેન જ સ્વીકારું. મારા માતા-પિતાની બિલકુલ સંમતિ નહોતી તેમ છતાં મેં શૌકત સાથે 13 વર્ષનીઉંમરે લગ્ન કરી લીધા હતા. એ પછી ફરીથી પણ શૌકત સાથે લગ્ન કર્યાં […]
નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)સ્થળઃ કરાંચી, પાકિસ્તાનસમયઃ 21 ડિસેમ્બર, 2000ઉંમરઃ 74 વર્ષ 1942માં ગુલામ હૈદર સાહેબે ‘ખાનદાન’ ફિલ્મમાં મારી પાસે ગવડાવ્યું, અનેઅભિનય પણ કરાવ્યો, પરંતુ એ પહેલાં એક પંજાબી ફિલ્મ ‘ગુલે બકાવલી’માં પણ મેં ગાયું. એ ગીતોખૂબ લોકપ્રિય નીવડ્યાં. પંજાબી ફિલ્મમાં જે હીરો હતા એનું નામ પ્રાણકિશન. હું ફિલ્મો સાથે એટલીબધી અભિભૂત હતી કે, મારું […]











