આ જગતમાં જે કંઈ બનેલું છે તે પાંચ તત્વોમાંથી બનેલું છે. માનવ શરીર અને અસ્તિત્વવચ્ચેનું બેલેન્સ આ પંચતત્વને કારણે સંભવે છે. હવે તો વિજ્ઞાને પૂરવાર કરી દીધું છે કે, પૃથ્વીનીજેમ જ માણસના તત્વમાં પણ લગભગ 75 ટકા પાણી હોય છે. આપણી શ્વાચ્છોશ્વાસનીક્રિયા વાયુ પર આધારિત છે. આપણી ચયાપચય (ડાયજેસ્ટિવ સિસ્ટમ)ની ક્રિયા અગ્નિતત્વ ઉપરઆધારિત છે અને […]
Category Archives: DivyaBhaskar
માણસ એક એવું પ્રાણી છે જે સામાન્ય રીતે પોતાના અહંકારમાં વારંવાર એવું કહે છે કે,એને કોઈની જરૂર નથી. સંબંધો તોડવા અને જોડવા-મોટાભાગના માણસો માટે એક રમત જેવીપ્રવૃત્તિ હોય છે. સત્ય તો એ છે કે, આપણે બધા આપણા સંબંધોના કારણે જ આપણી કોઈઓળખ કે અસ્તિત્વ ઊભું કરી શકીએ છીએ. જન્મ આપનાર માતા-પિતાથી શરૂ કરીને જીવનમાંડગલેને પગલે […]
એમ કહેવાય છે કે 84 લાખ યોનિ પછી માનવ જન્મ મળે છે. માનવના શારીરિક મૃત્યુપછી શું થાય છે એની કથા ગરૂડપુરાણમાં કહેવામાં આવી છે. આપણા ઘરમાં ગરૂડપુરાણની કથાબેસાડીએ કે ભાગવતની કથાઓ સાંભળીએ, પરંતુ આજુબાજુના લોકોએ શું પહેર્યું છે,ભોજનમાં શું મળશે અને આપણને ત્યાં કોણ કોણ ઓળખે છે એવી બધી ક્ષુલ્લક બાબતોમાંઆપણે એટલા રચ્યા-પચ્યા હોઈએ છીએ […]
ભાજપને 38.09 ટકા અને કોંગ્રેસને 23.31 ટકા વોટ મળ્યા, નીતિશ કુમાર,ચંદ્રાબાબુ નાયડુ અને નરેન્દ્ર મોદી મળીને સરકાર બનાવી… આ પહેલાં અટલ બિહારી વાજપાયીએઆવી એક અલાયન્સ ગવર્નમેન્ટ ઊભી કરેલી. જેના પરિણામો વિશે આપણે સહુ જાણીએ છીએ. ક્યારેક એક વ્હોટ્સએપ પર વાંચેલું, ”આવી ‘મિલીજુલી સરકાર’ બને ત્યારે એનીસ્થિતિ ટ્યૂબટોપ અથવા ઑફ શોલ્ડર ડ્રેસ જેવી હોય છે. કેટલાંક […]
-સિતાંશુ યશશ્ચંદની એક કવિતા,મૌન સરોવર છલક્યાં ચોગમ પાળ શબ્દની તૂટી.એવાં રેલાયાં પાણી કે પડ્યાં ચઢાણો ખોટ્ટાં,ડૂબેલા વસવાટોમાં ઊભાં ઘર છુટ્ટાં છુટ્ટાં.પગલી ને પથ તણા પ્રણયની અફવાઓ પણ ખૂટી.રહ્યાસહ્યા શબ્દોનો પૂરો આંકી લિપિનો વણાંક,ભીની સહી પર ધૂળ જરા ભભરાવું,ત્યાં તો ક્યાંક રણો ભરી વિખરાતી રેતી,મનના મૂળ સમયની શીશી આખર ફૂટી.આપણા દેશમાં પુરુષની આંખમાં આંસુ-બહુ સામાન્ય દૃશ્ય […]
મુલતાનની વફાદારી ઓમ અસ્થાના સાથે જ હતી. શિવે જે કંઈ કહ્યું એ મુલતાને સાંભળી તો લીધું, પરંતુએના મનમાં ચણચણાટ થવા લાગી. આટલા વર્ષોથી આ ત્રણ ભાઈઓની સાથે રહીને મુલતાન પણ માણસો અનેપરિસ્થિતિઓને સૂંઘતા શીખી ગયો હતો.શિવ સાથે વાત કરીને એ શિવના ઓરડામાંથી બહાર નીકળ્યો. એનું મગજ અનેક ઘડી ઝડપે ચાલવા લાગ્યુંહતું. જો ઓમ અસ્થાના અને […]
આજથી સાત વર્ષ પહેલાં લોઅર પરેલના એક પબમાં આગ લાગેલી. કમલા મિલકમ્પાઉન્ડમાં આવેલા આ પબમાં 20-22 લોકો ગુજરી ગયા. 14 લોકોનું મોત ધૂમાડામાં શ્વાસઘૂંટાવાથી થયું. દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટ મુજબ છેલ્લા અઢી વર્ષમાં આગથી 177 લોકોના મોતથયા છે. 99 ઈમારતોમાં ઈમર્જન્સી સીડી નથી, જૂના વાયરિંગ બદલાતા નથી અને એથી આગળવધીને ફાયર સેફ્ટીના નિયમ 54 વર્ષમાં […]
જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી, ક્યારેકફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ દિશામાં, સમુદ્ર તરફ… અંતે, એનું અસ્તિત્વ વિલીન થઈ જાય છેઅને એ સમુદ્ર બની જાય છે. ખારું થવા માટે આટલું બધું મીઠું પાણી આકાશમાંથી પૃથ્વી ઉપર વરસે છે, ત્યારેપ્રશ્ન થાય છે કે, શું […]
‘એને કોઈપણ રીતે એના ઘરની બહાર કાઢ.’ મંગલસિંઘ કહી રહ્યો હતો.‘પણ હું… કેવી રીતે?’ શફક માટે તો એક બાજુ તો કૂવો અને એક બાજુ ખાઈ હતી. એક તરફથી શિવ એનેપોતે કહેલું બયાન આપવા મજબૂર કરી રહ્યો હતો ને બીજી તરફ મંગલસિંઘ એને આગ્રહ કરી રહ્યો હતો કે, એ શિવનેએના સુરક્ષિત કિલ્લામાંથી ગમે તેમ કરીને બહાર […]
આપણે બધા અજાણી પરિસ્થિતિથી ડરીએ છીએ. અસુરક્ષિત થઈ જઈએ છીએ.પહેલાં નહીં ખાધેલું ભોજન, નહીં જોયેલું શહેર કે દેશ, ન મળ્યા હોઈએ એવા માણસો કે નહીં કરેલોઅનુભવ આપણામાં ભય જન્માવે. સત્ય તો એ છે કે, આપણે બધા કમ્ફર્ટ બ્લેન્કેટમાં જીવવા ટેવાઈગયા છીએ. અનુકૂળ પરિસ્થિતિ અને અનુકૂળ થાય એવા જ લોકો સાથે રહેવાનું આપણે સૌ પસંદકરીએ છીએ. […]