Author Archives: kaajal Oza Vaidya

પ્રકરણ – 5 | આઈનામાં જનમટીપ

એમએચ 1 એમએસ 9999 મર્સિડિસ જી ક્લાસ એસયુવી ગાડી જુહુતારા રોડ પર રસ્તાની વચ્ચોવચ ઊંધીપડી હતી. દોઢ દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો હતો. મુંબઈ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું હતું. ટ્રાફિક વધુ ને વધુઅઘરો બની રહ્યો હતો ત્યારે રસ્તા પર પડેલા આ તોતિંગ હાથીને તરત હટાવવા માટે 100 પર આઠ-દસ ફોન આવીચૂક્યા હતા. સામેની ફૂટપાથ […]

મા એટલે આંધળો પ્રેમ, સતત ક્ષમા અને વધુ પડતા વખાણ નહીં જ…

ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં ‘મા’ એક એવો શબ્દ છે જે સૌ માટે ખૂબ ઈમોશનલ અનેપોતાના અસ્તિત્વ સાથે, પોતાના માન સાથે જોડાયેલો છે. સિનેમાથી શરૂ કરીને સમાજ સુધી ‘મા’નેઆગવું મહત્વ આપવામાં આવ્યું છે જે બાળકને પોતાની કૂખમાં (ગર્ભમાં) રાખીને નવ મહિના પાળે-પોષે છે, અંતે પોતાના શરીરને ચીરીને એક જીવમાંથી જીવ છૂટો પાડે છે-માણસજાતને જીવતી રાખેછે, એના […]

ભાગઃ 1 | જબ અપને દિલ મેં દર્દ ઉઠતા હૈ તો દૂસરોં કે દિલોં કા દર્દ સમજમેં આતા હૈ

નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)સ્થળઃ કરાંચી, પાકિસ્તાનસમયઃ 21 ડિસેમ્બર, 2000ઉંમરઃ 74 વર્ષ એક અભિનેત્રી વૃધ્ધ થાય ત્યારે એને અરીસો પણ અણગમતો લાગવા માંડે છે. હજીએક દાયકા પહેલાં મારા નામની બોલબાલા હતી. લોકો મને ‘મલ્લિકા ઐ તરન્નુમ’ કહીને સલામકરતા અને આજે કરાંચીના મારા આ ઘરમાં હું સાવ એકલી, મારા નોકરચાકરો સાથે જીવી રહી છું.પાકિસ્તાનની સિયાસી દાવપેચ […]

જસ્ટ એ હાઉસવાઈફઃ ગૃહ જેનું ઋણી છે તે ગૃહિણી

હજી હમણા જ રજૂ થયેલી એક ઓટીટી ફિલ્મ ‘મિસિસ અન્ડરકવર’નું લેખન અને નિર્દેશનઅનુશ્રી મહેતાએ કર્યું છે. ફિલ્મના એક સીનમાં જ્યારે એક પતિ પોતાની પત્નીને ‘શી ઈઝ જસ્ટ એહાઉસવાઈફ’ કહીને એની અવગણના કરે છે ત્યારે રેસ્ટોરાંના વેઈટરના ગેટઅપમાં આવેલા સ્પેશિયલફોર્સના ચીફ એને સમજાવે છે કે, ‘જસ્ટ એ હાઉસવાઈફ’ કેટલું બધું કરે છે! અનુશ્રી મહેતાની કલમેલખાયેલી આ […]

કન્ફ્યૂઝ્ડ સાસુ-મોર્ડન મમ્મી અને આજની પુત્રવધૂ

ભારતીય સમાજમાં સાસુ-વહુના સંબંધો વિશે જાતભાતની વાતો લખાઈ છે, બોલાઈ છે…લોકસાહિત્ય, નવલકથાઓ, નાટકોની સાથે સાથે કેટલા બધા પ્રહસનો પણ સાસુ-વહુના સંબંધોનેઆપણી સામે જુદી જુદી રીતે મૂકે છે. લડતાં-ઝઘડતાં, એકમેકને ભાંડતાં સાસુ-વહુથી શરૂ કરીને દીકરો કેપતિ જીવિત ન હોય તેમ છતાં એકમેકનો સાથ નિભાવતાં, મા-દીકરીની જેમ જીવતાં સાસુ-વહુનાદાખલા આપણા આસપાસના જગતમાંથી જ આપણને મળે છે. નવાઈ […]

પ્રકરણ – 4 | આઈનામાં જનમટીપ

આજે જે નિઃસહાય, બેહોશ અને સંપૂર્ણપણે નિર્દોષ દેખાઈ રહ્યો હતો એ મંગલસિંઘ યાદવે ડૉ. શ્યામા પરબળાત્કાર કર્યો હતો. એના પિતાની પહોંચ અને ધાકને કારણે મંગલસિંઘ નિર્દોષ પૂરવાર થયો. દેશભરના મીડિયામાં એઘટના એટલી ચૂંથાઈ કે થોડાં અઠવાડિયાં તો શ્યામા માટે કોઈ રેસ્ટોરાં, સિનેમા થિયેટર કે મૉલમાં જવું અસંભવ બનીગયું હતું. સોશિયલ મીડિયા, ન્યૂઝ મેગેઝિન્સના કવર અને […]

મેરેજીસ આર મેઈડ ઈન હેવન!…ડિવોર્સ તો આપણે જ બનાવીએ છીએ

હજી હમણા જ રજૂ થયેલી ઓટીટીની એક ફિલ્મ ‘મિસિસ અન્ડરકવર’માં રેસ્ટોરાંમાં ગયેલાપતિ-પત્ની રાધિકા આપ્ટે અને સાહેબ ચેટર્જીને સ્પેશ્યલ ફોર્સના ચીફ વેઈટરના ડ્રેસમાં આવીને એકજબરજસ્ત વાત કહે છે, “જસ્ટ હાઉસવાઈફ… એ યોગ્ય ઓળખ નથી. એક સ્ત્રી કેટલું કરે છે. પતિ-પત્ની, બાળકો, સાસુ-સસરાની કાળજી લે છે. આખો દિવસ કામ કરે છે… વગેરે…” આ સાંભળતાંરાધિકા આપ્ટેની આંખોમાં આંસુ […]

ભાગઃ 2 | વિદેશ યાત્રા, “શારદા સદન” અને મહિલા ઉત્થાન

નામઃ પંડિતા રમાબાઈસ્થળઃ શારદા સદન, ચોપાટી, મુંબઈસમયઃ માર્ચ, 1920ઉંમરઃ 92 વર્ષ હું 92 વર્ષે મુંબઈ શહેરને બદલાઈ ગયેલું જોઈ રહી છું. વિજળીના દીવા,મોટરગાડીઓ, લોકલ ટ્રેન અને ગામ-પરગામથી આવીને વસેલા અનેક લોકોએ મુંબઈને સમૃધ્ધબનાવ્યું છે, પરંતુ હું જ્યારે મુંબઈ આવી ત્યારે આ સાત ટાપુનું એક નાનકડું શહેર હતું. જે અંગ્રેજોનુંમુખ્ય થાણું હતું. 1877માં માતા-પિતા અને બહેનનું […]

ટૂંકું બાળપણ અને લાંબી કારકિર્દીઃ અરૂણા ઈરાની

”હું ‘બોબી’નું શુટિંગ કરી રહી હતી અને એક દિવસ થોડું માથું દુખવા લાગ્યું. હું દવા લઈનેબેઠી હતી ત્યાં રાજ સા’બ આવ્યા. એમણે પૂછ્યું, ‘ક્યા બાત હૈ અરૂણા?’ મેં કહ્યું, ‘થોડું માથું દુખે છે’અને એમણે તરત જ કહ્યું, ‘પેક-અપ.’ હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, ‘નહીં નહીં ઠીક હો જાએગા.’ રાજસા’બે હસીને કહ્યું, ‘અરૂણા, હમ આર્ટિસ્ટ હૈં, […]

તમે પણ કિટી અને ગોસિપમાં દિવસ પૂરો કરો છો?

શહેરની એક જાણીતી રેસ્ટોરાંમાં લગભગ બારએક સ્ત્રીઓ એક મોટા ટેબલ પર બેઠી છે. ઉચ્ચમધ્યવર્ગ કે શ્રીમંત પરિવારની આ સ્ત્રીઓ બપોરના સમયની કિટી કે ‘ગર્લ્સ લંચ’ માણી રહી છે. આમાંનીમોટાભાગની સ્ત્રીઓ ગૃહિણી છે, કદાચ એટલે જ એમને બપોરે આવો સમય મળે છે! એમની વાતોમાંપુત્રવધૂ વિશે, બાઈ વિશે અને પુત્રવધૂના પરિવાર-ખાસ કરીને એની મા વિશેની ફરિયાદો ચાલ્યા […]