Author Archives: kaajal Oza Vaidya

ટ્રસ્ટીમાં ટ્રસ્ટ અને નેતા પરત્વે નિષ્ઠાઃ ક્યાં છે?

‘એક વસ્તુ નક્કી છે, ત્રણ હજાર કિલોમીટર ફરવાથી દાઢી વધે, બુધ્ધિ ન વધે…’ ગુજરાતનાગૃહપ્રધાન હર્ષ સંઘવીના આ ટ્વિટ પછી રાહુલ ગાંધીએ દાઢી કરાવી નાખીને એમની વાતને સાચીસાબિત કરી છે? ભારત એક એવો દેશ છે જેમાં 6 લાખ 40 હજારથી વધુ ગામડાં છે, પૃથ્વીના 2.4 ટકાજેટલા ભાગમાં ભારત વસે છે. આ દેશમાં ઘણા લોકોએ પોતપોતાની રીતે […]

ભાગઃ 5 | લગ્નથી સ્ટુડિયો સુધીઃ જિતની તુમ પ્યાર સે જી લોગે, ઉતની હી જિંદગી

નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ ‘મારા ડિવોર્સ થઈ ગયા…’ મેં ભરાયેલા ગળે જાની ચાકોને કહ્યું, એણે મને પૂછ્યું, ‘તોહવે તારું નામ શું છે?’ એણે પૂછ્યું. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. મેં એને કહ્યું, ‘ઉષા ઐયર…’એણે પૂછ્યું, ‘નામ શું છે તારું?’ મને હવે એનો સવાલ સમજાયો અને મેં કહ્યું, […]

વુમન્સ ડે એટલે બિયોન્ડ બ્યૂટી એન્ડ બોડી

આવતીકાલે ‘વુમન્સ ડે’. આખું વિશ્વ આવતીકાલના દિવસને સ્ત્રીઓનાં દિવસ તરીકે ઉજવશે.સન્માન થશે, એવોર્ડ અપાશે, પાર્ટી થશે, ભાષણો થશે, સ્ત્રીને કેવી રીતે જીવવું એ વિશેના ઘણામોટિવેશનલ વિચારો આપવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે, સ્ત્રીનાં જીવનમાં ખરેખર કોઈ બદલાવઆવશે ખરો? સ્ત્રીની સાથેના અત્યાચારો કે સ્ત્રી ઉપર લગાવવામાં આવતી અંકુશની લગામોમાં કોઈ ફેરપડશે ખરો? કોઈ એક જ […]

જાણતાં અજાણતાં જીવને શીખવેલા પાઠઃ અનુપમ ખેર

અનુપમ ખેર, એક વર્સેટાઈલ એક્ટર… એના જીવન-સંઘર્ષ અને અનુભૂતિઓથી ભરેલીઆત્મકથા ‘લેસન્સ લાઈફ ટોટ મી-અનનોઈંગલી’ના કેટલાક અંશ, આજે… એમનો જન્મદિવસ સાતમાર્ચે છે ત્યારે. 67 વર્ષ પૂરા કરી રહેલા આ અભિનેતા સાથે ઈન્ડસ્ટ્રીના ભાગ્યે જ કોઈ અભિનેતાએકામ નહીં કર્યું હોય…’ ”માત્ર દસ વર્ષની ઉંમરમાં મેં મારી આત્મકથા લખવાની શરૂઆત કરી દીધેલી. હું એક એક્ટર,ફિલ્મ સ્ટાર કે એવોર્ડ […]

અયિ રણદુર્મદ શત્રુવધોદિત દુર્ધરનિર્જર શક્તિભૃતે, જય જય હે મહિષાસુરમર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે

ગયા મંગળવારે અખબારમાં એક સમાચારે આપણા સૌની સવાર હચમચાવી નાખી, એક માઅને દીકરીએ પિતાને-પતિને ગળું દબાવીને મારી નાખ્યા એટલું જ નહીં, એ પછી બે કલાક સુધીપત્ની પોતાના પતિના શબ ઉપર બેસીને એનું ગળું દબાવતી રહી… એ પછી પિતાની હત્યા કરી હતીએ પુત્રીએ પોલીસ પાસે આઈસ્ક્રીમ માગ્યો એટલું જ નહીં, એ દસ કપ આઈસ્ક્રીમ ખાઈ ગઈ!પોલીસના […]

ભાગઃ 4 | લગ્નમાંથી મુક્તિ અને કારકિર્દીમાં ઊડાન

નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ આપણી કારકિર્દી જબરજસ્ત પ્રસિધ્ધિ અને સફળતાના શિખરે હોય અને જિંદગી પણપ્રમાણમાં ગોઠવાયેલી, સરળ લાગતી હોય ત્યારે અચાનક કશુંક બદલાય-180 ડિગ્રી ફરી જાય ત્યારેએક વ્યક્તિ શું કરે? મારી સ્થિતિ પણ કંઈક એવી જ હતી. રામેશ્વર ઐયર સાથે મારા લગ્નને પાંચ વર્ષથયા હતા. હું 24 […]

સોલો ટ્રિપઃ એકાંત, એકલતા અને એકલવાયા હોવાની પીડા

કેટલાક સમયથી વારંવાર એક જ ચર્ચા સાંભળવા મળે છે, ‘આપણા સમયમાં આવું નહોતું’અથવા ‘આજના છોકરાંઓ બહુ ફાસ્ટ છે, આપણે તો આવડા હતા ત્યારે કપડાં પહેરવાનું ય ભાનનહોતું…’ આ ચર્ચા મોટેભાગે એવા માતા-પિતા કરે છે જેમના સંતાનો 14થી 25ની વચ્ચેના છે. એવિશે કોઈ શંકા નથી કે, આજની પેઢી જુદી છે… એમને ‘નિર્દોષ’ કે ‘ભોળા’ દેખાવામાં ડિપેન્ડેન્ટ […]

વિક્ટર હ્યુગોઃ એક યુગ પ્રવર્તક સાહિત્યકાર

છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો એક જબરજસ્ત પ્રવાહ શરૂ થયો છે. જેકોઈ જુદું વિચારે, લખે કે પોતાના જુદા અભિપ્રાયને મુક્ત કંઠે વ્યક્ત કરવાનો પ્રયાસ કરે એવી દરેકવ્યક્તિને ચૂપ કરી દેવા કે દબાવી દેવાની એક ઘાતકી રમત સોશિયલ મીડિયા પર રમાઈ રહી છે…પરંતુ, આ કંઈ આજની વાત છે એવું નથી. કેટલાય એવા લેખકો, સાહિત્યકારો, પત્રકારો […]

એ…એ…એ… ફસા…

‘ઈસે ખેલમેં આદત લગના યા આર્થિક જોખીમ સંભવ હૈ, સાવધાની સે ખેલે’ લગભગ દરેકઓનલાઈન ગેમમાં આવી સૂચના હોય છે, પરંતુ ઓનલાઈન રમવાનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાયછે. કેટલાય લોકો લાખો રૂપિયા ગૂમાવે છે તેમ છતાં આ રમી કે લૂડો જેવી રમતોને કોઈ કાયદેસર રોકીશકતું નથી. આપણે કંઈ પણ કહીએ, એ એક જાતનો જુગાર જ છે. […]

ભાગઃ 3 | કલકત્તાનું એ ચોમાસું: મારી જિંદગી ભીંજાઈ ગઈ

નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ જગતમાં કોઈપણ સફળ વ્યક્તિની કારકિર્દી સરળતાથી આગળ વધી હોય એવું મેં જાણ્યુંનથી, તમને પણ આ ખબર હશે જ… મારી કારકિર્દી પણ કોઈ સીધીસાદી સીડીની જેમ ઉપર જતીકારકિર્દી નથી રહી. મને યાદ છે, જે.જે. સ્કૂલમાં ભણતી હતી ત્યારે એક વર્ષે મેં ન્યૂ યર કાર્ડનો […]