આજથી થોડા વર્ષો પહેલાં એક અમેરિકન કંપનીએ ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરીહતી. એ લોકો પોતાની પ્રોડક્ટ્સ દુકાનમાં વહેંચતા નહીં, પરંતુ એજન્ટ્સ બનાવતા, એક એજન્ટનીનીચે બીજા ચાર અને ચારની નીચે બીજા ચાર એટલે સોળ, આવા પિરામીડની ડિઝાઈનથી એમણેપોતાના પ્રોડક્ટ્સનું નેટવર્ક ઊભું કર્યું હતું. કંપની ચાલી નહીં, જે લોકોએ એજન્ટ બનવા માટે પૈસાભર્યા એ તો ડૂબ્યા સાથે […]
Category Archives: Madhuban
‘ક્યારે મારી પ્રિયાના નિવાસસ્થાનમાં અત્તરથી યુક્ત ફૂલની પથારીમાં સૂતેલો. શ્યામા-યુવાનસુંદરીના વક્ષસ્થળને મારી છાતી પર ધારણ કરતો ‘હે પ્રિયે! હે મુગ્ધા! હે ચંચળ નેત્રોવાળી! હેચંદ્રમુખી!’ તું મારી પર પ્રસન્ન થા એમ મોટેથી બોલતો હું (મારા જીવનના બાકીના) દિવસો એકક્ષણની માફક પસાર કરી શકીશ?’ આ કાલિદાસના શબ્દો છે… મહાકવિ કાલિદાસને જ્યારે દરબારમાંથી કાઢી મૂકવાની ચેષ્ટાકરવામાં આવી ત્યારે […]
મુંબઈ મેટ્રોના કારણે રસ્તાઓને પહોળા કરવામાં આવી રહ્યા છે. આ રસ્તાઓના સમારકામઅને વિસ્તરણની પ્રક્રિયામાં એક બંગલો અમિતાભ બચ્ચનનો પણ છે, અત્યારે એ બંગલો નખસેડવો-એની જગ્યા ન કાપવી કે એમને પણ એક સામાન્ય નાગરિકની જેમ જ પોતાની જગ્યાઆપવા ફરજ પાડવી એ બાબતે કોર્પોરેશન અને બચ્ચન સાહેબના લોયર્સ વચ્ચે માથાકૂટ ચાલી રહીછે. કેટલાંય વર્ષો પહેલાં દક્ષિણ મુંબઈના […]
જગજિત સિંઘજીના એક આલ્બમ ‘સહર’માં મેરાજ ફૈઝાબાદીની ગઝલ છે, જેના શબ્દો છે,‘તેરે બારે મેં જબ સોચા નહીં થા, મેં તન્હા થા મગર ઈતના નહીં થા…’ આપણે સામાન્ય રીતે એકલા હોવાની ફરિયાદ ત્યારે કરીએ છીએ જ્યારે આપણી સાથે કોઈનથી હોતું. મોટાભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે, એમને સંબંદો સાચવતા આવડતું નથી અનેએકલા રહેવાની ટેવ નથી. સંબંધો […]
1947માં સ્વતંત્રતા પછી ભારત અને પાકિસ્તાને કાશ્મીર માટે યુધ્ધ કર્યું. પહેલાં તો એ સાદોસંઘર્ષ હતો, યુધ્ધમાં પરિવર્તિત થઈ જશે એવી કોઈને કલ્પના પણ નહોતી. જમ્મુ અને કાશ્મીરનામહારાજા હરિસિંહના મુસ્લિમ સૈનિકોએ બળવો કર્યો, એ લોકો કાશ્મીરને પાકિસ્તાનમાં લઈ જવામાગતા હતા. એમની જ મદદથી પાકિસ્તાનના કબાયલી જાતિના લડવૈયાઓએ રાજ્યની સીમા પારકરી, જે સૈનિકો પાકિસ્તાનમાં ભળવા માગતા હતા […]
ગઈકાલે અને આજે જૈન ધર્મની સંવત્સરી ઊજવાઈ. ‘મિચ્છા મી દુક્કડમ્’ કહીને હાથજોડીને એકબીજાની ક્ષમા માગવામાં આવી. જૈનત્વ એક એવો ધર્મ છે જે યુવાન છે, જેમાં વિજ્ઞાનછે… આજે પણ જૈન ધર્મના કેટલાક સિધ્ધાંતો આયુર્વેદ તરફ આંગળી ચીંધે છે. શરીર અને મનનીસ્વસ્થતા, સંયમ અને સમ્યક્ ધર્મની વાત જૈનત્વએ કરી છે. વ્યક્તિ નહીં, પણ સમષ્ટિ તરફ કરુણા,એન્વાયર્મેન્ટ, પંચતત્વ […]
‘એક જંગલ હૈ તેરી આંખો મેં, મેં જહાં રાહ ભૂલ જાતા હૂંતુ કિસી રેલ-સી ગુજરતી હૈ, મેં કિસી પૂલ-સા થરથરાતા હૂં’સંબંધોનો આવું સરસ રૂપક આપનાર કવિ બીજી તરફ લખે છે,‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી,હો કહીં ભી આગ, લેકિન […]
ભારત સરકારે રેલવેની સેવાઓને વધુને વધુ બહેતર બનાવવા માટે અનેક પ્રયાસોહાથ ધર્યા, જેમાં વંદે ભારત જેવી ટ્રેન સહિત ટ્રેનની ગુણવત્તા સુધારવાનો પણ પ્રયાસ કર્યો.હવે મુંબઈ-અમદાવાદની વચ્ચે છથી સાત ટ્રેનો એવી છે જે પાંચ-છ કલાકમાં એક શહેરથીબીજા શહેર પહોંચાડે છે. મોટાભાગે આ બધી ટ્રેન ફૂલ હોય છે. ફ્લાઈટ કરતા અડધા પૈસા,છતાં ફ્લાઈટથી વધુ સુવિધા છે એમ […]
હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…મધદરિયે કૈં વાવાઝોડું, સઘળું હાલક-ડોલક,ભક્તિ પણ તોફાનની સાથે, પ્રગટી પછી અચાનક,કડકડાટ શ્લોકો બોલાયા, થરથરતો જ્યાં શ્વાસ હતો…હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…માતા-પિતા-ગુરૂ-દેવ-દેવીને યાદ કર્યાં કૈં,બચી ગયા તો હવે કરીશું, આડું અવળું કૈં નેં,ડૂબતી’તી હોડી ત્યાં સુધી, મરણ-સ્મરણનો પ્રાસ હતો…હોડી કાંઠા પર પહોંચે, […]
હાઈવે ઉપર પસાર થતા મોડી રાત્રે કોઈક ગામના પાદરે એકતારો, મંજીરા અનેઢોલકના સૂર સંભળાય… ભાંગતી રાતના અંધકારમાં કોઈ અજાણ્યા ભજનિકનો મીઠો સૂરઆપણા કાનને સ્પર્શે અને આત્મા સુધી ઉતરી જાય… ક્યારેક એવું બને કે, ભજનના શબ્દો યઆપણને ચોખ્ખા ન સંભળાય તેમ છતાં એનો લય, એ ગાનારની તન્મયતા અને ઈશ્વર સાથેએકાકાર થઈ ગયેલા એના આત્માની આછી ઝલક […]











