Author Archives: kaajal Oza Vaidya

વોટિંગ કરો, ચિટિંગ નહીં

ગુજરાતમાં પહેલાં તબક્કાનું વોટિંગ પૂરું થયું છે. 89 સીટ્સના ઉમેદવારોનું ભાવિ વોટર્સેનક્કી કરી લીધું છે અને પાંચમી તારીખે બીજા તબક્કાનું વોટિંગ થવાનું છે ત્યારે નવી સરકાર કેવીરચાશે એની પ્રતીક્ષામાં બેઠેલા જનસામાન્ય માટે આ ચૂંટણીનું રિઝલ્ટ આમ જોવા જાઓ તો નક્કીજ હતું ને? ચૂંટણીની પહેલાં ચાલતી અટકળોમાં ક્યારેક 140, ક્યારેક 130 તો ક્યારેક 120નાઆંકડા વારાફરતી આવતા […]

ભાગઃ5 | ‘ઈપ્ટા’ અને ‘ગર્મ હવા’: શબાના અને બાબા

નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષ બે-ચાર દિવસ તો અમારા લગ્નનો આનંદ હું લેતી રહી, એ જ દિવસોમાં ભારતઆઝાદ થયું હતું. ગોવાલિયા ટેન્ક સુધી એક જુલુસ નીકળ્યું. હું પણ કૈફીનો હાથ પકડીને એ જુલુસમાંચાલી આવી. પરંતુ એક દિવસ પી.સી. જોશી મને મળવા આવ્યા. ઈન્ડિયન પીપલ્સ થિયેટર (જેકમ્યુનિસ્ટ પાર્ટીનું ઓર્ગેનાઈઝેશન હતું) એમાં પી.સી. જોશી […]

મનુઃ માનવ અસ્તિત્વનું મૂળ

જાણીતા હિન્દી કવિ જયશંકર પ્રસાદના પુસ્તક ‘કામાયની’માં ‘મનુ’ એનું મુખ્ય પાત્ર છે…દેવસૃષ્ટિના સંહાર પછી ચિંતામાં મગ્ન મનુ મહાભારતમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વૈવસ્વતમનુ છે. ‘શ્રદ્ધા’ની પ્રેરણાથી એ જીવનમાં રસ લેતા થાય છે, પરંતુ શ્રદ્ધાથી અસંતુષ્ટ થઈને એ એને મૂકીનેચાલી જાય છે. સારસ્વત પ્રદેશ પહોંચે છે ત્યાં એ ‘ઈડા’ ને મળે છે. એક નવી […]

અમિતાભ બચ્ચનના માતા-પિતાની લવ સ્ટોરી

આજે, અમિતાભ બચ્ચન એક લિવિંગ લેજન્ડ છે. એમના કરોડો ફેન છે, પરંતુ એ પોતેએમના ‘બાબુજી’ના ફેન છે. એમની દરેક વાત કે વ્યાખ્યાનમાં એ એમના બાબુજીને કોટ કરે છે.એમના ઉપર, એમના વિચારો, વ્યવહાર અને વ્યક્તિત્વ ઉપર એમના બાબુજીની ઊંડી અસર છે. હવેતો એમના વસ્ત્રપરિધાન પણ હરિવંશરાય જેવા થતા જાય છે. આજે, 27મી નવેમ્બરે, હરિવંશરાયબચ્ચનને 115 વર્ષ […]

રખડતાં ઢોરઃ જીવલેણ બીમારી

કચ્છથી પાંચ ગૌસેવક પગપાળા દ્વારિકા પહોંચ્યા. એમની સાથે 25 ગાયો પણદ્વારિકાધીશના મંદિરમાં પ્રવેશી અને 450 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવેલી ગૌમાતાઓનેમંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી. એટલું જ નહીં, પૂજારીઓએ ગૌમાતાને ઉપવસ્ત્રપહેરાવીને એમનું સન્માન કર્યું. ગયા અઠવાડિયે બનેલી આ ઘટનાની સામે આપણી આસપાસ-ખાસકરીને શહેરોમાં છૂટી મૂકી દેવાતી ગૌમાતા દ્વારા બનતા જીવ હત્યા અને અકસ્માતના કિસ્સાઓ વિશેપણ આપણે […]

ભાગઃ4 |કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ…

નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષ સંબંધો આપણે નથી બાંધતા, એ તો ખુદાને ત્યાંથી નક્કી થઈને જ આવે છે. આપણેતો બસ એ સંબંધોને નિભાવવાનું કામ કરીએ છીએ. ક્યાં ત્રણ મહિના પછી મારા લગ્ન, મારામામાના દીકરા સાથે થવાના હતા અને ક્યાં હું હૈદરાબાદમાં કૈફીને મળી! ઔરંગાબાદ પહોંચ્યા પછી સરદાર જાફરી અને બીજા કવિઓ ચાલી […]

એકલી હોય તો આંગળી, ભેગા હોય તો હાથ!

સુરતના એક કાર્યક્રમમાં સંચાલન કરી રહેલા મનીષભાઈએ એક સરસ વાત કહી, ‘ચાર આંગળીઓઅને અંગુઠા વચ્ચે એક દિવસ ઝઘડો થયો. સહુ પોતપોતાનું મહત્વ સાબિત કરવા લડવા લાગ્યા. અંગુઠાએકહ્યું હું સૌથી જાડો, હું સૌથી મોટો. હું કહું એટલે કોઈને ઓલ ધ બેસ્ટ… ગુડલક મળે અને હું ઊંધો થઈ જાઉંતો એ ઝીરો થઈ જાય-હારી જાય. પહેલી આંગળીએ કહ્યું, […]

અક્સર એસા ભી મોહબ્બત મેં હુઆ કરતા હૈ; કિ સમઝ-બુઝ કે ખા જાતા હૈ ધોકા કોઈ

આફતાબ પૂનાવાલા અને શ્રધ્ધા વાકરનો કિસ્સો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન પર ચગ્યોછે. ‘બમ્બલ’ નામની ડેટિંગ એપ પર મળેલા આ બે જણાં ચાર વર્ષથી સાથે રહેતા હતા. 15 મેએએમણે એક જ ફ્લેટમાં શિફ્ટ કર્યું અને 18 મેએ આફતાબે શ્રધ્ધાનું ખૂન કરી નાખ્યું. શબના 35 ટુકડાકરીને એણે દસ દિવસ સુધી એ જ ફ્રીઝમાં રાખ્યા, જેમાં એ ખાવાપીવાનો […]

તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ કિ જહાં મિલ ગયા…

ફેબ્રુઆરી, 1947 હૈદરાબાદમાં એક મુશાયરો હતો. મુશાયરામાં એક ખૂબસુરત છોકરી બેઠીહતી. સફેદ કુર્તો, સફેદ સલવાર અને ઈન્દ્રધનુષી રંગનો દુપટ્ટો. એ મુશાયરામાં જ્યારે એક ઊંચો-પાતળો છોકરો પોતાના બુલંદ અને ઘૂંટાયેલા અવાજ સાથે શેર પઢવા લાગ્યો ત્યારે એ ખૂબસુરતછોકરી સ્તબ્ધ થઈને એને સાંભળતી રહી. એની નઝમ પૂરી થઈ અને લોકોનું ટોળું કૈફી આઝમી,સરદાર જાફરી અને મજરૂહ સુલ્તાનપુરીના […]

ભાગઃ3 | દેખો કભી તો પ્યાર સે, ડરતે હો ક્યોં ઈકરાર સે…

નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષ મારી વચલી બહેન રિયાસતની શાદી અખ્તર હસન સાથે થઈ હતી. અખ્તરભાઈ એવખતે હૈદરાબાદમાં ઉર્દૂ ‘પયામ’ ડેઈલી પેપરના તંત્રી હતા. પોતે શાયર હતા અને એમનું ઘર હંમેશાંજુદું વિચારતાં સમાજને બદલવા માગતા તરક્કી પસંદ લોકો માટે બેઠકનું કેન્દ્ર હતું. ફેબ્રુઆરી,1947માં કેટલાક પ્રગતિશીલ સાહિત્યકારોની કોન્ફરન્સ હતી. અખ્તરભાઈએ કૈફી આઝમી, મઝરુહસુલ્તાનપુરી, […]