Author Archives: kaajal Oza Vaidya

માગો તો જ મેળવશોઃ અન્યાય સામે ફરિયાદ કરવી એ આપણા સૌની ફરજ છે

તરલ ભટ્ટના કેસથી ગુજરાતમાં એક જાગૃતિ આવી છે. કેરળના એક વેપારીનીનાનકડી ફરિયાદે તંત્રને હલાવ્યું. તરલ ભટ્ટ સસ્પેન્ડ થયા. એવી જ રીતે, શાહરૂખ ખાનની ફરિયાદથીહીરો બનેલા વાનખેડે ઝીરો હતા એની આપણને જાણ થઈ છે. ગુજરાતમાં જ નહીં, આ દેશમાંઆવા અનેક કિસ્સા છે જેમાં પદ, પ્રતિષ્ઠા કે ઓળખાણ-પીછાણની શેહ રાખ્યા વગર સામાન્યમાણસની ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા […]

यद्भूतहितमत्यन्तं तद्धि सत्यं प्रकीर्तितम् । જેનાથી સર્વ પ્રાણીઓનું હિત થાય તે જ સત્ય છે

આપણે આપણા બાળકોને કેટલાય શ્લોક, અયાત, શબદ, કોએર કે ચાન્ટ શીખવીએ છીએ.નાનકડા બાળક પાસે રાધે-રાધે, જે-જે કરાવીએ છીએ, પરંતુ આ શ્લોક, ચાન્ટ કે કોઈપણ ધર્મ સાથેજોડાયેલી પ્રાર્થના જ્યાં સુધી બાળક સમજે નહીં, ત્યાં સુધી એને કદી ધર્મ માટે સન્માન કે ધર્મ સાથેઅટેચમેન્ટ થશે નહીં. વડીલ કે મોટેરાને ખોટું ન લાગે અથવા પોતાને શાબાશી મળે કે […]

એબી અને એબીઃ પિતા અને પુત્રના અલગ વ્યક્તિત્વ, અલગ ઈતિહાસ

આવતીકાલે, પાંચમી ફેબ્રુઆરીએ અભિષેક બચ્ચનનો જન્મદિવસ છે. એમને 47 વર્ષ પૂરાં થશે. છેલ્લાથોડા સમયથી એમના અને ઐશ્વર્યારાયના છૂટાછેડાની અફવા ચાલી રહી છે, પરંતુ બચ્ચન પરિવારમાંથી કોઈએએ વિશે ‘હા’ કે ‘ના’ જેવી કોમેન્ટ કરી નથી. બચ્ચન સાહેબે ઐશ્વર્યાને ઈન્સ્ટાગ્રામ ઉપર ‘અનફોલો’કરી એવા એક સમાચાર વહેતા થયા, પછી તરત જ ન્યૂ યરના દિવસે બચ્ચન સાહેબે ‘ફેમિલી’ એવાટાઈટલ […]

પ્રકરણ – 43 | આઈનામાં જનમટીપ

‘બાઉજી…’ મંગલનું ગળું ભરાઈ આવ્યું, પણ એ રડ્યો નહીં. જાળીની બીજી તરફ બેઠેલી શ્યામા એને જોઈરહી હતી. મંગલના ચહેરા પર કશુંક અત્યંત કિંમતી, પ્રિય ગૂમાવી દીધાનો ખાલીપો હતો, પણ આંખમાં આંસુ નહોતાં.એણે શ્યામા તરફ જોયું. એ સાવ ચૂપ હતો. પંદર મિનિટની એકાંત મુલાકાત મળી હતી શ્યામાને. એ પણ એનાપિતાના મૃત્યુના સમાચાર આપવા માટે. દસ મિનિટ […]

ભાગઃ 2 | સારાભાઈ પરિવાર : એક અવિસ્મરણીય ઇતિહાસ

નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદસમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ સારાભાઈ પરિવાર એ સમયે પણ અમદાવાદમાં એમના સ્વતંત્ર વિચારો અને ભિન્નજીવનશૈલી માટે જાણીતો હતો. આજે પણ અમે સાતેય ભાઈ-બહેનોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાંપોતપોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આનું મુખ્ય કારણ એ છે કે, અમને સૌને અમારાવિચાર અને વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવાની પૂરેપૂરી તક અને સ્વતંત્રતા આપવામાં આવી. […]

દિલ્હીમાં ગાંધીજીઃ મનુબહેનની ડાયરીના કેટલાક અંશ

આજથી 76 વર્ષ પહેલાં વિશ્વભરમાં જેને ‘મહાત્મા’ કહેવાયા એવા 78 વર્ષનામોહનદાસ કરમચંદ ગાંધી પ્રાર્થના માટે મંચના પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક માણસબહાર આવ્યો. ગાંધીજીની સાથે એમની પૌત્રીઓ મનુ અને આભા હતી, મનુને દૂર ધકેલીને પિસ્તોલકાઢીને એ બિમાર દુબળા માણસની છાતીમાં ત્રણ ગોળી મારવામાં આવી. એમણે ‘હે રામ’ કહ્યું, અનેઆંખો મીંચાઈ ગઈ. એમની સાથે […]

‘જ્યાં છો ત્યાં મહેકતા રહો’

આજથી 76 વર્ષ પહેલાં ગાંધીજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી… એમની રાજકીય કારકિર્દી કેસ્વતંત્રતાનો ઈતિહાસ તો સૌ જાણે છે. આપણા દેશને આઝાદી અપાવનાર મહાત્મા, રાષ્ટ્રપિતા એકપિતા હતા, એક સ્વસુર પણ હતા. એક લાગણીભીના પતિ અને સ્નેહાળ વ્યક્તિ હતા… જેટલીસહજતાથી એ દેશની બાબતમાં નિર્ણયો લેતા એટલી જ સરળતાથી એ માંદા પડેલા સાથીઓની ચાકરીકરી શકતા. બાની સાથે રમૂજ […]

જૈન ધર્મની 16 સતીઓ

વિશ્વના દરેક ધર્મમાં પૂજનીય સ્ત્રીઓ હોય છે. એ સ્ત્રીઓનાં ચારિત્ર્ય અને ચરિત્રથી ધર્મવધુ નિખરે છે, શોભે છે અને આ સ્ત્રીઓ આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ સ્વરૂપ પૂરવાર થાયછે. વિશ્વનો દરેક ધર્મ એવું શીખવે છે કે, સ્ત્રી ઈતિહાસની વાહક છે. એક પછી એક પેઢી સ્ત્રીનાંશરીરમાં જન્મ લે છે. અર્થ એ થાય કે, જે મા પોતાના સંતાનને […]

પ્રકરણ – 42 | આઈનામાં જનમટીપ

નાર્વેકરે માથું ઊંચક્યું ત્યારે દિલબાગની લોહીલુહાણ લાશ પડી હતી. બાજુમાં એનો કોન્સ્ટેબલ પણ ડચકાંખાઈ રહ્યો હતો. ઝૂકી ગયેલા ઓફિસોમાં ભરાઈ ગયેલા, આંખો મીંચીને ઊભા રહી ગયેલા કે જમીન પર સૂઈ ગયેલાલોકો જીવતા માણસો નહીં, પણ જાણે ચિત્રોમાં દોરેલા હોય એવા સ્તબ્ધ અને સ્થિર ઊભા હતા. સૌના ચહેરા પરઆઘાતનો એવો ભયાનક ભાવ હતો જેમાંથી બહાર નીકળતા […]

ભાગઃ 1 | મારા પિતા સમયથી ઘણું આગળ વિચારતા અને જીવતા વ્યક્તિ હતા

નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદસમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ આજે, દિલ્હીના મારા ઘરમાં નજરકેદ થઈને લગભગ એકલવાયું કહી શકાય એવું જીવનવિતાવું છું. થાકી નથી, હારી નથી, કંટાળી પણ નથી. સાચું કહું તો આ ઘર અને આ પરિસ્થિતિ મેંજાતે પસંદ કરેલાં છે. આ ઘર અને પરિસ્થિતિ જ શું કામ, જીવનના પ્રત્યેક તબક્કે હું મારી જાતે પસંદકરેલા […]