Author Archives: kaajal Oza Vaidya

ભાગઃ 1 | તમિલ બ્રાહ્મણ પરિવારની દીકરી, હિન્દી પોપની મહારાણી

નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ ચઢતી લહર જૈસે ચઢતી જવાનીખિલતી કલી સા ખિલા રૂપજાને કબ કૈસે કહાઁહાથોં સે ફિસલ જાયે જૈસેઢલ જાએ ચઢી ધૂપOnce in every lifetimeComes a love like thisI Need you, you need meOh my honey, can’t you seeहरि ॐ हरि… તમને બધાને યાદ હશે, આ […]

સમાજ સુધારણા કે સેલ્ફ પ્રમોશન?

છેલ્લા કેટલાક સમયથી મોટિવેશન અને સેલ્ફ હેલ્પના અનેક કાર્યક્રમો યોજાય છે. શાળા તેજસ્વીતારલાઓનું સન્માન હોય કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન, ભાગવત કથા હોય કે લગ્ન પ્રસંગની ઉજવણી હોય કે,માતા-પિતાની 40-50મી એનિવર્સરી હોય કે માતા અથવા પિતાનો જન્મ દિવસ… ઘણાં લોકો ઇચ્છે છે કે એમનેત્યાં આવનારા મહેમાનોને મનોરંજન, ખાણી-પીણી સાથે વિચારનું કોઈ ભાથું મળે! એક સારો વિચાર, […]

આપણે સૌ ડરપોક અને લોભિયા છીએ?

ગયા અઠવાડિયાના મોટા બે સમાચાર, એક મધ્યમવર્ગને ખુશખુશાલ કરી નાખે એવું બજેટઅને બીજા આસારામને મળેલી બીજી જનમટીપ. જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથીઆ પાખંડી ધૂતારા સાધુઓની સામે એક જુદા જ પ્રકારનું યુધ્ધ શરૂ થયું છે. આસારામ હોય કેરામરહીમ, રાધે મા હોય કે બીજા કોઈપણ, જેમણે પોતાની જાતને ઈશ્વર પૂરવાર કરવાનો પ્રયાસ કર્યોછે એ સૌને […]

હેપી બર્થડે, બાબા બચ્ચન

આખો દેશ અને દુનિયાને જેને મહાનાયક તરીકે ઓળખે છે એમણે પોતાની જિંદગીના 80વર્ષ પૂરા કર્યા છે, એ હજી પૂરા જોશ અને ધગશથી કામ કરે છે… એટલું જ નહીં, હજી તો એમનેકેન્દ્રમાં રાખીને નવી સ્ક્રીપ્ટ લખાય છે, નવી ફિલ્મો પ્લાન થાય છે, એની સામે એમના જ પુત્રઅભિષેક બચ્ચન જેમને આજે 46 વર્ષ પૂરા થયા છે, એમણે […]

ભાગઃ 5 | જે કારણે મને મૃત્યુદંડ આપ્યો એ કહેવાતા ષડયંત્ર વિશે મને જાણ પણ નથી

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ (કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ કેટલીક બદનસીબી આપણા જન્મથી આપણા અંતિમ શ્વાસ સુધી આપણી સાથે રહેછે. ગમે તેટલો પ્રયાસ કરવા છતાં આપણે નિયતિએ નિશ્ચિત કરેલી કેટલીક બાબતોને બદલી શકતાનથી, એ વાત મને મારા જીવનના પ્રત્યેક વળાંકે વધુ ને વધુ દૃઢતાથી સમજાતી રહી છે. હું સ્કોટલેન્ડની રાજકુમારી, ફ્રાન્સની રાણી, ઇંગ્લેન્ડની રાણીની સાથે […]

દર્શન એટલે ‘એની’ નજર આપણા પર પડે તે…

રાજસ્થાનમાં આવેલા એક અતિ વિખ્યાત મંદિરની બહાર દર્શન માટેની કતારમાં ઊભેલાભાવકોમાંથી એક બહેન ધક્કા મારીને આગળ આવવાનો પ્રયાસ કરતા હતા, એમણે એ બાબતે ઝઘડો કરીનાખ્યો! હજી દ્વાર ખૂલ્યાં નહોતાં. સૌ કતારમાં પ્રતીક્ષા કરી રહ્યા હતા, અંદર જવાના જ હતા, તેમછતાં એમને કોણ જાણે કંઈ વાતની ઉતાવળ હતી! બીજી તરફ, એક ભાઈ પોતે કેટલું દાન કરે […]

પરીક્ષાઃ કઈ, ક્યાં, કેટલી અને કેવી કેવી…

27 તારીખે પ્રધાનમંત્રીએ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા’માં ભારતનાવિદ્યાર્થીઓ સાથે વાત કરી. લગભગ દરેક વિદ્યાર્થીઓનો સૂર એક જ હતો, ‘આજની હરિફાઈનાજગતમાં શાળા કે કોલેજની પરીક્ષા ભયાનક સ્ટ્રેસ લઈને આવે છે.’ શિક્ષકો અને માતા-પિતા બંનેતરફથી વધતું પ્રેશર અને કારકિર્દીની ચિંતાને કારણે કેટલાય વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાંપરીક્ષામાં સારું રિઝલ્ટ નથી આપી શકતા કારણ કે, એમને પરીક્ષાનો […]

આ મારા જીવનનું છેલ્લું ભાષણ હોય તો…

થોડા વખત પહેલાં અભિયાનના સંસ્થાપક અવિનાશ પારેખે અનેક પ્રસિધ્ધ અને લોકપ્રિયવ્યક્તિઓને આમંત્રિત કર્યાં હતા, એમણે એક વક્તવ્યની સીરિઝ કરેલી જેનો વિષય હતો ‘જો આ મારુંછેલ્લું ભાષણ હોય તો…’ આવતીકાલે, 30 જાન્યુઆરી છે. મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન. દિલ્હીમાં પ્રાર્થના સભામાંજતી વખતે એમને નથ્થુરામ ગોડસેએ ગોળી મારી. બાપુ આપણને છોડી ગયા, એટલે એ દિવસેએમનું ભાષણ ન થયું, […]

ભાગઃ 4 | મારા પ્રેમી અને પતિ બેઉની હત્યા થઈ, હું ફરી એકલી થઈ ગઈ…

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ મોટાભાગના લોકો માને છે કે એક ‘રાજકુમારી’નું જીવન પરિકથા જેવું હોય છે. એ જેમાંગે એ બધું જ એને મળતું હોય છે અને અન્ય છોકરીઓ કરતાં એના જીવનમાં આનંદ, સુખ અનેસ્વપ્નો માટે ખૂબ વધુ અવકાશ હોય છે… પરંતુ આ વાત સત્ય નથી અથવા મારા જીવન માટે આવાત સત્ય […]

સુખ શોધવાના અધિકારને ઉંમર સાથે સંબંધ નથી

જ્યારથી મોબાઈલ અને સ્માર્ટ ફોન બજારમાં આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર સતતપ્રવૃત્તિ ચાલતી રહી છે. લગભગ દરેક માણસને એવી ઈચ્છા છે કે, એ બજારમાં નીકળે ત્યારે લોકો એનોચહેરો ઓળખી જાય! દરેક પાસે પોતાના અભિપ્રાય છે અને એ અભિપ્રાય કે પોઈન્ટ ઓફ વ્યૂને ‘લોકોસુધી પહોંચાડવા’ લગભગ દરેક માણસ તત્પર છે ત્યારે બીજી તરફ એવી ફરિયાદ […]