Phulchhab – 1

એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ […]

મારો દેખાવ વિદેશી છે… ઉછેર અને પ્રકૃતિ તદ્દન ભારતીય !

નામ : સંજના કપૃરસ્થળ : મુંબઈ, મહારાષ્ટ્રસમય : ૨૦૧૯ ઉંમર : ૫૧ વર્ષ મુંબઈ ના જુહુ વિસ્તારમાં આવેલા પૃથ્વી થિયેટરમાં ઘણાએ મને જોઈ હશે. પૃથ્વી થિયેટર આજે મુંબઈમાં એક સન્માનનીય થિયેટર કહેવાયછે. મુંબઈનું ‘પૃથ્વી’ થિયેટર એ જોવા, જાણવા, સમજવા અને માણવા જેવું સાંસ્કૃતિક સ્થળ અને સંસ્થા છે. એ માત્ર થિયેટર, નાટચઘર, રંગભૂમિ કે રંગશાળા નથી. […]

હૈરાન હૂં મેરે દિલ મેં સમાયે હો કિસ તરહ…

માણસની સરેરાશ જિંદગીમાં એ કેટલા માણસોને મળતો હશે ? ઓળખીતા, મિત્રો, સ્નેહી, સ્વજન, સગાં અને પ્રિયજન… આવા અનેક વિભાગમાં આપણે આપણી જિંદગીમાં રહેલા લોકોને વહેંચી શકીએ. કેટલાક લોકો આપણને મળે પછી તરત વિસરાઈ જાય છે, જ્યારે કેટલાક લોકો એક વાર મળે તો પણ ભૂલાતા નથી. સાથે રહેતા માણસોને આપણે પૂરા ઓળખી નથી શકતા. જ્યારે કેટલીક […]

Mumbai Samachar 2

એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ […]

પરિણામની જવાબદારી: ઓપ્શન નથી

આપણને બધું તૈયાર, ગોઠવેલું અને વ્યવસ્થિત જોઈએ છે, પણ એ કોઈ બીજી વ્યક્તિએ કરવું પડે! એ બીજી વ્યક્તિ ગોઠવે ત્યારે પણ એણે આપણી અનુકૂળતા મુજબ ગોઠવવું જોઈએ એવો આપણો આગ્રહ હોય છે. આપણે કશું નહીં કરવાનું ને તેમ છતાં થવું તો આપણી મરજી મુજબ જ જોઈએ એવી આપણી અપેક્ષા છે  આપણે બધા ‘સમય નથી’ની ફરિયાદ […]

આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય…

આ પેઢી પાસે  એકલા ઝઝૂમવાની, સમસ્યાઓને જાતે હેન્ડલ કરી લેવાની, ભૂલોને પોતાની રીતે મેનેજ કરવાની અજબ તાકાત છે સ્વિમિંગ પુલના કિનારે ઊભેલું એક નાનકડું બાળક બાકીનાં છોકરાંઓને તરતાં જોઈ રહ્યું હતું… એની મમ્મી એને સમજાવી રહી હતી, ‘ડરવાની કોઈ જરૂર નથી, આ તો શેલો છે…’ મમ્મી બંને હાથ ચલાવીને બતાવી રહી હતી, જો આમ હાથ […]

જાતને બદલવી જરાય અઘરી નથી…

આપણે આપણા રસ્તે, આપણી રીતે સાવ શાંતિથી ચાલ્યા જતા હોઈએ… આસપાસની દુનિયામાં કોઈને બને ત્યાં સુધી ન નડવાના આપણા નિષ્ઠાપૂર્ણ પ્રયત્નો છતાં જો કોઈક અદકપાંસળિયો વગર કારણે આપણને છંછેડે તો શું કરવું ? આ સવાલ ઘણાને થતો હશે ! આપણે જે કરીએ એમાં અમુક લોકોને વાંધો પડે જ, તો અંતે કરવું શું ? આ સવાલ […]

તમને તમારા લીગલ પેપર્સ વિશે કેટલી જાણ છે ?

કોરોનાના સમયમાં આપણે અનેક નિકટના સ્વજનોને ગુમાવ્યા. કેટલાંક વડીલો તો કેટલાક સાવ યુવાન, સાજા-સારાં લોકો અઠવાડિયામાં, પંદર દિવસમાં આ જગત છોડી ગયા. 22મી માર્ચ સુધી કોઈને કલ્પના પણ નહોતી કે બે મહિના પછી મે કે જૂનમાં વિદેશ પ્રવાસનો પ્લાન કરનાર વ્યક્તિ લાંબા પ્રવાસે ઉપડી જશે ! જ્યારે કોઈ સ્વજન આ જગત છોડે છે ત્યારે દુઃખ […]

Mumbai Samachar 1

એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ […]

જયા બચ્ચન : પડદા પર અભિનય છોડ્યો, પણ