Category Archives: janmabhoomi phulchhab

2023 અને 24ની વચ્ચેની આ રાત…

31.12.2023… એક આખું વર્ષ પૂરું થાય છે, મોટાભાગના લોકો શરાબ પીને, નાચીને,રસ્તાઓ ઉપર પીપૂડા વગાડીને, ભીડ જમા કરીને ‘હેપ્પી ન્યૂ યર’ની બૂમો પાડીને વિતાવશે. ક્લબ્સઅને હોટેલમાં ન્યૂ યરની પાર્ટીઓ હશે, જેમાં ‘5-4-3-2-1…’ના કાઉન્ટ સાથે ફટાકડાં ફૂટશે. યુગલોચુંબન કરશે. સહુ એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે. દિવાળી કરતાં પણ આપણે 31ડિસેમ્બરની રાતને વધુ ઉત્સાહ અને જોરશોરથી ઉજવીએ […]

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે! હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે!

નેટફ્લિક્સ ઉપર ‘ક્રાઉન’ વેબસીરીઝની છઠ્ઠી સીઝન રજૂ થઈ છે. પ્રિન્સેસ ડાયેનાનાં મૃત્યુસુધી લંબાતી આ છઠ્ઠી સીઝન મહારાણી એલિઝાબેથનાં બાળપણથી શરૂ થાય છે. એના બિમારપિતા અને એલિઝાબેથની બહેન માર્ગરેટ, પતિ ફિલિપ અને સંતાનો સાથેના સંબંધો વિશેનીઆંટીઘૂંટી ધરાવતી આ વેબસીરીઝની કુલ છ સિઝન છે. આ છએ સિઝનના એપિસોડ જોતી વખતેસૌથી પહેલો વિચાર એ આવે કે ભારતના કોઈ […]

હેપ્પી બર્થ ડે! ગોવિંદ નિહલાની

ચાર નેશનલ એવોર્ડ અને સાત ફિલ્મફેર એવોર્ડની સાથે નરગીસ દત્ત એવોર્ડ ફોર બેસ્ટ ફિચરફિલ્મ ઓન નેશનલ ઈન્ટિગ્રેશન જેવા અનેક એવોર્ડ્ઝ જેમની શેલ્ફ પર ચમકી રહ્યા છે એવાસિનેમેટોગ્રાફર, ડિરેક્ટર ગોવિંદ નિહલાની વિશે ભાગ્યે જ નવી પેઢી કશું જાણે છે! રિચર્ડ એટેમ્બરોસાથે ઓસ્કાર વિનિંગ પિરિયડ બાયોગ્રાફીકલ ફિલ્મ ‘ગાંધી’ના બીજા યુનિટમાં ગોવિંદજીએ પોતાનીસિનેમેટોગ્રાફીનો કમાલ બતાવ્યો હતો. ભારતીય સિનેમા […]

ભારત આપણો દેશ છે? આપણે બધા ભારતીયો છીએ?

यदि तुम्हारे घर केएक कमरे में आग लगी होतो क्या तुमदूसरे कमरे में सो सकते हो?यदि तुम्हारे घर के एक कमरे मेंलाशें सड़ रहीं होंतो क्या तुमदूसरे कमरे में प्रार्थना कर सकते हो?यदि हाँतो मुझे तुम सेकुछ नहीं कहना है। સર્વેશ્વરદયાલ સકસેનાની આ કવિતા ભારતમાં વસતા જનસામાન્યના માનસને કેવી અદભૂતરીતે આપણી સામે મૂકે છે! એક […]

‘સંવાદ… જે નથી થયા’

ભાનુમતિઃ એક ક્ષણ માટે આપણે ધારી લઈએ કે શકુનિના પિતા ગાંધારરાજ સુબલનાહાડકાંમાંથી બનેલા એ પાસાંએ પોતાનું કામ ન કર્યું હોત… અને કૌરવો હાર્યા હોત. તો?દુર્યોધનઃ (હસે છે) આ કલ્પના પણ અર્થહીન છે, છતાં તમારા મનોરંજન માટે ધારી લઉ, તોશું?ભાનુમતિઃ તો તમે મને દાવમાં મૂકી હોત?દુર્યોધનઃ હું મૂર્ખ નથી. પોતે હારી ગયા પછી પત્નીને દાવમાં મૂકવાનો […]

સજાતિય લગ્નઃ સમસ્યા કે શરમ

થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એક ચૂકાદો આપ્યો જેમાં સજાતિય લગ્નોને મંજૂરી આપવાનીસ્પષ્ટ ના પાડી. જેમાં પાંચ ન્યાયમૂર્તિનો સમાવેશ થતો હતો. એવી બંધારણીય ખંડપીઠે 366 પાનાંનાનિર્ણયમાં કહ્યું હતું કે, સજાતીય લગ્નને કાયદેસરતા આપવાનું કામ સંસદનું છે. કેન્દ્રીય કાયદો ન હોયતો રાજ્ય પણ પોતાનો કાયદો ઘડી શકે છે. આ માટે એક પેનલ બનાવી શકાય છે એવું […]

અમજદ ખાનઃ માણસ ભૂલાઈ ગયો, પણ ડાયલોગ યાદ રહી ગયો

ટેકરીની ટોચ પર ઊભેલા એ કદાવર આદમીની ચાલ, એની કરડાકીભરી આંખો, પહાડીઅવાજ અને પડછંદ વ્યક્તિત્વ પર થિયેટરમાં તાળીઓનો ગડગડાટ થતો. એ અરસામાં રાત્રે બાળકોનેઉંઘાડવા માટે મા કહેતી, ‘સૂઈ જા, ગબ્બર આવશે’ અને બાળકો સૂઈ જતાં. જેનો ભય બાળકોનેલાગતો એ જ વ્યક્તિને બાળકો તરફ અપ્રતીમ પ્રેમ હતો. દિલાવર દિલના અમજદ ખાને ભલે હિન્દીફિલ્મ જગતમાં વિલનના રોલ […]

કાર્પેટ નીચેનો કચરોઃ આપણે બધા દંભી છીએ.

એક પાર્ટીમાં સહુ વાતો કરતાં હતા. ત્યાં એક વ્યક્તિએ વિષય છેડ્યો, ‘ઓ માય ગોડ 2જોઈ?’ પાર્ટીમાં એક વિચિત્ર પ્રકારનો સોંપો પડી ગયો તેમ છતાં એમણે વાત ચાલુ રાખી, ‘સેક્સએજ્યુકેશન જેવા બોલ્ડ વિષય પર ઈશ્વરને જોડીને ગજબ કામ કર્યું છે!’ ત્યાં ઊભેલા એક ટીનએજછોકરાએ કહ્યું, ‘સેક્સ એજ્યુકેશન ક્યાં છે? વિષય તો હસ્તમૈથુન-માસ્ટરબેશનનો છે.’ પાર્ટીમાં જાણે કેકોઈ […]

વિશ્વ ઈન્ટરનેટ દિવસઃ સુવિધા અને સુરક્ષા

રસ્તો શોધવો હોય, કોઈ વસ્તુ ક્યાં મળશે તે જાણવું હોય, કોઈ વ્યક્તિ વિશે,એના કામ વિશે જાણવું હોય કે બીજી કોઈપણ માહિતી મેળવવી હોય તો આપણે સાવસહજતાથી ‘ગૂગલ’ને પૂછી લઈએ છીએ. આ ગૂગલ, એક સર્ચ એન્જિન છે. યુટ્યુબ,ગુગલ કીપ, ક્રોમ, જીપીએસ અને જીમેઈલ જેવી અનેક સેવાઓ સાથે ગૂગલ આપણાજીવનને સરળ બનાવે છે. આ, ગૂગલ કે બીજી […]

પ્રેમ, પ્રણય, પરિણય અને લફરાં પ્રકરણ

થોડા વખત પહેલાં અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા, ’65 વર્ષના એક દાદાનું30 વર્ષ જૂનું પ્રેમ પ્રકરણ ખૂલ્યું. પત્નીએ પ્રેમ પત્રો વાંચ્યા અને ચક્કર આવતા ફસડાઈ પડી.’ એપછી જે કંઈ બન્યું એ વિશેની ઘણી બધી વિગતો એ સમાચારમાં હતી. એવી જ રીતે એક બીજાવૃધ્ધની યુવા સ્ત્રીઓ સાથેની ન્યૂડ ચેટ વિશે પણ સમાચાર પ્રકાશિત થયા. આ […]