Category Archives: DivyaBhaskar

મેરી આવાજ હી પહચાન હૈ, ગર યાદ રહેં

‘કરોગે યાદ તો હર બાત યાદ આયેગી, ગુજરતે વક્ત કી હર મૌજ ઠહેર જાયેગી…’ એક ઘેરો,ભીનો, ઘૂંટાયેલો અને ઈમોશનલ અવાજ. ગઝલ હોય કે ગુલઝારની કવિતા, એ માણસ પાસે શબ્દનેસમજવાની અદભૂત આવડત હતી. ‘કિનારા’ ફિલ્મનું ગીત (મૂળ ગુલઝાર સાહેબની નઝમ) હોય કે‘ઘરોંદા’ની નઝમ, ‘એક અકેલા ઈસ શહર મેં…’ ભૂપિન્દરસિંઘ સિયોન આ શબ્દોમાં જાણે પ્રાણનાખીને એમને જીવંત […]

હવે પ્રશ્ન પૂછવો જોઈએ…

तू कहाँ थी माधवी!जब सम्पन्न हो रही थी अनुष्ठानिक गतिविधियाँबिना किसी झिझक केसाँस बाँधे झिझक केधर्मशास्त्र के अक्षरी खूँटों से ।अधर्म की उस दुरभिसंधि के मौके परजब माँ की देह सेविलग किये जा रहे थे शिशुचक्रवर्ती सम्राट होने की लालसा में । औरत पृथ्वी तो नहीं होती माधवीकि लावा उगल करबन्द कर ले अपने ज्वालामुखी […]

મહેર કે કહેર? નહેર સિવાય પણ વોટર મેનેજમેન્ટ શક્ય છે

ઝારખંડમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું, “પ્રજાને ખોટા વચનો આપીને વોટ લેવાની કારણકે શોર્ટકટ અંતે શોર્ટ સર્કિટ થઈ જાય છે.” સાડા સાત દાયકાની આપણી આઝાદી પછી પણ જો પ્રજા ખોટાંવચનો માની લેતી હોય તો એને માટે નેતાઓ ઉપર આક્ષેપ કરવાનો કોઈ અર્થ છે ખરો? સાડા સાત દાયકામાંકેટલી સરકારો આવી ને ગઈ… પરંતુ, લગભગ દર વર્ષે […]

દારા સિંહઃ 55 વર્ષના અજેય પહેલવાન

7મી જુલાઈ, 2012ના દિવસે ભારતના ગૌરવસમા પહેલવાન દારા સિંહને હાર્ટએટેક આવ્યો.10મી જુલાઈ સુધી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં રહ્યા પછી એમણે અને એમના પરિવારે નિર્ણયકર્યો કે, એ પોતાના નિવાસસ્થાન ‘દારાવીલા’ પાછા જવા માગે છે. 11 જુલાઈએ એમને દારાવીલામાંલાવવામાં આવ્યા અને 12મી જુલાઈએ સમગ્ર પરિવારની હાજરીમાં એમણે દેહ છોડ્યો. આ એમનીપહેલી અને આખરી બિમારી હતી. 1928માં 9 નવેમ્બરના […]

તાઓ-તેહ-ચિંગઃ એક ભૂલાઈ ગયેલો તત્વજ્ઞાનનો અદ્દભૂત ગ્રંથ

‘મને ત્રણ મૂલ્યવાન ભંડાર પ્રાપ્ત થયા છે, જેને હું જતનપૂર્વક ધારણ કરું છું – પ્રથમ છે પ્રેમ,બીજાનું નામ છે કરકસર અને મધ્યમમાર્ગ અને ત્રીજો છે, બીજાઓની આગળ નીકળવાનું સાહસ નકરવું. સતત આગળ ને આગળ દોડતા રહેવું એનો અંજામ છે ફક્ત મૃત્યુ.’ આ શબ્દો છે લાઓત્સેના. આજથી 2600 વર્ષ પૂર્વે દુનિયાને ચીન પાસેથી ભેટ મળેલા આસરળ […]

બુલથી બોઈંગઃ નસીબ કે નરી મહેનત?

ભારતમાં થોડા વર્ષો પહેલાં માત્ર ઈન્ડિયન એરલાઈન્સ અંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ઉપલબ્ધ હતી.એ પછી એને એર ઈન્ડિયા સાથે મર્જ કરી દેવામાં આવી. હજી હમણા જ રતન ટાટાએ માંદી પડેલી ‘એરઈન્ડિયા’ને ખરીદીને એને ફરીથી બેઠી કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. કર્મચારીઓને વીઆરએસ આપવાથીશરૂ કરીને વિમાનોને નવેસરથી રિપેરિંગ, રંગરોગાન અને એના રૂપરંગ બદલવાનો પ્રયાસ એર ઈન્ડિયાનેકેટલી મદદ કરશે […]

કોમનમેનઃ રમૂજથી રેસેશન સુધી…

‘લહુ જિનકા બહાયા જા રહા હૈ, ઉન્હેં કાતિલ બતાયા જા રહા હૈ’ અંદાઝ દહેલવીનો આ શે’રઆજના સમયમાં કેટલો પ્રસ્તુત છે! આજે, ભારતનો દરેક સામાન્ય માણસ કોઈ ગુનેગાર જેવીજિંદગી જીવી રહ્યો છે. મોટા મોટા સ્કેમ વિશે કોઈ ચૂં કે ચાં કરતું નથી, પરંતુ નાનકડા સર્વિસ ટેક્સ કેઈન્કમ ટેક્સના ગુના બદલ સામાન્ય માણસના પાછલા અનેક વર્ષોના હિસાબ […]

ફેઈમ ગેઈમઃ સફળતાની સાપસીડી

માધુરી દીક્ષિતની પહેલી વેબસીરિઝનું નામ ‘ફેઈમ ગેઈમ’ રાખવામાં આવ્યું છે. એક અભિનેત્રીનાજીવનમાં બનતી ઘટનાઓ આ વેબસીરિઝમાં વણી લેવાઈ છે, પરંતુ આ ઘટનાઓ બહુ પ્લેઝેન્ટ કેઆનંદદાયક નથી. એક સફળ સ્ટારના જીવનમાં એને એનો પતિ અને બાળકો કઈ રીતે જુએ છે, એનીપાસેથી શી અપેક્ષા રાખે છે, એની સાથે કઈ રીતે વર્તે છે અને એ બધાની વચ્ચે એ […]

વિરોધ આવકાર્યઃ નુકસાન અસ્વીકાર્ય

यह महान दृश्य है,चल रहा मनुष्य है,अश्रु श्वेद रक्त से,लथपथ लथपथ लथपथ,अग्निपथ अग्निपथ अग्निपथ। હરિવંશરાય બચ્ચનની આ કવિતા કોઈના પણ રુંવાડા ઊભા કરી દે એવી પ્રેરક અનેપ્રેરણાદાયી છે. ભાજપ સરકારની યોજના ‘અગ્નિપથ’ આ કવિતાના શબ્દો ઉપર આધારિત રહીનેકરેલો વિચાર છે? જે યોજનાના વિરુધ્ધમાં આખા દેશમાં તોડફોડ અને આગચંપી થઈ રહી છે એયોજના ખરેખર છે શું? […]

કરચલીની કચકચ નહીં… કૃતજ્ઞતા છે

ઓટીટી પર ‘મોડર્ન લવઃ મુંબઈ’ ની એક ટૂંકી વાર્તાઓની સીરિઝ છે. સારિકા અને દાનેશ રિઝવીઅભિનિત એક વાર્તા ‘માય બ્યૂટીફૂલ રિન્કલ્સ’ વધતી ઉંમર અને શારીરિક જરૂરિયાતોની સાથે માણસનામનના ઉતાર-ચઢાવને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે. દેવિકા ભગત લીખિત, અલંક્રિતા શ્રીવાસ્તવ દિગ્દર્શિતઆ કથા 30 વર્ષ નાના એક પુરૂષ અને 60 વર્ષની વયે પહોંચેલી, કોઈ એક જમાનામાં અતિશય […]