અલ્હાબાદ (પ્રયાગરાજ) યુનિવર્સિટીમાં અંગ્રેજી લિટરેચરનો ક્લાસ ચાલી રહ્યો હતો.છેલ્લા થોડા દિવસ ગેરહાજર રહેલા એક પ્રોફેસરે આવીને કહ્યું, ‘ફિરાક કુછ દિનોં સે બિમાર થા.’ક્લાસમાં બેઠેલા એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, ‘ફિરાક ખુદ એક બિમારી હૈ…’ વિદ્યાર્થીઓ હસી પડ્યા(ફિરાકનો અર્થ વિરહ થાય છે એટલે વિદ્યાર્થીનું કહેવું હતું કે વિરહ પોતે જ એક બિમારી-તકલીફ-પીડાછે). ખરી રીતે તો પ્રોફેસરે ખીજાઈ […]
Author Archives: kaajal Oza Vaidya
નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ અમારાં લગ્ન પછી સાત મહિને પૂજા જન્મી. બંને પરિવારો ત્યાં હતાં અને કબીર સતત મારીસાથે મારો હાથ પકડીને ઊભો હતો. મને સારું લાગે એટલે સંગીત મૂકવામાં આવ્યું હતું. મારી પ્રસૂતિસામાન્ય રીતે જ થઈ. મને બાળક થયું જેની મને હંમેશ ઝંખના હતી. આ તો એક […]
‘કોન્ડોમ એટલે શું?’ બાર વર્ષના એક બાળકે જાહેરાત જોઈને માને પૂછ્યું. ટીવી જોઈરહેલા મા અને પિતા બંને ઝંખવાઈ ગયા, ‘એ તો છે ને…’ શું જવાબ આપવો એ એમને સૂઝ્યોનહીં. આડી-તેડી, ગોળ ગોળ વાત કરીને એમણે એ વખતે તો વાત ટાળી દીધી, પરંતુ બાર વર્ષનાબાળકે ‘કોન્ડોમ’ શબ્દ પર સર્ચ કર્યું અને એ પોર્નના ચક્કરમાં પડી ગયો. […]
17 ઓગસ્ટ, 1998… હિમાલયમાં કૈલાસ માનસરોવરની યાત્રા પર નીકળેલા થોડાલોકો રાત્રે જ્યારે વિશ્રામ કરતા હતા ત્યારે એક હિમશિલા ધસી પડી. ગુજરી ગયેલા લોકોમાં એકવ્યક્તિ હતી, પ્રોતિમા બેદી. સૌને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ 18 ઓગસ્ટે પ્રોતિમા બેદીનુંમૃત્યુ થયું. માણસ ઈચ્છે તો પોતાની જાતને કેટલી બદલી શકે અને જીવનને કઈ રીતે નવો ઘાટઆપી શકે. પોતે વિદ્રોહ […]
નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ હિમાચલના આ અદભૂત પ્રદેશમાં બેઠી છું ત્યારે આખી જિંદગી યાદ આવી રહી છે. કોઈફિલ્મની જેમ બધું 70 એમએમમાં મારી નજર સામે ભજવાઈ રહી છે જાણે! હું કોલેજમાં હતી ત્યારેઅમારી પાડોશમાં બે ગેંગ હતી. એકના નેતા વિનોદ ખન્ના હતા, જ્યારે બીજી ગેંગના નેતાઆઈ.એફ. જોહરના પુત્ર […]
‘અરે! એ તો અમારા મહેમાન છે, ચોર નથી. તમે એમને ખોટા હેરાન કર્યા.’ કહીનેપાદરીએ બાજુમાં ઊભેલા ઊંચા-પહોળા ચીંથરેહાલ યુવાનના ખભે હાથ મૂક્યો, ‘ભાઈ, તમે ડીશલઈ ગયા, પણ આ ચાંદીના, મીણબત્તીના સ્ટેન્ડ તો ભૂલી ગયા, જે મેં તમને ભેટ આપ્યાં છે.’આ ચાર વાક્યોએ એક માણસની જિંદગી બદલી નાખી… અને એમાંથી ઉદભવી એક અમરકથા, ‘લા મિઝરેબલ.’ ફ્રેન્ચ […]
હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…મધદરિયે કૈં વાવાઝોડું, સઘળું હાલક-ડોલક,ભક્તિ પણ તોફાનની સાથે, પ્રગટી પછી અચાનક,કડકડાટ શ્લોકો બોલાયા, થરથરતો જ્યાં શ્વાસ હતો…હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…માતા-પિતા-ગુરૂ-દેવ-દેવીને યાદ કર્યાં કૈં,બચી ગયા તો હવે કરીશું, આડું અવળું કૈં નેં,ડૂબતી’તી હોડી ત્યાં સુધી, મરણ-સ્મરણનો પ્રાસ હતો…હોડી કાંઠા પર પહોંચે, […]
ઈન્ટરનેટ ઉપર કંઈ પણ ખોલો કે તરત જ સૌથી પહેલાં રેસિપી જોવા મળે છે.જાતભાતની વજન ઉતારવાની સ્વાદિષ્ટ રસોઈથી શરૂ કરીને મસાલા, વાળ વધારવાના નુસ્ખા, ત્વચાસાફ રાખવાના, યુવાન દેખાવાના નુસ્ખા આપણા ઈન્ટરનેટના એપ્સ પર ઊભરાવવા લાગ્યા છે. આનુસ્ખા સાચા છે કે ખોટા, એનાથી ફાયદો થશે કે નુકસાન, આવું જાણ્યા વગર-પૂરી ખાતરી કે ચોકસાઈકર્યા વગર પણ આ […]
નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ સૂર્ય ઢળી રહ્યો છે. માલ્પાની નાનકડી હોટેલની બહાર હું બેઠી છું. પિથોરાગઢ જિલ્લાનુંકુમાઉ વિસ્તારમાં આવેલી આ જગ્યાએ મને મોહિત કરી દીધી છે. અમે 60 જણાં તિબેટ જવાનીકળ્યા છીએ. એ રસ્તે અમે કૈલાસ માનસરોવર પહોંચીશું. મનમાં કોઈ અજબ જેવો શાંતિનોઅનુભવ થઈ રહ્યો છે. જિંદગી મને […]
નીટ, કેટ, જીઈઈના પરિણામો આવે, સીએ ફાઈનલ અને યુપીએસસીના પરિણામોઆવ્યા ત્યારે અખબારોમાં ઉત્તમ માર્ક લઈને સફળ થયેલા વિદ્યાર્થીઓના નામ આવે, ફોટાછપાય, એમના વખાણ થાય, એ કેવી રીતે, કેટલા કલાક ભણતા હતા અને એમના માતા-પિતાએકેટલો ભોગ આપ્યો, એમણે કઈ રીતે તૈયારી કરી આ વિશેની વિગતો પણ એમના ઈન્ટરવ્યૂમાંપૂછાય… સફળતાની આ સમાજ કદર કરે છે, બલ્કે કિંમત […]











