નામઃ કમલા હેરિસસ્થળઃ વોશિંગ્ટન ડીસીસમયઃ 2024ઉંમરઃ 59 વર્ષ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હું પહેલી અશ્વેત મહિલા છું. એશિયન ઓરિજિન ધરાવતીપહેલી વાઈસ પ્રેસિડેન્ટ. હું જ્યારે વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઊભી હતી ત્યારે સૌને લાગતું હતું કે,અમેરિકન લોકો મને વોટ નહીં આપે… હું અમેરિકન મૂળની નથી માટે! પરંતુ, હવે મને એક વાતસમજાઈ ગઈ છે કે અમેરિકાની પ્રજા બુધ્ધિશાળી અને […]
Author Archives: kaajal Oza Vaidya
‘મારા ફેમિલીની સિક્રેટ છે.’ શામ્ભવીની વાત સાંભળીને અનંત બેહોશ થવાની તૈયારીમાં હતો, ‘ડાર્ક સિક્રેટ.’શામ્ભવીએ કહી નાખ્યું.‘દરેક અમીર ઘરોની ડાર્ક સિક્રેટ હોય જ.’ અનંતે પોતાની પ્રિયતમાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘થોડું ઘણુંલોહી ને થોડો ઘણો પરસેવો મળીને જ એમ્પાયર ઊભાં થાય.’ એણે વહાલથી કહ્યું, ‘બહુ સિરિયસલી નહીં લેવાનું.સિધ્ધાંતવાદી લોકો ભૂખે મરે છે આ દેશમાં…’ અનંત હવે ઓફિસે […]
મુંબઈ મેટ્રોના કારણે રસ્તાઓને પહોળા કરવામાં આવી રહ્યા છે. આ રસ્તાઓના સમારકામઅને વિસ્તરણની પ્રક્રિયામાં એક બંગલો અમિતાભ બચ્ચનનો પણ છે, અત્યારે એ બંગલો નખસેડવો-એની જગ્યા ન કાપવી કે એમને પણ એક સામાન્ય નાગરિકની જેમ જ પોતાની જગ્યાઆપવા ફરજ પાડવી એ બાબતે કોર્પોરેશન અને બચ્ચન સાહેબના લોયર્સ વચ્ચે માથાકૂટ ચાલી રહીછે. કેટલાંય વર્ષો પહેલાં દક્ષિણ મુંબઈના […]
એક સમાચાર મુજબ ચંદ્રકાન્ત બક્ષીના પાલનપુરના ઘરમાં એમનું મ્યુઝિયમબનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બક્ષી સાહેબના હસ્ત લિખિત મેન્યુસ્ક્રીપ્ટની સાથે સાથે,એમના ફોટા, જીવનના પ્રસંગો, પ્રવાસની સ્મૃતિઓની સાથે જે કઈ સચવાયું છે તે બધું જ હવે બક્ષીસાહેબના વાચકો અને ચાહકો માટે ખૂલ્લું મૂકવામાં આવશે… એવી જ રીતે અત્યાર સુધી અત્યંતવિવાદાસ્પદ રહેલી જાવેદ અખ્તર અને સલીમ ખાનની જોડી […]
માધવને ખરેખર આઘાત લાગ્યો હતો. જે માણસે એને અહીં સુધી પહોંચવામાં પળેપળ મદદકરી, જે માણસ એને પોતાનો “એક માત્ર મિત્ર” કહેતો હતો, જેની સાથે એણે પોતાના જીવનનીઅંગતમાં અંગત પળ, મજા, સુખ-દુઃખ વહેંચ્યા હતા એ માણસે પોતાને એવી જગ્યાએ લાવીને ઊભોરાખી દીધો હતો જ્યાં એની સામે હાથ ફેલાવીને ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો બાકી રહ્યોનહોતો…માધવને […]
નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ રજનીનાં મૃત્યુ પછીનું વર્ષ ભયંકર હતું. મને જીવનમાં કોઈ જ રસ નહોતો. બરાબર આવખતે મારિયો મારા જીવનમાં આવ્યો. હું મારિયોને બ્લાઈન્ડ ડેઈટમાં મળી હતી. હું 35 વર્ષની થઈચૂકી હતી અને એ મારી પહેલી બ્લાઈન્ડ ડેઈટ હતી. હું એને તાજ ‘રૂફટોપ’માં મળી ત્યારે અને મેંસફેદ […]
માણસ માત્ર ‘સુખી’ થવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સુખની, સગવડની અનેસંતોષની સૌની પોતપોતાની વ્યાખ્યાઓ છે, અને દરેક પોતાની વ્યાખ્યામાં રહીને પોતાનાસુખને શોધે છે. એવી જ રીતે, ‘દુઃખ’ની પણ સૌની આગવી વ્યાખ્યા છે. મોટાભાગના લોકોનેજોઈએ ત્યારે સમજાય કે, એમની પાસે જે છે એમાં એ સુખી નથી! પત્ની હોય કે પતિ, પોઝિશનહોય, પૈસા હોય કે પ્રવૃત્તિ, […]
‘એક શર્ત છે.’ શામ્ભવીએ કહ્યું.મોહિનીએ નીચું જોઈને કહ્યું, ‘બોલ!’‘હું જાણું છું કે મારી મા જીવે છે…’ મોહિનીએ વિસ્ફારિત આંખે એની સામે જોયું, એના કપાળ પર પરસેવો હતો, એ લગભગધ્રૂજવા લાગી. શામ્ભવીએ આગળ કહ્યું, ‘તું પણ આ વાત જાણે છે.’ એણે મોહિનીની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, ‘હા કે ના?’‘હું નથી જાણતી.’ મોહિની પવનમાં પાંદડું ધ્રૂજે એમ […]
જગજિત સિંઘજીના એક આલ્બમ ‘સહર’માં મેરાજ ફૈઝાબાદીની ગઝલ છે, જેના શબ્દો છે,‘તેરે બારે મેં જબ સોચા નહીં થા, મેં તન્હા થા મગર ઈતના નહીં થા…’ આપણે સામાન્ય રીતે એકલા હોવાની ફરિયાદ ત્યારે કરીએ છીએ જ્યારે આપણી સાથે કોઈનથી હોતું. મોટાભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે, એમને સંબંદો સાચવતા આવડતું નથી અનેએકલા રહેવાની ટેવ નથી. સંબંધો […]
જેમણે વિદેશપ્રવાસ કર્યો હશે એ સૌને ખબર હશે કે, વિદેશમાં સ્ત્રીની ઉંમર 70-80વર્ષની હોય, એ વ્હિલચેર પર બેઠાં હોય તો પણ એમનાં વસ્ત્રો, લિપસ્ટિક, નેઈલપોલીશ અનેએક્સેસરીઝ એકબીજા સાથે મેચિંગ અને એકદમ પરફેક્ટ હોય, એ વેકેશન પર જતાં હોઈ શકે…એમની સાથે વ્હિલચેર પર બેઠેલી એમની મિત્રો પણ હોઈ શકે! આપણા દેશમાં સમાજ વ્યક્તિપાસેથી જે ઉંમરે માત્ર […]