Author Archives: kaajal Oza Vaidya

નર અને નારાયણઃ અસ્તિત્વ અને અધ્યાત્મ

ગુજરાતમાં ગોધરા અનેક વાતો માટે પ્રસિધ્ધ છે. જેમાં સારી અને ખરાબ બંને સ્મૃતિ સંકળાયેલી છે.ગોધરા સાથે જોડાયેલી એક ખૂબ મહત્વની અને વંદનીય બાબત એ છે કે, ગોધરામાં મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંતવાલામે અને કાશીબહેનને ત્યાં એક પાંડુરંગ નામના સંતાનનો જન્મ 21 નવેમ્બર, 1898ના રોજ થયો હતો. આસંતાન પછીથી ‘રંગ અવધૂત’ના નામે ઓળખાયા. એમના અનુયાયીઓ એમની પૂજા ભગવાન […]

પ્રકરણ – 52 | આઈનામાં જનમટીપ

શિવ અસ્થાના ધૂંધવાયેલો અને ગૂંચવાયેલો હતો. 12 વાગ્યા સુધી ઓમના કોઈ ખબર જ ના આવ્યા એટલેસાંઈએ શિવને ફોન કર્યો, ‘ભાઈ ક્યાં છે? એમનો ફોન નથી લાગતો.’ કહીને સાંઈએ જરા ચિંતિત અવાજે ઉમેર્યું, ‘હજીસુધી ઓફિસ પણ નથી પહોંચ્યા.’શિવે થોડું વિચાર્યા પછી સાંઈને કહ્યું, ‘ભાઈ… કિડનેપ થઈ ગયા છે.’‘વ્હોટ?’ સાંઈએ રાડ નાખી, ‘કોની હિંમત થઈ? ફોન આવ્યો […]

ભાગઃ 2 | બાળ કલાકાર તરીકે સફળતા, પણ હીરોઈન બનતા પહેલાંની નિરાશા

નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ કોઈ માની શકે? કે પડદા ઉપર નાજુકડી, શરમાળ અને એકદમ આકર્ષક છોકરી દેખાતી‘આશા પારેખ’ એના સ્કૂલના દિવસોમાં એકદમ તોફાની અને ટોમ્બોય હતી! હું એકદમ ચંચળ હતી.મમ્મી મારી સતત ચિંતા કરતી અને ધ્યાન રાખતી, જ્યારે પપ્પા પ્રમાણમાં ખૂબ સ્વાતંત્ર્ય આપતા.મારા તોફાનોને હસી નાખતા, જ્યારે પડોશના ઘરોમાંથી ફરિયાદ આવે […]

મણિબેન પટેલઃ સરદારની ‘પુત્રી’ અને વલ્લભભાઈની ‘મા’

સરદાર પટેલ. ભારતના લોખંડી પુરુષ તરીકે સૌ એમને આદર આપે અને યાદ કરે.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે આજે જેમને સન્માન મળ્યું છે એ સરદાર કેસ લડતા હતા અનેપત્નીના મૃત્યુનો તાર આવ્યો. સરદારે તાર વાંચીને ખીસામાં મૂકી દીધો અને કેસ આગળ ચલાવ્યો એકિસ્સો બહુ મશહૂર છે, ત્યારે સવાલ એ થાય કે, સરદારને પોતાના ઈમોશન્સ પર, લાગણીઓ […]

બડે ગુલામ અલી ખાં સાહેબઃ સાક્ષાત્ નાદ બ્રહ્મ

કરીમુદ્દીન આસિફ-કે. આસિફના નામે જાણીતા ફિલ્મ ‘મોગલ-એ-આઝમ’ના દિગ્દર્શકએક ખૂબ જાણીતા સંગીતકારને મળવા ગયા. ફિલ્મના એક નાજુક રોમેન્ટિક સીન માટે એમનેએક ઠુમરીની જરૂર હતી. સંગીતકારે કહ્યું, ‘હું ફિલ્મોમાં ગાતો નથી.’ કે. આસિફ કોઈપણ રીતેએમનો અવાજ ઈચ્છતા હતા એટલે એમણે કહ્યું, ‘તમે જે કહેશો તે કિંમત આપીશ.’ સંગીતકારે‘ના’ પાડવાના ઈરાદે કહ્યું, ’25 હજાર રૂપિયા.’ 50ના દાયકાના છેલ્લાં […]

ટેક્સ અને ફેક્ટ્સઃ દેશમાં અને વિદેશમાં

ફાઈનાન્સિયલ વર્ષ આજે પૂરું થાય છે. 2023-24ના લેખાં-જોખાં, હિસાબો, ઉઘરાણી, ચૂકવણીઓ,લેવડ-દેવડ અને ટેક્સ ભરવાનો સમય આજે પૂરો થાય છે. કેટલા બધા લોકોએ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હશે, કેટલાબધા લોકો ઓક્ટોબરમાં કેટલો ટેક્સ ભરવો પડશે એની ગણતરીમાં અત્યારથી ગૂંચવાતા હશે! ટેક્સ ચૂકવવાની વાત આવે ત્યારે ભારતના નાગરિકો જરાક નાના મનના થઈ જાય છે. ભારત સરકારનાજેટલા ટેક્સ નાગરિક […]

પ્રકરણ – 51 | આઈનામાં જનમટીપ

બીજા દિવસે સવારે શિવ દરવાજો ખોલીને બહાર નીકળ્યો ત્યારે એણે જોયું કે, એના બેડરૂમની બહારઓમના બે વિશ્વાસુ માણસો સુધાકર અને જ્હોન ભરેલી બંદૂકે ઊભાં હતા. શિવ અકળાઈ ગયો. એ સ્વતંત્રમિજાજનો બેપરવાહ અને પ્રમાણમાં ડેરિંગ છોકરો હતો. આવી રીતે રૂમની બહાર બે માણસોને ઊભેલા જોઈને એનેગુસ્સો ચડી ગયો.એક તો આખી રાતનો ઉજાગરો હતો, ઓમનો પત્તો મળતો […]

ભાગઃ 1 | મારા માતા-પિતાએ 1940માં પ્રેમ લગ્ન કરેલાં: સલમા અને બચુભાઈ

નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ મારું નામ આશા પારેખ. જન્મે ગુજરાતી, ઉછેર પણ ગુજરાતી… પરંતુ, હિન્દી ફિલ્મઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર હું એક માત્ર સફળ ગુજરાતી નાયિકા છું. મેં બોલિવુડમાં પહેલી ફિલ્મ કરીત્યારે અને આજે પણ બોલિવુડ ઉપર પંજાબીઓ અને ખાન’સનું રાજ રહ્યું છે. કોઈ ગુજરાતી છોકરીવૈષ્ણવ વેજિટેરિયન પરિવારમાંથી બોલિવુડમાં આવે, અને એ […]

વિશ્વ રંગભૂમિ દિવસઃ ગીત-સંગીતની એ જાદુઈ દુનિયા

આજે વર્લ્ડ થિયેટર ડે-વિશ્વ રંગભૂમિ દિવસ છે. આખી દુનિયામાં રંગભૂમિ અને એની સાથે જોડાયેલાકલાકારો, લેખકો, સંગીતકારો, સન્નિવેશ અને વસ્ત્રપરિકલ્પના (સેટ અને કોસ્ચ્યુમ્સ), લાઈટ્સ અને નાટકનાબીજા અનેક વિભાગો સાથે જોડાયેલા કેટલાય કસબીઓને યાદ કરવામાં આવશે. ભારતમાં છેક ‘ભરતનાટ્યશાસ્ત્ર’થી રંગભૂમિ અને એની સાથેની જોડાયેલી કલા વિશે આપણે જાણીએ છીએ. એમણે જણાવેલાનાયિકાભેદ, નાયકની વ્યાખ્યા અને નવરસ આજે પણ […]

જય વિઠલાણીઃ રંગભૂમિ માટે જન્મેલો ને રંગભૂમિને લીધે જીવેલો માણસ

બે દિવસ પછી વર્લ્ડ થિયેટર ડે છે… આખી દુનિયા રંગભૂમિ દિવસ ઉજવશે ત્યારે રંગભૂમિ માટે જન્મેલોઅને જીવી ગયેલો એક માણસ, જે હજી હમણા જ આપણી વચ્ચેથી વિદાય થયો છે. એની વાત કરવાનું મનથાય. 42 વર્ષની નાનકડી ઉંમરે એણે જામનગર જેવા નાનકડા શહેરમાં રહીને રંગભૂમિને પોતાની રીતે પૂરેપૂરીજાણી-માણી અને પામી લીધી. છેલ્લે જ્યારે તબિયત ખરાબ હતી […]