આઝાદી હવે કોઈ પણ સ્વરૂપે મળવાની જ હતી એ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું હતું.બ્રિટિશ વાઈસરૉય વેવેલ જેને ‘મેડ હાઉસ’ કહેતા હતા એવા આ દેશને નાહક સંભાળવાની પળોજણકરવામાં 10, ડાઉનિંગ સ્ટ્રીટ કે બર્મિંગહામ પેલેસમાં કોઈને રસ નહોતો. બ્રિટિશરોની વિદાય હવેનિશ્ચિત છે એટલું સમજનારા તમામ હિંદીઓને હવે એ વાત પણ લગભગ સમજાઈ ગઈ હતી કે દેશવિભાજન તરફ […]
Category Archives: Vama
बुलबुल को बागबां से न सैयाद से गिला,किस्मत में कैद लिखी थी फसल-ए-बहार में।दिन ज़िन्दगी खत्म हुए शाम हो गई,फैला के पांव सोएंगे कुंज-ए-मज़ार में।कितना है बदनसीब ‘ज़फर’ दफ्न के लिए,दो गज़ ज़मीन भी न मिली कू-ए-यार में॥ મુગલ સલ્તનતના છેલ્લા બાદશાહ કહી શકાય એવા બહાદુર શાહ ઝફર 1837થી 1857…દરમિયાન બાદશાહ રહ્યા. એક સારા શાયર […]
1996માં એક સાથે સ્કૂલમાં ભણતા બે જણાં, એક છોકરો અને એક છોકરી, જે ખાસ મિત્રોછે એ કેટલાંક કારણોસર છૂટાં પડી જાય છે, 22 વર્ષ પછી બંને જણાં ફરી મળે છે. ટીનએજથી બંનેજણાં એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ છોકરો પોતાના મનની વાત કહી શકતો નથી. 22 વર્ષ પછીજ્યારે બંને મળે છે ત્યારે અંતે છોકરીએ જ એની […]
50મા ફિલ્મફેર એવોર્ડમાં શાહરૂખ ખાન અને રેખા ‘પરદેસિયા યે સચ હે પિયા…’ પર નૃત્યકરે છે. ગીત પૂરું થતાં રેખાજી સ્ટેજ પર શાહરૂખ ખાનને કહે છે, ‘પચ્ચીસ સાલ પહેલે ઈસી ગાનેપર નાચને કા જો મજા થા, વો આજ નહીં હૈ… ક્યોંકી ‘જો’ થા ‘વો’ નહીં હૈ !’ લગભગ દરેકચેનલના કેમેરા એ વખતે અમિતાભ બચ્ચન તરફ ફરે […]
1946ની સાલમાં મુંબઈની લોકલ ટ્રેનમાં બે સ્ટ્રગલર સાથે પ્રવાસ કરતા હતા. એકનું નામહતું, વસંતકુમાર શિવશંકર પદુકોણ, અને બીજાનું નામ ધરમદેવ આનંદ… બંને જણાં અભિનેતાબનવા મુંબઈ આવ્યા હતા. એક કલકત્તાથી ને બીજો લાહોરથી ! એમાંનો એક, ધરમદેવ રૂપાળો અનેનમણો હતો. ફુગ્ગો પાડીને વાળ ઓળતો, એનું સ્મિત મોહક હતું. એને અભિનેતા બનવાની તકપહેલાં મળી. પ્રભાત ટોકીઝની ફિલ્મ […]
‘રાત ભી નીંદ ભી કહાની ભી…’ ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ જગજીતસિંઘે પોતાના અવાજમાં ગાઈને અમર કરી દીધી. ‘ખલ્ક ક્યા ક્યા મુઝે નહીં કહેતી, કુછ સૂનું મૈં તેરી જબાની ભી. દિલ કો અપને ભી ગમ થે દુનિયા મેં, કુછ બલાએં કી આસમાની ભી, હાય ક્યા ચીઝ હૈ જવાની ભી.’ એમનું મૂળ નામ રઘુપતિ સહાય, 1896માં જન્મેલા આ કવિ […]
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી, એ પરાણે પોર્ન ફિલ્મો કરાવતા હોવાની ફરિયાદ એક-બે અભિનેત્રીઓએ પણ કરી. શિલ્પાએ જાહેરમાં અજાણ્યા હોવાનો દાવો કર્યો અને બે-ત્રણ મહિના પછી પોતાનું નોર્મલ જીવન શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો. થોડા વખત પહેલાં હેશટેગ મી ટુની એક મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી. જુદા જુદા ક્ષેત્રની સ્ત્રીઓએ […]
એક શિક્ષકનો ઈમેઈલ મળ્યો છે. પોતાનું નામ નહીં લખવાની એ બહેને વિનંતી કરી છે, ‘અમે સરકારી શાળાના શિક્ષકો છીએ, પરંતુ અમારી પાસે શિક્ષણ ઉપરાંત બીજું કેટલુંય સરકારી કામ કરાવવામાં આવે છે. શિક્ષક તરીકે જ્યારે અમે બીજા બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરતા હોઈએ ત્યારે અમારા પોતાના બાળકને ટાઈમ ન આપી શકાય એ કેવું ? […]
જન્માષ્ટમી… કૃષ્ણ જન્મનો ઉત્સવ ! “જ્યારે જ્યારે ધર્મનું અપમાન થશે, સાધુઓને તકલીફ થશે ત્યારે ત્યારે રાક્ષસોનો વિનાશ કરવા અને ધર્મને મજબૂત કરવા હું જન્મ લઈશ.” કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે. આ, ગ્રંથ-શ્રીમદ્ ભગવદ્ ગીતા, મહાભારતના ભિષ્મપર્વમાં સમાવી લેવામાં આવી છે. ગીતાના સાતસો જેટલા શ્લોક છે, જેમાં ક્યાંય ‘હિન્દુ ધર્મ’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, […]
અમેરિકામાં વસતા એક મિત્ર પરિમલ મહેતાના દીકરાએ બારમું ધોરણ પાસ કર્યા પછી ભરત નાટ્યમશીખવાની ઈચ્છા પ્રગટ કરી. થોડા દિવસ તો ઘરના બધા જ એ વિશે વિચારતા રહ્યા… અમેરિકામાં ભણતો છોકરોએન્જિનિયરિંગ, મેડિસિન કે બીજી કોઈ કારકિર્દી પસંદ કરવાને બદલે ખૂબ સારા ગ્રેડ હોવા છતાં, નૃત્યમાં કારકિર્દીબનાવવાનું નક્કી કરે તો એક સામાન્ય ગુજરાતી પરિવાર વિચારમાં પડે એ […]











