Category Archives: Madhurima

શાસ્ત્ર અને સમજઃ રિવાજ અને કુરિવાજ

વિશ્વભરમાં ફાયનાન્સિયલ વર્ષ, ચોપડા કે ઈન્કમટેક્ષના કાગળો પહેલી એપ્રિલથી શરૂ થાય છે.આમાં કોઈ મજાક છે-કે કોઈ અજાણતાં જ થઈ ગયેલી રમૂજ છે, એવો વિચાર આવ્યા વગર રહેતો નથીકારણ કે, પહેલી એપ્રિલ વિશ્વભરમાં ‘એપ્રિલફૂલ’ તરીકે ઉજવાય છે. એકબીજાને મૂરખ બનાવવાનો,આનંદ લેવાનો આ દિવસ આખા વિશ્વમાં ફાયનાન્સિયલ વર્ષની શરૂઆતનો દિવસ પણ છે ! પરંતુ,ભારતીય કેલેન્ડર અને ભારતીય […]

સંવેદનાઃ અન્યની અને મારી જુદી છે ?

‘સંવેદના’… આ શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ. કવિતાથી શરૂ કરીને સાદા સંવાદમાં, ભાષણમાં અનેલેખનમાં ‘સંવેદના’ની વાતો અવારનવાર વાંચવા મળે છે. સંતાન ધાર્યું કરે તો માતા-પિતાની સંવેદનાઉપર ઉઝરડો પડે, પતિ કે પત્ની જો જરાક અપેક્ષા વિરૂધ્ધ વર્તે કે પોતાના ગમા-અણગમા ખુલ્લા દિલેવ્યક્ત કરે તો જીવનસાથીની સંવેદના ઘવાય, કોઈ જરાક પોતાની મરજી કે ઈચ્છાથી પોતાના અંગતવિચારો કે […]

મેરી બરબાદીયોં કા હમ નશીનોં, તુમ્હેં ક્યા, ખુદ મુઝે ભી ગમ નહીં હૈં

આહ ક્યા દિલ મેં અબ લહૂ ભી નહીં, આજ અશ્કોં કા રંગ ફીકા હૈજબ ભી આંખેં મિલીં ઉન આંખોં સે, દિલ ને દિલ કા મિજાજ પૂછા હૈ,કૌન ઉઠ કર ચલા મુકાબિલ સે, જિસ તરફ દેખિએ અંધેરા હૈફિર મિરી આંખ હો ગઈ નમનાક, ફિર કિસી ને મિજાજ પૂછા હૈ. અસરારુલ હક, એક જાણીતા શાયર છે. શરૂઆતમાં […]

‘ટાઈમ પાસ’ : અલ્લડતાથી ઓડિસી સુધી…

પ્રોતિમા બેદી, એક એવું નામ જે આજે પણ વિવાદાસ્પદ વર્તુળોમાં ચર્ચાતું રહ્યું છે… એમનીઆત્મકથા ‘ટાઈમ પાસ’ જે એમની દીકરી પૂજા દેવી ઈબ્રાહીમ દ્વારા સંકલિત કરવામાં આવી છે. એનાકેટલાંક અંશ અહીં રજૂ કર્યા છે. 12 ઓક્ટોબર પ્રોતિમા બેદીનો જન્મદિવસ છે… ફક્ત 49 વર્ષની ઉંમરેહિમાલયના પિથોરાગઢના માલપા ગામે લેન્ડ્સ્લાઈડ થવાથી એમનું મૃત્યુ થયું. એક સ્ત્રી પોતાનાજીવનનો તદ્દન […]

સસ્ટેનેબલ ડેવલપમેન્ટઃ ભારતનો નવો યુવા

ગુજરાતની નવરાત્રિ આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે. જે ગુજરાતી ન હોય એને માટે પણનવરાત્રિનો તહેવાર હવે ‘ચણિયા ચોળી’, અને ટ્રેડિશનલ વસ્ત્રો સાથે નૃત્ય કરવાનો ઉત્સવ છે.દેશ-વિદેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણા કલાકારો નવરાત્રિ ઉજવતા રહ્યા છે, પરંતુ ગયા વર્ષેકોરોનાને કારણે નવરાત્રિ સાવ કોરી ગઈ એટલું જ નહીં, આપણા કલાકારો અને ટ્રેડિશનલ વસ્ત્રોબનાવનાર અનેક લોકોની રોજી પર બહુ […]

સ્વધર્મ, સનાતન કે શાશ્વત ધર્મઃ જડતા કે જીવનશૈલી ?

2018માં રજૂ થયેલી ફિલ્મ ‘પદમાવતી’ને જ્યારે ‘પદમાવત’ તરીકે રજૂ કરવામાં આવી ત્યારેધાર્મિક લાગણી દુભાઈ છે એવી દલીલ કરીને થિયેટર પર તોડફોડ કરવામાં આવી. હવે, એવો જ સવાલ‘રાવણલીલા’ વિશે ઊભો થયો. ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ રાખવાની પ્રોડ્યુસર-દિગ્દર્શકને ફરજપડી. પ્રતીક ગાંધીએ ફિલ્મમાં બોલેલા ડાયલોગની વિરુધ્ધ અનેક લોકોએ કેસ કર્યા. એની સામે જીસસની સાથે જોડાયેલી ફિલ્મ ‘ધ લાસ્ટ […]

જો ચલે, તો જાં સે ગુઝર ગયે…

કેટલાય મહિનાઓના સંઘર્ષ પછી જિંદગી ધીરે ધીરે નોર્મલ થઈ રહી છે. મોલ, થિયેટર્સ અને બેન્કવેટ હોલ ખૂલી રહ્યા છે ત્યારે સિનેમા જોવાનો એક્સપિરિયન્સ  લગભગ અઢાર મહિના પછી ફરી પાછો તાજો થઈ રહ્યો છે. અંધારા થિયેટરમાં હોરર ફિલ્મ જોતા હાથમાં પોપકોર્ન અટકી જાય, ઈમોનલ સીન જોતા આંખોમાં પાણી આવે અને હસી હસીને બાજુવાળા પર ઢળી પડવાની […]

સૈનિકનું સન્માનઃ દેશનું બહુમાન

‘યા તો તિરંગા લહેરા કે આઉંગા, યા તિરંગે મેં લિપટ કે આઉંગા…’ ગયા અઠવાડિયે રજૂ થયેલી ભારતીય લશ્કરસાથે જોડાયેલી બે કથાઓ પર આધારિત ફિલ્મોમાં બંને હીરો આ ડાયલોગ બોલે છે. ‘ભૂજ’ અને ‘શેરશાહ’ નામની આ બેફિલ્મોમાં ભારતીય લશ્કરની બે ગૌરવવંતી કથાઓ આપણી સામે રજૂ કરવામાં આવી છે. ફિલ્મો કેવી છે એ વિશે ચર્ચાકરવાને બદલે એક […]

લગ્ન એટલે ‘બળાત્કાર’ને સત્તાવાર મંજૂરી ?

‘કાયદેસરના લગ્નમાં જો પતિ પત્ની સાથે એની ઈચ્છા વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધે છે તો એને બળાત્કાર  ન કહેવાય…‘ છત્તીસગઢ હાઈકોર્ટના આ વિવાદાસ્પદ ચૂકાદા પછી દેશભરની પરિણિત મહિલાઓ માટે એક વિચિત્ર સવાલ ઊભો થયો છે. લગ્ન થયા હોય એથી પુરૂષને શારીરિક સંબંધ બાંધવાની છૂટ બાય ડિફોલ્ટ મળી જાય છે ? સ્ત્રીની ઈચ્છા કે અનિચ્છાનું મહત્વ સ્વયં […]

કેન વી સ્ટાર્ટ અ ફ્રેશ ?

બે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં સામાન્ય રીતે, મનભેદ, મનઃદુખ કે સમસ્યા ઊભી થયા વગર રહેતી નથી. ભાગ્યે જકોઈ બે મિત્રો, યુગલ, માતા-પિતા અને સંતાન વચ્ચે મનદુઃખ નહીં થયું હોય! આપણે બધા જુદા જુદા અભિપ્રાય ધરાવીએછીએ. જુદી માનસિકતા અને જુદી માન્યતા આપણને એકબીજા સાથે દલીલ કરવા, ઝઘડવા કે ક્યારેક નારાજ થવા સુધીલઈ જાય છે. આપણે જોઈ રહ્યા […]